(આ લેખ મુખ્યત્વે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારને અનુલક્ષીને લખાયેલો હોવાથી એ રીતે વિશિષ્ટ છે, પણ તેની બીજી વિશિષ્ટતાની વાત વધુ અગત્યની છે. ડાંગ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ રીતે કાર્યરત મિત્ર ઉત્પલ ભટ્ટ અહીં વખતોવખત અહેવાલ આપતા રહે છે. સુનિતાના પરિવાર વિશેનો ઉત્પલે લખેલો એક અહેવાલ અહીં વાંંચી શકાશે. પણ આ વખતે ખુદ સુનિતાએ પોતાના વિસ્તારનો આ અહેવાલ લખી મોકલ્યો છે. માંડ ત્રેવીસની સુનિતા ગામીત મહિલા સશક્તિકરણનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતાની સંઘર્ષયાત્રાની રોમાંચક કહાણી પણ ક્યારેક અહીં આલેખીશું. તેણે લખેલો આ લેખ 'શહેરી' અને 'સુધરેલા' ગણાતા લોકોને વિચારવા પ્રેરે એવો છે.)
- સુનિતા ગામીત (એમ.ફિલ. - સમાજશાસ્ત્ર)
માનવજીવનમાં સ્વચ્છતા ખૂબ જ પાયાની જરૂરિયાત છે. ગાંધીજીએ પણ વખતોવખત સમગ્ર દેશને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોને શાળાજીવનથી જ સ્વચ્છતાનું મહત્વ સમજાય તે રીતે ભણાવવામાં આવે છે. વર્તમાન વડાપ્રધાને સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું 'સ્વચ્છ ભારત' અભિયાન શરૂ કર્યું છે, જેનું સૂત્ર છે -- "એક કદમ સ્વચ્છતા કી ઓર".
આ પરિપ્રેક્ષ્યમાં સ્વચ્છતાના સમાજશાસ્ત્ર વિષે થોડી છણાવટ કરવી છે. હું સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના સાવ નાના એવા ખાંજર ગામની વતની છું અને ગામીત સમાજમાંથી આવું છું. આથી મારા વતનની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ, સ્વચ્છતા અંગેની જાગૃતિ અને સ્વચ્છતા જાળવવા અંગેના કાર્યક્રમો વિશે વાત કરવા માંગું છું.
સોનગઢ તાલુકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે, જેમાં ગામીત, ચૌધરી, વસાવા આદિવાસીઓનું પ્રમાણ વધુ અને કોટવાળીયા, ભીલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ વિસ્તારના ગામડાઓમાં મોટા ભાગે ચોક્ખાઈ જોવા મળે છે. ગામડાઓનાં મોટા ભાગનાં ઘરોની બહારની પરસાળ અને આજુબાજુની જમીનમાં સ્વચ્છતાનું રીતસર સામ્રાજ્ય નજરે પડે. એટલે સુધી કે ગાય-ભેંસ બાંધવાની જગ્યાએ પણ દિવસમાં ઘણી વખત સફાઈ કરવામાં આવે છે. આજની તારીખે પણ આદિવાસી સમાજમાં ભણતરનું પ્રમાણ ઓછું છે, એમાંય કન્યા કેળવણી તો સાવ ઓછી છે. છતાં ઓછું ભણેલા આદિવાસીઓ પોતાનું ઘર-ફળિયું ચોક્ખા રાખે છે, તે ખૂબ આનંદની વાત છે. નરી આંખે દેખાતી આ સ્વચ્છતા એ વાતની સાબિતી છે કે ભણતર વિના કે ઓછા ભણતર સાથે પણ આદિવાસી સમાજમાં પેઢી દર પેઢીથી સ્વચ્છતાનું મહત્વ ચાલ્યું આવે છે. સ્વછતાના અભિગમને અક્ષરજ્ઞાન સાથે લેવાદેવા નથી.
ખાંજર ગામનું સ્વચ્છ પરિસર |
અમારી તરફના ગ્રામીણ સમાજમાં પાણીનો પ્રશ્ન મોટી સમસ્યારૂપ છે, કારણ કે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. કેટલાંક એવાં ગામો છે કે જ્યાં લોકો એક કિ.મી. દૂર ચાલીને પાણી લેવા જાય છે. સરકારના પ્રયાસો દ્વારા ઘેર ઘેર પાઈપલાઈન દ્વારા નળની સગવડ કરી આપવામાં આવી છે. પરંતુ એ નળ ઘરઆંગણે શોભા વધારવા સિવાય કોઈ કામનો નથી. તેમાં પાણી આવે તેવી જોગવાઈ નથી એટલે લોકોને ઉપયોગી નથી. તેમ છતાં લોકો પાણીનો પોતાની સૂઝથી સદુપયોગ કરે છે. આદિવાસીઓના રોજિંદા જીવનમાં પાણીનું ઘણું જ મહત્વ છે.
આદિવાસી સમાજ માટે અન્ય એક ખોટી છાપ પણ પ્રચલિત છે. હું એ કહેવા માગુ છું કે શહેરી સમાજ માટે આદિવાસી એટલે મેલોઘેલો પહેરવેશ અને અસ્વચ્છતા. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આદિવાસી લોકોનું રોજિંદું કાર્ય ખેતરમાં મજૂરી કરવાનું કે બાંધકામ ક્ષેત્રે મજૂરીકામનું હોય છે. તેઓ સવારથી સાંજ સુધી કઠોર પરિશ્રમ કરતા હોય છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોય છે. મહેનત કરીને જે વેતન મળે છે તેના થકી જ ઘરસંસાર ચલાવવાનો હોવાથી તેમની પાસે વધુ કપડાની સુવિધા હોતી નથી. (સામાન્ય રીતે રોજ પહેરવાના કપડાંની બે જોડી અને બહાર જવા એક જોડી કપડાંં, એમ ત્રણ જોડી બહુ થઈ ગઈ.). એટલે કામ સમયે એ લોકો જે કપડાં પહેરે છે તે કામ પૂરતા અને ૨-૩ દિવસ ચલાવતા હોય છે. આથી આદિવાસી અસ્વચ્છ અને ગંદા તેવી ધારણા તદ્દન ખોટી છે. દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ રાખે જ છે, કારણ કે આદિવાસી પ્રથમ તો માણસ છે, જેને સ્વચ્છતા અન્યો જેટલી જ પસંદ છે.
ખેતમજૂરીમાં મદદ કરી રહેલી સુનિતા |
અમારા વિસ્તારમાં આશ્રમશાળાઓનું મોટું પ્રમાણ છે. હું પોતે પણ આશ્રમશાળામાં ભણેલી છું. બાળપણથી જ આશ્રમશાળામાં રોજના 'ટુકડી કાર્ય' દ્વારા સ્વાવલંબન અને તેના થકી સ્વચ્છતાનું શિક્ષણ આપવામાં આવે છે, જે હવે શહેરની કોઇ પણ શાળામાં અપાતું નથી તેવું મારું માનવું છે. 'સ્વાવલંબન થકી સ્વચ્છતા અંગેની જાગૃતિ' પણ સંશોધનનો એક વિષય બની શકે એમ છે.
સમાજશાસ્ત્રની સંશોધક હોવાના નાતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે 'સ્વચ્છતાના સમાજશાસ્ત્ર' અંગે નવું સંશોધન કરવાનો સમય પાકી ગયો છે. ખરું જોતાં તો વધુ ભણતર એટલે વધુ સમજશક્તિ અને એટલે વધુ સ્વચ્છતા -- એમ થવું જોઇએ. એટલે કે શહેરી સમાજ વધુ ભણેલો છે, તેમનામાં ગ્રામીણ લોકો કરતાં વધુ સમજશક્તિ છે એમ તેઓ માને છે તેથી શહેરોમાં ગંદકીનું પ્રમાણ નહિવત હોવું જોઇએ. હકીકતમાં ઉલટું થયું છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણમાં ઓછું ભણતર હોવા છતાં સ્વચ્છતા અંગે લોકોની સમજણ કે વિચારો સ્પષ્ટ છે. તેથી સ્વચ્છતાનું પ્રમાણ શહેરની સરખામણીએ ઘણું જ વધુ છે. 'સમજશક્તિ અને જાગૃતિ કેવળ ભણતર પર આધારિત નથી.' આ મારું પ્રાથમિક તારણ છે. આ વિષય પર વધુ સંશોધન જરૂરી છે.
એક વ્યક્તિ સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરથી જ કરે તો સૌ પ્રથમ ઘર, આડોશપાડોશ, ગામ, આસપાસનાં ગામો, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ અને છેવટે વિશ્વસ્તરે સ્વચ્છતા ફેલાય.
(તસવીરો: ઉત્પલ ભટ્ટ)
Great article, great job, congratulations to Sunita!
ReplyDeleteDr Rudresh Bhatt
New Jersey
Congratulations to Sunita
ReplyDeleteMitesh Amin
Amdavad
Khub j sundar lekh.
ReplyDeleteCongratulations to Sunita!
Jayshree Patel
New Jersey
Great article Sunita.
ReplyDeleteGreat work
ReplyDeleteસુનીતાને તો ધન્યવાદ ખરા જ, સાથે સાથે ભાઈ ઉત્પલ ભટ્ટને અને આ વાત અહીં પહોંચાડવા માટે તમને પણ હૃદયથી ધન્યવાદ.
ReplyDeleteVery nice article.
ReplyDeletePragna Vyas
Svaraj Ashram
Bardoli
વાહ સુનીતા. બહુ ઉત્તમ લેખ. ઉત્પલભાઈનો પણ આભાર. સુનીતાની વાત સો ટકા સાચી છે.
ReplyDeleteવિચાર અને કાર્યજાગૃતિનો ઉમદા અને આદર્શ પુરુષાર્થ...
ReplyDeleteThank you very much for your commitment of our great tribal people.
ReplyDeleteProf Manoj Parmar
Gujarat Vidhyapith
Really good article indeed.
ReplyDeleteDamini Shah
Gujarat Vidhyapith
Khub saras vicharo. Great!
ReplyDeleteAbsolutely thought provoking. I agree with Sunita. Keep writing.
ReplyDeleteFarah Pathan
Austin, TX
Sunita... You're on a right path to bring change. Your article shows clarity of thoughts and different view point than others. Please keep writing on problems and reality of tribal Gujarat. Congratulations!
ReplyDeleteDr. Jay Patel
Dept of Human Studies
University of New York
New York City
Vaah Sunita! 23 varsh ni ummare atla badha spasht vicharo hoy te khub anand ni vat chhe.
ReplyDeleteUtpal sathe tari vato thati j rahe chhe. Eni vato sambhline ghani var em thay ke amey Adivasi Gamit bani jaiye!
All the best for everything.
Mala Shah
Speaks of real ground work. Congratulations.
ReplyDeleteKeep it up.
Prashant Shah
GNFC
Bharuch
Very good article. Very good thought.
ReplyDeleteNitin Kapure
Dept of Mass Communication & Journalism
Gujarat University
સ્વચ્છતા અંગેનો આવો સાવ જુદો પરંતુ સાચો દ્રષ્ટિકોણ પ્રથમ વખત જાણવા મળ્યો. 'પેલેટ' પર પ્રથમ વખત સફળતાપૂર્વક પદાર્પણ કરવા બદલ સુનિતાને ખૂબ ખૂબ અભિનંદન! તમારા વિસ્તારના આદિવાસી સમાજ વિશેના લેખો આપતા રહો તેવી શુભેચ્છા. આદિવાસીઓ ક્યારેય 'અસ્વચ્છ અને ગંદા' હોય જ નહિ. આ લેખ વાંચ્યા પછી તો એમ લાગે કે સાચા 'સવર્ણ' અને 'સુધરેલા' તો આદિવાસીઓ છે. એમ.ફિલ. સુધી પહોંચવા બદલ ખૂબ અભિનંદન!
ReplyDeleteઉત્પલની ખાસિયત અને તાકાત એ છે કે પોતે બેકગ્રાઉન્ડમાં તદ્દન નિસ્પૃહી રહીને નવા ચહેરાને પ્લેટફોર્મ આપી શકે અને તેને આગળ વધારી શકે.
સુનિતાની સંઘર્ષયાત્રાની રોમાંચક કહાણી જાણવાનો ઇંતેઝાર છે.
શીતલ માનકર
તમે તો સ્વચ્છતા અંગેના અમારા ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા. ખરા પછાત તો શહેરીઓ જ! આશ્રમ શાળામાં ભણીને આગળ વધીને એમ.ફિલ. કર્યું છે તે ખરે જ મહિલા સશક્તિકરણ છે.
ReplyDeleteશીતલભાઇની વાત સાથે સહમત છું કે સાચા સવર્ણ તો આદિવાસીઓ જ છે. નાતજાતના વાડા ક્યાં સુધી???
ઉત્પલ ભટ્ટ સાથે રૂબરૂ મુલાકાત નથી થઇ પરંતુ ફોન પરની વાતો પરથી એટલું તો સમજાયું છે કે આદિવાસીઓનું જીવનધોરણ સુધારવા માટેનું તેમનું વિઝન, પ્લાનિંગ અને ઇમ્પ્લીમેન્ટેશન પરફેક્ટ છે.
ચિંતન
મેલબોર્ન
What a brilliant thought by Sunita Gamit! I would like to read more articles on tribal Gujarat. Your article itself is very useful for other researchers.
ReplyDeleteKeep writing, keep researching and you will shine out with flying colors. All the best to you!
Nipenkumar
Mumbai University
Sunita... you go ahead. We're with you.
ReplyDeleteCongratulations for an eye opener article.
Dr. Ami Munshi
True women empowerment by Sunita Gamit. Unique perception of CLEAN INDIA MOVEMENT.
ReplyDeleteWrite more, Research more, Study more.
We will support through Utpal.
Dr. Binoti Sheth
Orthopedic Surgeon
Mumbai
I'm highly impressed with your view point on cleanliness issue & true comparison between urban & rural area. Congratulations!
ReplyDeleteProf. Dr. Ravi Gor
Mathematics Dept.
Gujarat University
Sunita really Congratulations for an eye opener article. Ashish gajjar
ReplyDeleteNirmana news output head
Kindly send your contect number.
My no 9099958917
Really eye opening article. I strongly agree with you Sunita. Also very happy to see new young woman writer in the horizon. Empower yourself, empower other girls.
ReplyDeleteUtpal is on the right path to bring change.
Payal
Brampton, Canada
You have raised a very good point.
ReplyDeletebahu j sachi vat kari.
Congratulations for very nice article!
Nirav Purohit
ABP Asmita
Sunita nu observation khub sachu 6. Hu pan mul gamda no manas chhu. Shaher karta gamdao ma ghani vadhu chokhai jova male. Emay Adivasi jeva svachh loko bije kyay nahi jova male.
ReplyDeleteShailesh Patel
Toronto
Right thought on the right platform. It proves that age doesn't matter when it comes to clarity of thoughts. Keep it up.
ReplyDeleteEagerly waiting to watch the documentary film on your journey.
Welcome to the world of women writers!
Shefali
Artist & Writer
Mumbai
Utpal ni vato ne dalilo sambhlya pachhi adivasio vishe ni manyatao ne vicharo dharmul thi badlaya chhe.
ReplyDeleteFirst article ma atli badhi comments! It shows the strength of Sunita's different view point.
Many many congratulations!
Jatin Joshi
Toronto
Utpalbhai na modhe ek varsh thi sambhlu chhu... Sunita Gamit... Sunita Gamit.
ReplyDeletePahelo parcho Sunita e aa lekh dvara api didho.
Have Sunita Gamit ni journey par baneli documentary film jaldi thi release karo etle tamam prashno na javab male.
Hearty congratulations to Sunita! A wonderful article indeed. Khub agal vadho.
Sweta Patel
Melbourne, Australia
Bold and correct thinking. Great!
ReplyDeleteSunitabene bahu sachi vat kari.
ReplyDeleteNava nava gramy vishayo par lakhta raho jethi sachi paristhiti bahar sudhi pahoche.
Abhinandan.
Mayuri Tarsadia
GLPC
Vyara
Well done Sunita! Heart touching facts. Totally agree with you.
ReplyDeleteLet's make ONE INDIA where all are equal.
Utpal Bhatt can lead the movement and you can join him.
I agree with others that YOU ARE SAVARN & we are not. This should be the spirit of NAYA BHARAT.
All good wishes to you. Thanks for giving new thoughts to us.
Siddhish Dave
Texas
Wah Sunita.
ReplyDeleteDr. Sonal Pandya
HoD
Dept of Mass Communication & Journalism
Gujarat University
After watching all comments, there isn't much to write.
ReplyDeleteRemarkable achievement on first article.
Go ahead Sunita.
Keyur
Chicago
Great going Sunita. Bija vachako kahe chhe tem ek navu BHARAT banaviye ke jema badha BHARTIYO hoy. Tu lakhti ja ne gramy Gujarat na sacha darshan karavti ja.
ReplyDeleteA badhi comments tari quality of writing nu certificate chhe. Congratulations.
Jigisha Patel
Calgary, Canada
Khub saras vicharo vyakt karya chhe. Hu Utpalbhai sathe tamara ghare jai avyo chhu.
ReplyDeleteUtpalbhai tame jaldi documentary film release karo jethi badhane khyal ave ke Sunita kyathi agal vadhi chhe.
Sunita ne khub khub abhinandan.
N. F. Patel
GNFC
Bardoli
Very good article indeed. Eye opening facts. Congrats to Sunita.
ReplyDeleteWhat's this documentary film?
Swati
Pune
અહીં જેમ 'સ્વચ્છતા' જેવા વ્યક્તિને દરરોજ સ્પર્શતા વિષય માટે ભણેલાં અને ન ભણેલાં લોકોના અભિગગમાં જે પ્રકારનો અને જેટલો તફાવત જોવા મળે છે એવા તફાવતો બીજી કેટકેટલી બાબતોમાં હશે?
ReplyDeleteવ્યક્તિની માન્યતા અને તેમાંથી નિપજતું વર્તન એ સમાજની તેની પરની અસરોનું પ્રતિબિંબ કહી શકાય. તો સામે એ પણ એટલું જ સાચું કહી શકાય કે સમાજ પોતેજ તેમાં રહેતી વ્યક્તિઓની સામૂહિક માન્યતાઓ અને વર્તણૂકોનું પર્તિબંબ છે. વ્યક્તિનો વિકાસ સમાજનાં વાતાવરણમાંથી શરૂ થાય એટલે પાયામાં તો સમાજની માન્યતાઓ અ જ રહેલી હોય.એ પછી વયસ્ક થયેલી વ્યક્તિની માનતાઓ જેટલી હદે બદલે એમાંની કંઈક અંશે અસરો જે તે સમયના સ્માજ પર પણ થતી હોય છે.
"સમજશક્તિ અને જાગૃતિ કેવળ ભણતર પર આધારિત નથી.' આ મારું પ્રાથમિક તારણ છે. આ વિષય પર વધુ સંશોધન જરૂરી છે."
આશા કરીએ 'પેલેટ'નો આ લેખ એ દિશામાં નક્કર પગલાંઓ લેવાવા માટેનો પથદર્શક નીવડે.
Very nice article by Sunita! Keep it up! Fly high girl!
ReplyDeleteસમજશક્તિ અને જાગૃતિ કેવળ ભણતર પર આધારિત નથી.' આ મારું પ્રાથમિક તારણ છે. આ વિષય પર વધુ સંશોધન જરૂરી છે. -- Bahu sachu taran chhe. Vadhu kaheva koie shabdo baki nathi rakhya!!
ReplyDeleteSunita Gamit ne, tena sundar vicharo ne, teni sangharsh yatra ne 100 salam. Tame j sachu Mahila Sashaktikaran chho.
Jaldi thi documentary film release karo. Hamna j facebook par enu teaser joyu.
Chintan Trivedi
Mumbai
Very well expressed thoughts.
ReplyDeleteHamna j documentary film nu teaser joyu. We're waiting for the release.
We're with you Sunita. Congratulations!
Jayesh Balubhai Patel
North Carolina
Native: Mota, Bardoli
Very well written article.
ReplyDeleteWaiting for the documentary film.
U go girl Sunita!!!
Bhumika Gohil
B. E. (EC)
Bhavnagar
કંઈક શીખવા જેવું. શહેરીઓ માટે થોડું શરમાવા જેવું પણ ખરું.
ReplyDeleteBahu j sachi vat kahi. Shaherio e to sharam thi dubi marvu joiye.
ReplyDeleteAdivasi to mul vasi chhe. Sacha savarn to tame j chho. Chalo, badha Bharatiy baniye.
Yuvan lekhika ne khub abhinandan!
Viren Brahmbhatt
Torrent Power
Amdavad
Adivasio vishe pratham vakhat sachu janva malyu. Sunitaben no abhar ne abhinandan.
ReplyDeleteAdivasi vistar vishe vadhu mahiti apta raho.
Sacha savarn to tame chho evu hu dil thi manu chhu. Natjat na vada mathi bahar niklvu j pade.
Utpalbhai e teaser start karyu chhe etle film zadapthi release thashe tem lagi rahyu chhe!
Chirag
Ekdam navo vichar ne khub sachi vat.
ReplyDeleteSunitaben ne abhinandan. Tamara bija lekho vachva gamshe.
Utpal Bhatt to 'Dangi' tarike j olkhay chhe!! Sunitaben ne parakhva ma emno falo hashe j.
Waiting to see documentary film.
Nevil Patel
Bardoli
Sunitaben ne khub abhinandan. Tame amari shala ma avine chhokrio ne agal vadhvani prerna apo.
ReplyDeleteUtpalbhai... Documentary film pan shala ma batavishu.
Anil Patel
Principal
M. J. Bhatt High School
Mota
Very good article. Congratulations.
ReplyDeleteNirmal Patel
KBP Foundation
Very good article. Sunitaben na research papers pan vachva jeva hoy chhe. Hal na majority M. Phil, Ph.D. students karta judi atyant meghavi pratibha.
ReplyDeleteEmnu research paper mari pase review mate avyu chhe. Vadhu ma aa lekh vachyo. Highly impressed with your view point.
Congratulations!
Prof. R. B. Joshi
Rajkot
'સમજશક્તી અને જાગૃતી કેવળ ભણતર પર આધારીત નથી.'
ReplyDeleteવાહ! સરસ સવાલો ઉઠાવી, તેના જવાબ આપીને કરેલ તારણ બદલ બહેન સુનીતા ગામીતેને અઢળક અભીનન્દન!
U go girl Sunita! True women empowerment.
ReplyDeleteUtpal sir... we miss you.
Priyal Desai
B. E. (EC)
Bhavnagar
Sunitaben... tme to adivasio nu gavrv vdhari didhu.
ReplyDeleteAbhinandan.
Gulab
Ahwa
we always proud to be adiwasi.. keep it up....god bless you
ReplyDeleteCongratulations to Sunita Gamit for her first yet finest article. Please keep writing on new topics of your area.
ReplyDeleteVery happy to see Women Empowerment from tribal area. This is the strength of India. Neither we are ST, nor SAVARN, we all are just INDIAN.
Eagerly waiting for documentary film on Sunita Gamit. Utpal is producing so there must be 'Midas touch'!!
Gargi Gore
Canada
Khub saras lekh. Sunitaben ne abhinandan.
ReplyDeleteAdivasi praja ne yogy rite alekhva badal abhar.
Bhattsaheb... amari shala ma film batadva avo tevi vinanti.
Shaniyabhai Rathwa
Principal
Moti Chikhli, Kawant
Very nice. Sunitaben ne khub abhinandan.
ReplyDeleteAmari shala ma pan avo jethi ahina adivasi ma-bap ne samjavi shakay.
Nava vichar sathe ni navi vat.
Garasiya
Jalli Falia
Kawant
Excellent thought, very good writing skills, simple yet effective presentation.
ReplyDeleteVery happy to see young lady writer.
Please keep writing on tribal topics. Many congratulations to Sunita Gamit!
Also eager to see documentary film and know more about you.
I think I have met Utpal Bhatt.
Bharat Mehta
Mumbai
Taddan navo drashtikon vachvani maza avi gai. 23 ni ummare vicharo bahu spasht chhe. Vadhu lakhta raho tevi shubhechha.
ReplyDeleteSunitaben ne abhinandan. Tamari documentary film jovanu gamshe.
Amari baju padharo Utpalbhai.
Jaydip Patel
AT & PO Sayan, Olpad
True women empowerment!
ReplyDeleteCongratulations to Sunita Gamit!
Very well written article.
I came across documentary teaser on facebook.
Digvijaysinh
Estate Manager
Nilambag Palace
Bhavnagar
New lady writer on the blog! Great start. Point blank thoughts. Crystal clear message. Hearty congratulations to Sunita Gamit! You will definitely reach the height.
ReplyDeleteWaiting for the documentary film release.
Palak Pathak
Surat
Sunitaben tame samagra Gamit samaj nu nam roshan kari rahya chho. Sachu mahila Sashaktikaran. Tamne khub abhinandan. Vadhu lakhta raho.
ReplyDeleteKeval, Ahwa
Super duper article! Vachvani maza avi gai. Shaherio e dhankni ma pani laine dubi marva jevi vat. Adivasio tem j Sunita Gamit ne vandan... abhinandan!
ReplyDeleteAvi honhar dikrio hoy te j sachu Mahila Sashaktikaran. All the best to you Sunita.
Utpal e documentary film banavi chhe etle jovi j padshe.
Jigisha Shah
Writer & Poet
Absolutely great thought. Many many congratulations to lady writer Sunita Gamit.
ReplyDeleteWe all want to know more about her journey.
It seems documentary film will be very interesting to watch. Bravo Sunita!
We all are adivasi. We all are Indians.
Vishal Mehta
Mumbai
A vishay par tame nava research no marg kari apyo. Self experience & minute observation bad lakhayelo lekh. Impressed with the clarity & boldness.
ReplyDeleteSunitaben ne abhinandan. Ava shaheri samaj ni ankho kholnara lekho lakhta raho tevi vinanti.
Parna Gohil
Surat
Vaah... khub saras vicharo vyakt karya chhe.
ReplyDeleteSunitaben ne abhinandan.
Adivasio fakt bahar thi j nahi, dil na pan khub chokhkha hoy chhe. Darek vykti savarn j chhe.
Tejal Solanki
Valsad
Congratulations to Sunita Gamit!
ReplyDeleteVery well written article.
Plz release documentary film soon.
Viral
L. D. ENGG COLLEGE
Ahmedabad
Beautiful, clear thoughts spread across the article.
ReplyDeleteCongratulations Sunita!
Waiting for the film.
Megha
Congratulations to Sunitaben.
ReplyDeletePlz keep writing on new topics.
I totally agree with others that we all are Indians.
Ankita
Guj Uni
Khet majuri karine M.Phil sudhi pahochvu, ava saras lekh lkhva... tame to samagr Tapi jilla nu nam roshan kari didhu Sunitaben.
ReplyDeleteUtpal sir... jaldi thi documentary release karo etle Sunitaben ni sangharshyatra vishe tamam jankari male.
Sunitaben ne khub abhinandan!
Sneha Chaudhari
Kakrapar, Vyara
Hi sunita wonderful thought... Do share your number with me. Mine is 9909040664
ReplyDeleteAbsolutely great article Sunita.
ReplyDeleteCongratulations!!
Keep up the good work.
We all are ONE.
SPREAD YOUR GREAT THOUGHTS IN THE COUNTRY.
Rahul
Mumbai
Selection of your topic is a good one for research.
ReplyDeleteVery well written.
Congrats Sunita! Please keep writing on new topics.
Himani
Khub saras ne sachi vat kari. Prashn bahu sacho chhe k sudhrela kon? A vachine shaheri loko gandki ochhI kare tevi asha rakhiye.
ReplyDeleteDocumentary film ni rah joiye chhiye.
Sunitaben ne abhinandan.
Amit
Totally different thought than others yet very true and easy to understand. Congratulations to new lekhika Sunita Gamit!!!
ReplyDeleteI would like to know more about you through Documentary film. Please give link on blog.
Keep it up Utpal Bhatt.
Alpesh Dobariya
Canada
Boj srs
ReplyDeleteAdivasio nu nam roshn kriyu
Ranjanbhai Rathva
Nana Vant, Kavant
Ekdam nava prakar no lekh. Khub saras.
ReplyDeleteSunitaben ne abhinandan.
Bahu sachi vat kari chhe.
Dipesh
Amdavad
Khub saras vicharo vyakt thaya chhe.
ReplyDeleteAmari shala ma Sunitaben ni documentary film joi.
Emno atmvishvas biji chhokrio ne jarur prerna apshe.
Sunitaben ne khub abhinandan.
Bhavin Shah
Daxinapath High School
Vyara
Bahu j saro lekh. Ghana vakhte vachvani maza avi gai. Sunitabene bahu sachi vat kari chhe k shaheri loko j vadhu gandaki karta hoy chhe.
ReplyDeleteUtpal Bhatt to have adivasi j kahevay e hade adivasi vistar ni kayapalat ma dubi gaya chhe!!!
Sunitaben ni documentary film na posters jova mali rahya chhe. Jaldi thi link apo.
Sunita Gamit ne salam.
Pratham
Tata Inst. of Social Sciences
Mumbai
Khub saras vicharo ne tevo j saras lekh.
ReplyDeleteSunita Gamit ne abhinandan.
Documentary film na teasers viral thaya chhe. Tame to ahlek jagavi chhe.
All the best for film.
Jayesh Ladani
Vadodara
Sunitaben ni documentary film joi ne khub prerna mali.
ReplyDeleteBSW na students ne tamare gam field work ma moklishu.
Vadhu lekho apta raho ne Gamit samaj nu nam roshan karta raho.
Abhinandan.
Anjana Gamit
Coordinator
Babasaheb Ambedkar Open University
Vyara
Tamaro lekh vachine Khanjar gam ni mulakat levanu man thai gayu. Svachchata babte tamaro drashtikon khub sacho chhe. Adivasi samaj pratye vishesh lagni thay tevo aa lekh.
ReplyDeleteCongratulations to Sunita Gamit. Adivasi vistar na topics par lekho apta raho.
Hina Vyas
Tarsadia University
Bardoli
Well... I am really happy to read your article which is equivalent to a research paper yet very interesting.
ReplyDeleteWell done Sunita and welcome to the lady writers club!
Please write on various Adivasi topics as we lack authentic information on Adivasis.
Also... wish to see documentary film asap.
Tarjani Sheth
UTU, Bardoli
Tamari film jovani students ne boj prerna mali chhe.
ReplyDeleteTame lekhika pan chho e vat kari j nahi.
Biji var avo tyare avi svachhta ni vat pan karjo.
Best luck.
Anita Patel
Principal
Eklavya Model Residency School
Mota
Very good article.
ReplyDeleteHum sab ek hain.
Congratulations.
Sandip
Watched your documentary film on YouTube.
ReplyDeleteAbsolutely heart touching. Sends perfect message.
Excellent conceptualization & direction by Utpal.
Congratulations!
Sunita... U fly high... we're with you.
Dr. Jay Patel
New York City
Bahu j sacho lekh Sunitaben. Adivasi vistar vishe badhane jankari apva mate abhar. Shaheri loko apna vishe khota vicharo dharave chhe te aa rite dur thashe.
ReplyDeleteTamne abhinandan.
Sunita Valvi
Very good article indeed.
ReplyDeleteCongratulations to Sunita Gamit!
It's really good to know reality who is Adivasi herself.
Keep writing on new topics of your area.
All the best for your career.
Malav
North Carolina
Sunitaben ne khub abhinandan.
ReplyDeleteDocumentary film to excellent banavi chhe.
Aa rite desh ni yuvtio ne prerna apta rahejo.
Adivasi vishe ghanu navu janva malyu chhe. Vadhu subjects par lakhjo.
Farithi tamne abhinandan.
Pari Bhesania
Great thoughts. Congrats Sunita!
ReplyDeleteAll the best for future.
Vikas
TEXAS
Vaah. Svachch Bharat to gramya vistaro ma j chhe. Bija gramya vistaro karta adivasi vistar ma vadhu chokhai jova male.
ReplyDeleteSunitaben ne abhinandan!
Nava lekho apta raho tevi shubhechha.
Naresh Patel
TDO, Vaghai
The best article on cleanliness I came across.
ReplyDeleteVery very clear thoughts. Simple and clear writing.
New kid on the block!
Many many congratulations to you Sunita!
I will contact you through Utpal Bhatt.
Nupur
Reliance Foundation
Mumbai
So many good comments on this article on cleanliness. Congratulations to Sunita Gamit for bringing out this topic and correct comparison between urban-rural ppl.
ReplyDeleteWe salute your sangharsh yatra. Keep it up!
Priyal
Guj Uni
Amdavad
Excellent! Congratulations Sunita!
ReplyDeleteHappy Women's Day!!
Rima
Mumbai
This is the perspective on cleanliness.
ReplyDeleteWe must learn from Sunita and adivasi community.
Together we march, we will win.
Many many congratulations to Sunita Gamit!
You are the real women empowerment.
Khushi
Surat
Khub sachot lekh. Bhavishya ni sari lekhika dekhai rahi chhe.
ReplyDeleteNava topics par lakhta raho ne navi mahiti apta raho.
Abhinandan!
Nipa Shah
Vidhyabharati Trust
Bardoli
Khub saras. Vadhu lakhta raho.
ReplyDeleteCongratulations!
All the best.
Jyoti
GLPC
Rajkot
Really good article. ghana vakhte nava vicharo janya. Badha j savarn chhe ne badha ek j chhiye te rite j jivvu padshe.
ReplyDeleteAdivasio pasethi Svachchata shikhiye. Teni bahu jarur chhe.
Abhinandan.
Parth Joshi
Guj Uni
Congratulations to Sunita Gamit.
ReplyDeleteUpar comments ma badhu j lakhai chukyu chhe.
Keep writing. U go girl.
Smit
Amdavad
Very commendable article. I truly agree with your viewpoint. I wish to know more about tribal Gujarat.
ReplyDeleteCongratulations & All the best to Sunita!!!
Superb documentary film by Utpal Bhatt. Bravo!
Rupande
Edelgive Foundation
Mumbai
Very true. Totally new thoughts on cleanliness.
ReplyDeleteWe will visit your village soon.
Congratulations Sunitaben!
Maitri Kagathara
Rajkot
Khub saras Sunitaben. Jaldi thi navo lekh apo.
ReplyDeleteTamari documentary film joi.
Congratulations!
Bhumi Chotaliya
Kotak Science College
Rajkot
You are right. Original cleanliness is in tribal villages.
ReplyDeleteWe must learn from them.
Congratulations to Sunita Gamit!
We watched the film MAHAGAMIT SUNITA. Really very inspiring.
Congratulations to Utpal sir!
Nirav Bagda
Kotak Science College, Rajkot
Very well said!
ReplyDeleteCongratulations!!
All the best!
Uday Shroff
Citizens Enclave
Mumbai
Great thoughts in true sense.
ReplyDeleteSalute to Sunita Gamit!
Dr. Payal Bhatt
Mumbai
Such a beautiful article with clear thoughts.
ReplyDeleteAll of us at Kotak Science College watched your documentary film and we are so much inspired.
Congratulations to you Sunita Gamit!
Kavya Tanna
TYBsC Botany
Kotak Science College
Rajkot
Maja avi. Navi mahiti.
ReplyDeleteAbhinandan.
Urvi Jilka
First time I came across tribal area reality.
ReplyDeleteWill wait for more articles on tribal topics.
Congratulations to Sunita Gamit!
All the best to you.
Anant
Air India
Mumbai
Adivasi samaj vishe khub saras mahiti api.
ReplyDeleteEk adivasi girl lekhika banine jivan ma khub agal vadhe tevi shubhechha!
Sunita Gamit ne salam!!
Manoj Mehta
SRK Foundation
Surat
Pratham vakhat avi badhi vato janva mali. Vadhu lakhta raho.
ReplyDeleteSunitaben ne khub abhinandan.
Your documentary film is so inspiring. Bravo!!
Garima
Center for Women Development
Mumbai University
This is something new and very true.
ReplyDeleteCongratulations to Sunita Gamit!
Watched documentary film as well.
Great concept & direction by Utpal Bhatt.
Congrats to him too!
Anurag
Austin, TX