tag:blogger.com,1999:blog-1914616076280334562.post8239987342174573532..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ટાઈટલ મ્યુઝીક (2) : રાજ કપૂર નિર્મિત ફિલ્મો અને શંંકર- જયકિશન Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-90574859302904993012017-07-17T12:10:36.191+05:302017-07-17T12:10:36.191+05:30એક ઉમદા પ્રયાસ.એક ઉમદા પ્રયાસ.Prafull Ghorechahttps://www.blogger.com/profile/04997811761857943351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30823011314213781752017-07-15T15:27:37.647+05:302017-07-15T15:27:37.647+05:30'સંગમ' તેમાં સમાવયેલી રંગીન ફોટોગ્રાફી કે ...'સંગમ' તેમાં સમાવયેલી રંગીન ફોટોગ્રાફી કે યુરોપનાં દૃશ્યો જેવાં કારણોસર ટિકિટ્બારી પર સફળ રહી હતી. પણ આરકે ફિલ્મ્સની ઓળખથી તે બહુ દૂર કહી શકાય તેવી ફિલ્મ હતી. 'અંદાઝ' જેવો જાદૂ તેમાં ખૂટતો હતો. ટાઇટ્લ્સની શરૂઆતમામ જિસ દેશમેંનાં ઓ બસંતિની ધૂનનો સિતાર પર પ્રયોગ કર્યો છે. <br />'મેરા નામ જોકર'નો કેન્વાસ એટલા મોટા પાયા પર લેવાયો કે ફિલ્મનો હેતુ ખોવાઈ જતો જણાય. તેની શરુઆત જ ફિલ્મની ત્રણ નાયિકાઓને મળતા સંદેશથી થાય છે. ટાઇટલ્સમાં સરકસમાં વપરાતાં સંગીતનો પ્રયોગ કરાયો છે<br />'કલ આજ ઔર કલ; સુધીમાં તો જયકિશન જતા રહ્યા હતા એટલે શંકરજયકિશનની ટીમનો વાદ્ય સજ્જાઓનો જાદૂગર જ રહ્યો નહીં. ફિલ્મ પણ રણધીર કપૂરે દિદ્ગ્દર્શિત કરી હતી.<br />એટલે સરવાળે અરકે ફિલ્મ્સની ઓળખનો સવાલ ઊભો થયો હતો એ વાત બહુ વજૂદવાળી ગણી શકાય.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.com