મારા અન્ય લેખો

મિત્રો,
આ બ્લૉગ 'પેલેટ' પર મૂકાતા મોટા ભાગના લેખો હું ખાસ બ્લૉગ માટે જ લખું છું. આ સિવાય સુરતના દૈનિક 'ગુજરાતમિત્ર'માં દર ગુરૂવારે આવતી મારી કોલમ 'ફિર દેખો યારોં'માં પ્રકાશિત લેખો એક સપ્તાહ પછી 'વેબગુર્જરી' પર નિયમિત દર ગુરૂવારે મૂકાય છે.
આ ઉપરાંત ખાસ 'વેબગુર્જરી' માટે લખ્યા હોય એવા અન્ય લેખો પણ ત્યાં વાંચવા મળી શકશે.
એ લેખો વાંચવા માટે અહીં ક્લીક કરો.

No comments:

Post a Comment