Sunday, June 2, 2013

ઈન હવાઓં મેં, ઈન ફિઝાઓં મેં....


- દેવેન્‍દ્રસિંહ  ગોહિલ અને  સતીષચંદ્ર  પટેલ 

આગલા હપ્તામાં પ્રવાસવર્ણન વાંચ્યા પછી આ વખતે 'વેલી ઑફ ફ્લાવર્સ'ની કેટલીક તસવીરો.  આ સ્થળનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી, એમ કેમેરા થકી પણ તેનો અંદાજ આવવો મુશ્કેલ છે. એને અનુભવવા માટે ત્યાં જાતે જ જવું પડે. ત્યાં ગયા પછી લાગે કે શબ્દોય ઓછા પડે અને કેમેરાનો પનો ટૂંકો પડે. અહીં જે તસવીરો દર્શાવી છે એ પ્રકૃતિપ્રેમીઓને કેવળ ત્યાં જવા માટે લલચાવવા પૂરતી. 
























(સંપૂર્ણ) 

(તસવીરો: દેવેન્‍દ્રસિંગ ગોહીલ, સતીષચંદ્ર પટેલ અને યશ ધોળકીયા) 

3 comments:

  1. S U P E R B !
    Eye popping flowers with other scenaries. Congratulations to all 3 clickers.

    ReplyDelete
  2. નયનરમ્ય...ફોટા ખેચનાર અને વહેચનારને આભિનંદન :)

    ReplyDelete
  3. wonderful pics.................place added into the "must visit" list of lifetime.....whenever i visit, i will say thanks to this friends who saw the path.

    ReplyDelete