૨૪મી ઓગસ્ટને બુધવારના રોજ ઈદની રજા હતી.
ભરૂચ રહેતા મિત્ર દેવેન્દ્ર ગોહીલ,
બી.કે. પટેલ (બન્ને દંપતિ અને અમે બે, અમારાં બે) સાથે છલકાતો નર્મદા બંધ જોવાનો કાર્યક્રમ બનાવ્યો હતો,
પણ અમારા સૌના મનમાં એટલું નક્કી હતું કે બંધ સુધી પહોંચવું સફરની મંઝીલ નથી,
બલ્કે આખે રસ્તે ચોમેર ફેલાયેલી પ્રકૃતિને માણતા જવું એ જ ખરી સફર હોવી જોઈએ. ઈચ્છા થાય ત્યાં વાહન ઉભું રાખીને આસપાસ રખડવું, પ્રકૃતિનો આનંદ માણવો અને કશીય ઉતાવળ વિના આગળ વધવું. કંઈક અંશે ‘
રાહ બની ખુદ મંઝીલ’
જેવું. ભરૂચથી કેવડીયા કોલોની વાયા રાજપીપળાના માર્ગ પર ચોમેર વેરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય અને તેનો અમે માણેલો આનંદ બાકીના રસિકો સાથે પણ વહેંચીએ એ હેતુથી કેટલીક તસવીરો.
|
લીલોતરી વચ્ચે હાજરી પૂરાવતો સાગનો મોર |
|
શચિ અને ઈશાન: ફોટો પડાવવા નથી ચડ્યાં,
પણ ઝાડ પર ચડ્યાં છે એટલે ફોટો... |
|
રસ્તામાં આવતો ઘબાના ખાડીનો ધોધ
|
|
ઘબાના ખાડીનો ધોધ: |
|
શચિ કોઠારી અને કાનન ગોહિલ:
ધોધના કાંઠે ઈન્સ્ટન્ટ ધ્યાન
અને તત્ક્ષણ આશીર્વાદ
|
|
ઘેઘુર મહુડો |
|
છલકાતો નર્મદા બંધ |
|
રસ્તે આવતા તાડ
|
|
હજી સુધી સહેલાણીઓથી બચી ગયેલો ખોજલવાસ નજીકનો ધોધ |
|
સાતપૂડાની ટેકરીઓ
|
શચિએ પણ ઘણી ક્લીક કરી, એમાંની કેટલીક તસવીરો...
|
કાલી ઘટા છાઈ હો રાજા કાલી ઘટા છાઈ.. |
|
નમામિ દેવી નર્મદે |
|
નાં, આ તસવીર રંગીન જ છે, શ્વેત-શ્યામ નહી. |
|
પાની રે પાની તેરા રંગ ઐસા.. |
|
ગ્રીન કારપેટ |
|
એક રાસ્તા હૈ જિંદગી, જો થમ ગયે તો કુછ નહીં. |
|
કહીં દૂર જબ દિન ઢલ જાયે.. |
Hi Biren,
ReplyDeletePhotography must have been easy, with such beautiful landscape and lovely weather. 10 years back, I made a documentary on Rathwa bhills of Chhota Udaypur and ever since I’ve been wanting to go back. Your snaps reminded me of that place and gave me an idea. Lets plan a trip together. This looks like an ideal season for visit :)
Neki aur puchh-puchh? no way.
ReplyDeleteNo puchh-puchh. just planning.
Very good photographs!
ReplyDelete'નિસર્ગ અને નર્મદા' એમ ટાઈટલ વાંચ્યા પછી તે કોઈ ગુજરાતી નવલકથાના પાત્રો ન હોવાથી હાશકારો થયો અને પછી, કદાચ ગુજરાતના સૌથી સુંદર વિસ્તારની તસ્વીરો જોઇને મજા પડી. આ વિસ્તાર વિષે બહુ જ સાંભળ્યું અને દૂરથી જોયું છે. હવે કોઈ બહાને ત્યાં જવાની ઈચ્છા છે જે આ પ્રકારના ફોટો-નીબંધથી પ્રદીપ્ત થાય છે.
ReplyDeleteRutul.
આપણને તો મહુડો ગમ્યો. ક્યાંક ટુર ગોઠવો વિથ મહુડો. રુતુલ? ;)
ReplyDeleteઅને, એકદમ સરસ અને ફ્રેશ ફોટોગ્રાફી.
ReplyDeleteઘરેબેઠાં પ્રકૃતીદર્શનનો લાભ આપવા બદલ ખુબ આભાર..
ReplyDeletemaja padi gai...
ReplyDeletemaja padigai Birenbhai.
ReplyDeleteખુઅજ સરસ , સચોટ , મનનીય લખાણ .. પ્રત્યેક વ્રુક્ષપ્રેમીએ અચૂક વાંચવાલાયક
ReplyDelete