tag:blogger.com,1999:blog-1914616076280334562.post8175219447845698042..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (૧) Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-50844210737920495332012-10-05T10:51:37.388+05:302012-10-05T10:51:37.388+05:30બિરેનભાઈ,
ખુબ સુંદર તારણ.
તે વાંચીને 78 વર્ષો પહ...બિરેનભાઈ,
ખુબ સુંદર તારણ.
તે વાંચીને 78 વર્ષો પહેલાંનો પ્રસંગ ઉભરાઈ આવ્યો.
1936ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં મારા બાપુ (રવિભાઈ)ને માથે
ગુજરાત કલા પ્રદર્શનની જવાબદારી હતી. તેના ઉદઘાટન માટે ગાંધિજી
આવ્યા હતા. તે પ્રસંગે મને માત્ર પહેલી અને છેલ્લી વાર તેમના દર્શનની
તક મળી હતી. મારી ઉમ્મર માત્ર છ વર્ષની હતી.
રવિભાઈ અનેક પ્રસંગે મને તેમની સાથે લઈ જતા. આ પ્રસંગે પણ તેમની
આંગળીએ હતો.
જેવા ગાંધિજી પ્રદર્શનમાં આવ્યા એટલે રવિભાઈ તેમને પ્રદર્ષિત કૃતિઓ
બતાવવા માંડ્યા. મને કહ્યું "કનુ, ગાંધિબાપુને પગે લાગો". મેં તે કરતાં જ
ગાંધિજીએ મારા માથા પર હાથ મુકીને આશિર્વચન આપ્યાં.
આજે 78 વર્ષો પછી પણ તે અનુભુતિ સજાગ છે!

તમે નિર્દેશેલી બધી વ્યક્તિઓ કાંતિભાઈ, વિનાયક મસોજી વિગેરેને મળવાની
તક પણ પછીના વર્ષોમાં મળી છે. મસોજીતો થોડો સમય ગુજરાતમાં રહ્યા હતા
તેવો ખ્યાલ છે."
Dr.Kanak Ravelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-86620688671545412322012-10-03T15:30:06.208+05:302012-10-03T15:30:06.208+05:30ગાધીજીના આ પાસાની ખસ ચર્ચા નથી થઈ એટલે તમને અભિનંદ...ગાધીજીના આ પાસાની ખસ ચર્ચા નથી થઈ એટલે તમને અભિનંદન. ગાંધીજીની કલાભિરુચિ વ્યાવહારિક હતી. તેઓ મુંબઈમાં શ્રી જમનાલાલ બજાજને ઘરે ઊતર્યા. ઘરમાં ભાતભાતનાં ફૂલોનો બગીચો હતો. ગાંધીજીએ કહ્યું કે આ ફૂલો કામ શું આવે? એના કરતાં શાકભાજી વાવો ને? એમને જવાબ મળ્યો, કે ફૂલોમાં કુદરતના રંગ જોવા મળે છે. સુંદરતા પણ ્મહત્વની છે. ગાંધીજીએ સામી દલીલ કરી કે એ તો જોવાની નજર છે. રંગો તો શાકભાજીમાં પણ હોય છે. રીંગણાં, કોબીચ, ગાજર, ટમેટા, બટાટા, કોળું તરબૂચ, પાલક, મેથી, આંબો, કેળાં - બધાંના રંગ જુદા છે. જોવાની ટેવ પાડશો તો કુદરતના રંગો તમને શાકભાજીમાં પણ દેખાશે અને એ કામ પણ લાગશે! અંતે બજાજ પરિવારે બગીચામાં ફૂલોની જગ્યાએ શાકભાજી વાવવાનું શરૂ કર્યું!
કવિવર ટાગોર સાથેનો એમનો પત્રવ્યવહાર વાંચવા જેવો છે. ટાગોરે એક ગીત લખ્યું કે હું ગગન પંખી, પાંખો ફેલાવીને ગગનને આંબી લઉં છું . વગેર્રે વગેરે, ગાંધીજીએ ટાગોરને પત્ર લખ્યો કે તમારા પંખીના પેટમાં દાણો પણ ગયો નથી. તેના વિના એ કેમ ગગનને ચૂમશે? પંખીના પેટના દાણા માટે ગીત લખો ને!Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-11514511179061042462012-10-02T09:06:11.239+05:302012-10-02T09:06:11.239+05:30simply greatsimply greatdharmesh davehttps://www.blogger.com/profile/12918900901475370528noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-57288125028803446982012-10-02T08:36:24.749+05:302012-10-02T08:36:24.749+05:30ભાઇ બીરેન,
દંડના બે આનાની વાત જાણ્યા પછી "બ...ભાઇ બીરેન,
દંડના બે આનાની વાત જાણ્યા પછી "બાપુ" માટે માન બેવડાઇ ગયું છે. વાહ!Chandrashekhar Vaidyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-8368951124776243052012-10-02T06:44:29.504+05:302012-10-02T06:44:29.504+05:30ભાઈશ્રી બિરેનભાઈ,
લેખ વાંચતા બાપુ જોડે ઘડીક બેસી ...ભાઈશ્રી બિરેનભાઈ,

લેખ વાંચતા બાપુ જોડે ઘડીક બેસી લીધું હોય એવું લાગ્યું.

દાદુ

Sumant Chicagonoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-27660030013492103482012-10-02T01:49:49.659+05:302012-10-02T01:49:49.659+05:30Thank you.Thank you.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-54422434240421896212012-10-02T01:44:11.825+05:302012-10-02T01:44:11.825+05:30પ્રિય બીરેન ભાઈ,
ગાંધી જયંતી નિમિત્તે આ લેખ પ્રસિદ...પ્રિય બીરેન ભાઈ,
ગાંધી જયંતી નિમિત્તે આ લેખ પ્રસિદ્ધ કરીને તમે લોકોને ગાંધીજીના કળા વિષયક જ્ઞાન કહોકે તેમના કળા માટેના અભિપ્રાયોની માહિતી આપી તે માટે આભાર.
ધીમું કાંતીને એક આગવી ગાંધીગીરી કરી, હિન્દુસ્તાનના વીસમી સદીના મહાન વ્યક્તિ માટે
આવી અંજલી સમય સરની છે.
'પેલેટ બ્લોગ' વાંચતા એકસમયે અંગ્રેજીમાં ખુબજ વખણાતું માસિક 'રીડર્સ ડાયજેસ્ટ'ની
યાદ આપી જાય છે. તેમાં તરહ તરહના લેખો આપીને વાંચકોને માહિતી ભરેલું સાહિત્ય પીરસો છો તે બદલ આભાર.
લી.પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન,લંડન.
Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-3079498926065059642012-10-02T00:52:13.017+05:302012-10-02T00:52:13.017+05:30પ્રિય બિરેનભાઈ, તમે માનશો? આંખોમાં બરાબરની ઉંઘ હતી...પ્રિય બિરેનભાઈ, તમે માનશો? આંખોમાં બરાબરની ઉંઘ હતી, પણ આ પોસ્ટ વાંચવા ઝઝૂમતો રહ્યો. પોસ્ટ વાંચી, ને જાગવું લેખે લાગ્યું હોય એવી લાગણી થઈ. ગાંધીજયંતિ નિમિત્તે આવા મહામૂલ્યવાન સંસ્મરણો વહેંચવા માટે ત્રિપુટીને અભિનંદન. ભરતકુમાર ઝાલાnoreply@blogger.com