Thursday, August 11, 2011

ટીચર્સ રૂમનું નોટીસ બોર્ડ


આ વિરાટ બ્રહ્માંડમાં આપણો ગ્રહ પૃથ્વી ટાંકણીના ટોપકાના અમુકમા ભાગ જેટલો છે. આ પૃથ્વી પર અનેક દેશો છે. એ દેશોમાં અનેક નગર આવેલાં છે. નગરોમાં સ્કૂલ હોય છે. એ સ્કૂલમાં ટીચર્સ હોય છે. અને ટીચર્સ હોય એટલે ટીચર્સ રૂમ પણ હોવાનો જ. આ ટીચર્સ રૂમ ટાંકણીના ટોપકાના કેટલામા ભાગ જેવડો થયો? એની ગણતરી કરવાને બદલે આ ટીચર્સ રૂમમાં નોટીસ બોર્ડ હોય તો એની પર કેવી કેવી સૂચનાઓ કે નોંધો લખાયેલી જોવા મળે, એના થોડા નમૂનાની ઝલક મેળવવાથી લાગશે કે ટીચર્સ રૂમનું અસ્તિત્વ પણ કોઈ સ્વતંત્ર બ્રહ્માંડથી કમ નથી.  (સારી રીતે વાંચી શકાય એ માટે જે તે ઈમેજ પર ક્લીક કરો.)  

















5 comments:

  1. Your post looks like a mirror of teacher-world.perfect observation.keep it up birenbhai.

    ReplyDelete
  2. શિક્ષકોની માનસિકતા બહુ સરસ રીતે ઝડપાઇ છે- લિ.દેવ થઇ ગયા પહેલાના ગુરૂ

    ReplyDelete
  3. મિસીસ પૂર્વી મલકાણ, યુ એસ એSeptember 1, 2011 at 10:08 PM

    'ટીચર્સ રૂમનું નોટીસ બોર્ડ'માં લખેલું નિમંત્રણ વાંચીને મને મારા આઠમા ધોરણની યાદ આવી ગઈ. અમારા ક્લાસરૂમ બહેન ( તે વખતે અમે 'બહેન' કરીને બોલાવતાં આજે teacher કહે છે.)શ્રી દેવયાની બહેન પંડ્યાના લગ્નમાં આ જ રીતે અમારા ક્લાસમાં નોટિસ મૂકેલી અને આપની વાત એ પણ સાચી છે કે અમે પાંચ વિદ્યાર્થી તેમના લગ્નમાં ગયા હતાં. અતીતમાં રહેલ બચપણ યાદ આવતા આજે ફરી આઠમા ધોરણની વિદ્યાર્થિની બની ગઈ.

    ReplyDelete