અક્ષરોને આપણે કક્કો-બારાખડી, વર્ણમાલાના સભ્ય તરીકે જોતા આવ્યા છીએ. પણ આ નિર્જીવ દેખાતા અક્ષરોના ચિત્રવિચિત્ર વળાંકવાળા આકારને જીવતીજાગતી માનવઆકૃતિઓ તરીકે કલ્પો અને સાંભળવાનો પ્રયત્ન કરો કે એ શું કહે છે!
(નોંધ: અક્ષરો આનાથી મોટા થઈ શકે એમ નથી, તેથી આ દરેક ઈમેજ એન્લાર્જ કરવાની તકલીફ લેવી પડશે, પણ એટલી તકલીફ લીધા પછી એ વસૂલ થઈ જશે, એટલું ચોક્કસ.)
જોરદાર કલ્પના.... પેલેટ રંગીન બની રહી છે.
ReplyDeleteફાંદિયા, વાંકાચૂંકા યોગી આકારના અક્ષરોનું માનવીકરણ કરીને તમે ખરેખર મઝા કરાવી.
ReplyDelete‘અક્ષરો સાથેની અવળવાણી’ની બધી જ કલ્પનાઓ ગમી; પણ ઉંઝાવાળી તો બહુ જ ગમી..!!
ReplyDeleteધન્યવાદ.
WHAT A IMAGINATION ! ITS MIND GLOWING !
ReplyDeleteહા,અવળવાણી ની આ કલ્પના મઝાની છે,
ReplyDeleteજો કે હકીકત તો એ છે કે
હ્રસ્વ ઇ અને દીર્ઘ ઉ શહીદ તો પ્રાકૃત ગુજરાતીમા જ થઈ ગયેલ,
પણ વીદ્વાન ગુજરાતીઓમાં મોટા ભાગના તેમનાં દેહને યોગ્ય અગ્નીસંસ્કાર આપવાને બદલે તેમનાં શબને લઈને હજી ફરે છે;
ઉંઝામા આ મહાનુભવોએ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઉની શહાદત પીછાની તેમને યોગ્ય અગ્નીસંસ્કાર અપાયો.
પણ હજુ ગુજરાતી ભાશાના ઝાઝા વિદ્વાનો અને ખાસ તો ગાંધીજીના અનુયાયીઓ આ સત્ય સ્વીકારવા તૈયાર નથી,
કમનસીબી ગાંધીજીની કે 'સત્ય, સત્ય, સત્ય' જ કરતા તેમના શીષ્યો અને તે પણ તેમના વતન ગુજરાતના, સત્ય સ્વીકારતા નથી.
મજાનું !!
ReplyDeleteતમારી કલ્પના શક્તિને સો સલામ.
ReplyDeleteશબ્દ રમતમાં રસ હોય તો, હાસ્ય દરબાર પર પધારજો...
http://dhavalrajgeera.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE/