આ ઉપરાંત ~
- સુરતના દૈનિક 'ગુજરાતમિત્ર'માં દર ગુરૂવારે આવતી મારી કોલમ 'ફિર દેખો યારોં'માં પ્રકાશિત લેખો એક સપ્તાહ પછી 'વેબગુર્જરી' પર નિયમિત દર ગુરૂવારે મૂકાય છે. તેને વાંચવા માટે અહીં ક્લીક કરો.
- હિન્દી ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝિક વિશેની મારી શ્રેણી અંતર્ગત 'વેબગુર્જરી' પર મૂકાયેલા લેખો વાંચવા અહીં ક્લીક કરો.
****
ઑનલાઈન વાર્તાલાપ
- શ્રીલાલ શુક્લ કૃત હિન્દી ઉપન્યાસ 'રાગ દરબારી'નો મારા દ્વારા કરાવાયેલો આસ્વાદ (સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, રાપરના ગુજરાતી વિભાગ આયોજિત ઓનલાઈન 'પ્રશિષ્ટ કૃતિ પરિચય' શ્રેણીનો મણકો - ૭૦, તા. 13ં-6- 21)
- નેશન પ્લસ ન્યુઝ ચેનલ પર દેવલ શાસ્ત્રી સાથે હોમાય વ્યારાવાલા અંગેની મારી વાતચીત (30- 9- 21)
- ઝવેરચંદ મેઘાણીની કૃતિ 'પ્રતિમાઓ'નો મારા દ્વારા પરિચય (વડોદરાના 'સાહિત્ય સમીપે' વર્તુળના ઉપક્રમે, 29-10-21)
- રજનીકુમાર પંડ્યાની કૃતિ 'શબ્દઠઠ્ઠા'નો મારા દ્વારા કરાયેલો આસ્વાદ ( નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા આયોજિત શ્રેણી 'મારું ગમતું પુસ્તક' અંતર્ગત, 25-12-21)
- મારા પુસ્તક 'સાગર મુવીટોન'નો મારા દ્વારા કરાયેલો આસ્વાદ (અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ દ્વારા આયોજિત શ્રેણી ગ્રંથનો પંથ' અંતર્ગત, 6-8-23)
- 'વ્યક્તિ એક વિશેષતા અનેક' કાર્યક્રમ અંતર્ગત 'મારી સર્જનયાત્રા' વિશે વાત (કેલિફોર્નિયા-બેઠક અંતર્ગત, 19-11-23)
- યુ.કે.સ્થિત સર્જક વલ્લભ નાંઢાની સ્મરણકથા 'ત્રિખંડત્રિવેણી' વિશે વાત, તેના ઑનલાઈન લોકાર્પણ નિમિત્તે (ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે., 3-8-24)
****
રૂબરૂ રજૂઆત
હોમાય વ્યારાવાલા વિશે
1. 16-6-2013 શિવાજી પુસ્તકાલય, વ્યારાના નગરજનો સમક્ષ
2. 24-8-2022 યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદના
પ્રાધ્યાપકો સમક્ષ (ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત)
3. 1-9-2022, ગાંધી આશ્રમ, અમદાવાદના કર્મચારીઓ-હોદ્દેદારો સમક્ષ
****
અન્ય
1. 8-9-2022 (કેવાં જીવનચરિત્રો વાંચવા જોઈએ? શા માટે?) આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, મહેમદાવાદના વિદ્યાર્થીઓ સમક્ષ
****
નમ્બરીયા
1. 14-3-24 હિન્દી ફિલ્મોમાં આવતા ટાઈટલ મ્યુઝિક વિશેનો કાર્યક્રમ, સ્ક્રેપયાર્ડ, અમદાવાદમાં
વિવિધ વયજૂથના શ્રોતાઓ સમક્ષ
****
કાર્ટૂનકળા વિશે મેં આપેલા કાર્યક્રમો અલાયદા પૃષ્ઠ પર જોઈ શકાશે.
No comments:
Post a Comment