Showing posts with label ડેલહાઉસી. Show all posts
Showing posts with label ડેલહાઉસી. Show all posts

Tuesday, June 23, 2015

Dalhousie: Photos, Friends, Fun.

- Ishan Kothari 

(ઉનાળાના આ વેકેશનમાં (મારો દીકરો) ઈશાન ડેલહાઉસી ગયો હતો. અગાઉ પણ અમે સપરિવાર ડેલહાઉસી, ચંબા, ધરમશાલાના પ્રવાસે  ગયાં હતાં, પણ આ વખતે વાત અલગ હતી. તદ્દન અજાણ્યા વર્તુળમાં પહેલવહેલી વાર બહાર નીકળવાનો આનંદ અલગ જ હોય છે. આ પ્રવાસની તેણે લીધેલી કેટલીક તસવીરો.) 

That was the day we were excitedly waiting to go for trekking at Dalhousie . It was for first time that I was going alone for trekking. I was thrilled as well as nervous.

When we (me n my sis, Aastha) get up in the train, nobody was familiar to us except  Anokhi and Parjanya (Hasitkaka’s children). But Nikhil (Mori) sir n Nita madam took great care of us.
Within half an hour of starting the train, we had a lot of friends and we enjoyed a lot in the train.
The journey from Ahmedabad to Pathankot was almost of one full day and a half.

Towards Pathankot 
When we reached Pathankot in the noon next day, there was too much heat (42o C). Though I had been to Dalhousie with my family earlier, I thought that there would not be much difference in temperature of Pathankot and Dalhousie. We had a halt for 2 hours and then we started for Dalhousie.
The atmosphere gradually started changing. After reaching Dalhousie at around 9.30 PM,
we walked 2- 3 kms to reach the ‘Mehar’s Hotel’. Thus, our trekking started with this.
**** **** ***
‘Mehar’s Hotel’ is owned by Mr. Manmohan Bawa, whose elder brother Manjit Bawa was an eminent painter. 
view from Hotel 

somewhere in Dalhousie
Manmohan Bawa is also an artist. Next day, he gave us some important tips for trekking. He also demonstrated how to walk safely while trekking. He has an experience of 60 years. He demonstrated a stunning water color painting when he accompanied us for trekking. 
Manmohan Bawa demonstrating a water color 

water color by Manmohan Bawa
Each day, we left  in the morning in groups to a certain destination and returned in the evening. At the hotel, we were introduced various birds of that area through presentations in the evening. Mr. Bawa also accompanied us for two days.






some birds around Dalhousie
We trekked to Subhas Bawli, Panjpulla, Leopard Trail, Khajjiar on different days. Here are some of the photos I’ve taken during our tour. 























With friends like Sandipbhai Chavda, Sharan Mori, Bhavya Bhatt, Rujuta Bhatt, Adwait Desai, Yash Pandit, Yash Jadav, Alaukika Panchal, Shashwati Panchal, Priyanshi Upadhyay, Shweta Upadhyay and many other, it was a real fun.
fun with friends
Towards home after a memorable tour 
It was for the first time that I went to such a distant place without my family. But it was as if I’ve got a newer and bigger family.

(All the images are clicked with Nikon P 530.) 

Tuesday, November 1, 2011

ડેલહાઉસી: સુસ્તી, સાદગી અને સૌંદર્ય (૨)


તસવીર યાત્રા 


ડેલહાઉસી અને તેની આસપાસના વિસ્તારનું વર્ણન અગાઉ વાંચ્યા પછી આ વખતની પોસ્ટમાં કેવળ તસવીરો આપવાનો ઈરાદો છે. સાવ સાદા કેમેરા વડે લીધેલી તસવીરો પણ અહીંના સૌંદર્યનો અંદાજ આપવા માટે પૂરતી છે. ફક્ત ચોક્કસ સ્થળોની ઓળખ પૂરતા નામ લખ્યા છે. બાકીનાં પ્રાકૃતિક દૃશ્યો તો આખે રસ્તે ઠેર ઠેર જોવા મળે છે.





સફરજનનાં વૃક્ષ પર બેઠેલાં ફૂલ 

પાલમપુરને રસ્તે ચાના બગીચા 

ચમેરા બંધ.. 

... અને તેની પાછળના ચમેરા જળાશયનો એક હિસ્સો 


ચંબામાં ઘૂઘવાટાભેર વહેતી રાવી 

ખીણનું સૌન્દર્ય 


કાંગરાના કિલ્લાના અવશેષ 





નોર્બુલીન્ગકા ઇન્સ્ટીટયુટમાં તિબેટિયન કળાનો  નમૂનો

બૈજનાથ મંદિરમાં નૃસિંહાવતારનું રીલીફ શિલ્પ 

બૈજનાથ મંદિરમાં કૂર્માવતારનું રીલીફ શિલ્પ 

રસ્તે વેચાતા રંગબેરંગી તિબેટિયન સ્કાર્ફ 

મેકલોડગંજના બજારમાં લગાવાયેલાં આ ચોપાનિયાં
વાંચીને અહી આવતા પ્રવાસીઓનો અંદાજ આવી શકે. 

બુદ્ધની સોનાની મૂર્તિ જોઈને ભલે કંઈ ન થાય, 
ધરાવાયેલો પ્રસાદ જોઈને મોંમાં પાણી આવે જ. 

મન્દિરપ્રવેશે જ વાંચવા મળે ચીની સરકારની જુલમગાથા 

મેકલોડગંજનું સેન્ટ જહોન ચર્ચ