સ્ટેમ્પનો હું સંગ્રાહક નથી કે નથી મારી એમાં ઝાઝી સમજણ. પણ અવનવી ડિઝાઈન અને વિષયોવાળાં ફર્સ્ટ ડે કવર્સ જોઉં એટલે જે મસ્તી સૂઝે છે એનાં થોડાં સેમ્પલ. (જે તે તસવીર પર ક્લીક કરવાથી એ મોટી દેખાશે.)
(ફર્સ્ટ ડે કવર સૌજન્ય મારા પિતરાઈ ભાઈઓ કિશન અને મયુર કોઠારીનું છે.)
મિત્રો, કોઈક કારણસર આ તેમજ આગળની પોસ્ટમાંની તમામ તસવીરો ઊડી ગઈ છે. હમણાં તો આ પોસ્ટ પૂરતી મેં તેને ફરીથી લોડ કરી છે. બીજો કશો ઊકેલ નહીં આવે તો ધીમે ધીમે કરીને બધી ફરીથી લોડ કરતો રહીશ. તકલીફ ક્ષમ્ય ગણશો.
વહાલા ભાઈ બીરેન,
ReplyDeleteહું તો ખુશખુશાલ કશુંક જોતાં તમને જે મસ્તી સુઝે છે તેનાથી...! એક લામ્બો લેખ જે કામ ન કરી શકે તે કામ તમારા ટચુકડા લખાણે કર્યું !
અબ્રાહમ લીંકનવાળા છેલ્લા કવર પર મુકાયેલું વાક્ય, આ સઘળાં લખાણોમાંનું શીરમોર ગણું...
ધન્યવાદ... ખુલતે રહો ઔર ખીલતે રહો...
Very interesting-It is sarcestic in your style-Congrats!
ReplyDeleteunique... creative...
ReplyDeleteexcellent, yr remarks on that covers
ReplyDeletewere very interesting!
Thanks bhai, i never seen such kind of covers.. its amazing n creative.
ReplyDeleteWhat an Idea Biren Sirji ! Cover zoot na bole !
ReplyDeleteit is so good, so creative.
ReplyDeleteબધાં જ ખૂબ સરસ છે. ચેતક, તેનસિંઘ અને બે ઘડી ગમ્મત ખૂબ ગમ્યાં.
ReplyDelete