મારો પરિચય ટૂંકમાં આ બ્લૉગના જમણે પડખે લખેલો છે. આ ઉપરાંત મારા કેટલાક ઈન્ટરવ્યૂ અમુક સાઈટ્સ પર મૂકાયેલા છે. એ ઈન્ટરવ્યૂ વાંચવા માટેની લીન્ક નીચે આપેલી છે. મારાં લખાણો, શોખ તેમજ અન્ય સવાલોના જવાબો તેમાં અપાયેલા છે.
- વિકિપીડિયા પર મારો પરિચય અહીં વાંચી શકાશે.
પર શ્રી દેવાંગ વિભાકર લેવાયેલો મારો ઈન્ટરવ્યૂ અહીં વાંચી શકાશે.
- My Web Diary 2014 પર શ્રી પાવન જેઠવાએ લીધેલો મારો ઈન્ટરવ્યૂ અહીં વાંચી શકાશે.
- પ્રતિલિપિ પરનો ઈન્ટરવ્યૂ અહીં વાંચી શકાશે.
- પ્રતિલિપિ પર 'સીધું એન્કાઉન્ટર' વિભાગ અંતર્ગત કેટલાક વાચકોએ પૂછેલા સવાલોના જવાબ અહીં વાંચી શકાશે.
- સુરેશભાઈ જાનીના બ્લૉગ પર બાયોડેટા સ્વરૂપે મારો પરિચય અહીં વાંચી શકાશે.

No comments:
Post a Comment