Tuesday, November 13, 2012

સાપેક્ષ દુર્ગુણો



બ્લોગના મુલાકાતી સૌ વાચકમિત્રોને દિવાળીની શુભેચ્છાઓ તેમજ નૂતન વર્ષ મુબારક. 


"સદ્‍ગુણ કે દુર્ગુણ જેવું વાસ્તવમાં કશું હોતું નથી. દુનિયામાં બધું સાપેક્ષ હોય છે."  
આવું કોઈ અવતરણ આઈન્‍સ્ટાઈનના નામે છે નહીં. પણ તેથી શું થઈ ગયું? આઈન્‍સ્ટાઈન, ન્યૂટન, આર્કિમિડીઝ કે અન્ય કોઈ પણ વૈજ્ઞાનિક એવું કહે ત્યાં સુધી રાહ શા માટે જોવી? 
અહીં દર્શાવેલા કેટલાક પ્રચલિત દુર્ગુણોની ઝલક પ્રથમ ચિત્રમાં જુઓ. અને બીજા ચિત્રમાં તેની સાપેક્ષતા જાણો. પછી તમને લાગશે કે આવું અવતરણ પોતાના નામે ચડાવવા જેવું છે ખરું. 

કંજૂસાઈ 




*** 

ઈર્ષ્યા 




*** 

છેતરપિંડી



એક મહિના પછી... 


*** 

ક્રોધ 



*** 

લાલચ 



*** 

લોભ 



(નોંધ: 'આરપાર'ના ૨૦૦૪ના દિવાળી અંક માટે આ આઈટમ તૈયાર કરી હતી, જેનાં ચિત્રાંકનો રાજેશ રાણાએ કર્યાં હતાં.) 


6 comments:

  1. Excellent-Very humorous cartoons- Paintings are nice too.

    ReplyDelete
  2. બીરેન ભાઈ -- બહુ સરસ... :) તમને પણ દિવાળી ની ખૂબ ખૂબ શુભકામનાઓ---

    ReplyDelete
  3. આ દિવાળીથી નવા નવા 'દુર્ગુણો' તમને આવી વળગે એવી શુભેચ્છાઓ

    ReplyDelete
  4. ભરતકુમાર ઝાલાNovember 13, 2012 at 7:17 PM

    બિરેનભાઈ, તમારી દિવાળીની ભેટ આપવાની આ રીત ગમી. ગુપ્ત ખજાનો સાચે જ ઘણો સમૃદ્ધ છે, એની ના નહીં.

    ReplyDelete
  5. Dear Biren Kothari,

    Greetings and Happy new Year.
    Your humor and cartoons are well connecting with human behavior.
    Bhai Suresh is adding you in Hasyadarbar for our Surfers for fun time.....
    Rajendra Trivedi,M.D.
    www.bpaindia.org
    www.bpaindia.org

    ReplyDelete
  6. હમણાંથી હસવા મળ્યું નોતું એટલે તમે મને હસાવ્યો.
    આભાર સહિત,
    ચીમન પટેલ "ચમન"

    ReplyDelete