તસવીર યાત્રા
ડેલહાઉસી અને તેની આસપાસના વિસ્તારનું વર્ણન અગાઉ વાંચ્યા પછી આ વખતની પોસ્ટમાં કેવળ તસવીરો આપવાનો ઈરાદો છે. સાવ સાદા કેમેરા વડે લીધેલી તસવીરો પણ અહીંના સૌંદર્યનો અંદાજ આપવા માટે પૂરતી છે. ફક્ત ચોક્કસ સ્થળોની ઓળખ પૂરતા નામ લખ્યા છે. બાકીનાં પ્રાકૃતિક દૃશ્યો તો આખે રસ્તે ઠેર ઠેર જોવા મળે છે.
 |
સફરજનનાં વૃક્ષ પર બેઠેલાં ફૂલ |
 |
પાલમપુરને રસ્તે ચાના બગીચા |
 |
ચમેરા બંધ.. |
 |
... અને તેની પાછળના ચમેરા જળાશયનો એક હિસ્સો |
 |
ચંબામાં ઘૂઘવાટાભેર વહેતી રાવી |
 |
ખીણનું સૌન્દર્ય |
 |
કાંગરાના કિલ્લાના અવશેષ |
 |
નોર્બુલીન્ગકા ઇન્સ્ટીટયુટમાં તિબેટિયન કળાનો નમૂનો |
 |
બૈજનાથ મંદિરમાં નૃસિંહાવતારનું રીલીફ શિલ્પ |
 |
બૈજનાથ મંદિરમાં કૂર્માવતારનું રીલીફ શિલ્પ |
|
 |
રસ્તે વેચાતા રંગબેરંગી તિબેટિયન સ્કાર્ફ |
 |
મેકલોડગંજના બજારમાં લગાવાયેલાં આ ચોપાનિયાં
વાંચીને અહી આવતા પ્રવાસીઓનો અંદાજ આવી શકે. |
 |
બુદ્ધની સોનાની મૂર્તિ જોઈને ભલે કંઈ ન થાય,
ધરાવાયેલો પ્રસાદ જોઈને મોંમાં પાણી આવે જ.
|
 |
મન્દિરપ્રવેશે જ વાંચવા મળે ચીની સરકારની જુલમગાથા |
 |
મેકલોડગંજનું સેન્ટ જહોન ચર્ચ |
પ્રિય બિરેનભાઈ,ડેલહાઉસીની દ્વિતીય પોસ્ટ માટે એક જ શબ્દ સુઝે છે:''લાજવાબ''.તસ્વીરો ડેલહાઉસીના સૌન્દર્યને આબેહુબ રજુ કરે છે.કેમેરાનો કસબ તમે બરાબર કેળવી જાણ્યો છે.તસ્વિરકથા માટેનું બોર્ડ જોયેલું,ત્યારથી એને માટે કરેલી મારી પ્રતિક્ષા આ સુંદર તસ્વીરો જોઇને સાર્થક થઇ ગઈ.જલસો કરાવી દીધો.આને દિવાળીનું બોનસ જ સમજી લઉં છું,હોં ને..!
ReplyDelete