tag:blogger.com,1999:blog-1914616076280334562.post7799517480912191687..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: અજીબ દાસ્તાં હૈ યે (ભાગ ૧)Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-62994133931271054812012-04-06T09:22:02.852+05:302012-04-06T09:22:02.852+05:30દાસ્તાં કહાં સે શરૂ હુઇ એ અફસાના તો આ જા ફસા જા જે...દાસ્તાં કહાં સે શરૂ હુઇ એ અફસાના તો આ જા ફસા જા જેવી સ્થિતિ કરી મૂકી છે. <br />આગળ શું થશે તે કલ્પવાની મજા માણવી કે ભાગ ૨ નો ઇંતઝાર કરવો તે ઉલ્ઝનમાંથી કહાં જાવું તે સમજ ન પડે તેવી હાલત થઇ ગઇ છે.<br />બિરેનભાઇ 'હિચકૉક'ની હવે પછીની ચાલની અપેક્ષામાં આંખનાં કાજળ ગાલે લગાવાઇ જાય તો નવાઇ ન પામવી.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-58360242733779945652012-04-04T22:37:47.212+05:302012-04-04T22:37:47.212+05:30બહુ મઝા આવી. આસ્થાને વાંચી સંભળાવ્યું. એને પણ બહુ ...બહુ મઝા આવી. આસ્થાને વાંચી સંભળાવ્યું. એને પણ બહુ રસ પડ્યો.sonal kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-87139892274921804802012-04-03T17:14:16.169+05:302012-04-03T17:14:16.169+05:30ખૂબ સરસ...ખૂબ સરસ...Kalpesh Parmarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-82759359567747429102012-04-03T16:38:51.921+05:302012-04-03T16:38:51.921+05:30બીરેન 'અધૂરી' વાર્તાબાજનો જય હો...બીરેન 'અધૂરી' વાર્તાબાજનો જય હો...Unknownhttps://www.blogger.com/profile/12358253746820226676noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-52330397018050135192012-04-03T07:24:23.251+05:302012-04-03T07:24:23.251+05:30બીજા ભાગની રાહ જોઉં છું. આમ વાત ન અટકાવાય.બીજા ભાગની રાહ જોઉં છું. આમ વાત ન અટકાવાય.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-23678295742022196802012-04-03T00:17:31.355+05:302012-04-03T00:17:31.355+05:30બહુ સરસ જામે છે. મને તો એમ કે આજે જ અમેરિકા પહોંચી...બહુ સરસ જામે છે. મને તો એમ કે આજે જ અમેરિકા પહોંચી જઈશું પણ લેખકશ્રીને ગમ્યું તે ખરું! :)Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-2663570828183737452012-04-03T00:16:29.201+05:302012-04-03T00:16:29.201+05:30Satyavachan! :)Satyavachan! :)Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-55146688179583896772012-04-02T21:38:36.610+05:302012-04-02T21:38:36.610+05:30સાચે જ 'સ્ટાર્ટ' ની સાથે 'બ્રેક' મ...સાચે જ 'સ્ટાર્ટ' ની સાથે 'બ્રેક' મારી. <br />સુંદર શૈલી, રસમય લખાણ. <br />નવી પોસ્ટ ની રાહ જોશું....Sudha Joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-23558984187921383102012-04-02T19:18:52.024+05:302012-04-02T19:18:52.024+05:30taliye panhocva sudhi to amj k rajnibhaine vaanchu...taliye panhocva sudhi to amj k rajnibhaine vaanchu chhu. thanx, TALOD ni yaad avi gai.amit delhinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-25715766596810466162012-04-02T19:07:09.039+05:302012-04-02T19:07:09.039+05:30એકદમ વાર્તાત્મક છે. તું ફાંદેબાજ દેખાતો ના હોવા છત...એકદમ વાર્તાત્મક છે. તું ફાંદેબાજ દેખાતો ના હોવા છતાં ફાંદેબાજનું આલેખન બહુ સરસ કરીશ તો .......દોસ્ત, મારું પાપી મન તારા ઉપર શંકા કરશે કે લેખક પોતે ફાંદેબાજ હોવો જોઇએ નહિ તો...Rajnikumar Pandyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-28125938980420034252012-04-02T14:51:48.904+05:302012-04-02T14:51:48.904+05:30અરે, સ્ટાર્ટર 'મારવા'ની સાથે જ તમે બ્રેક પ...અરે, સ્ટાર્ટર 'મારવા'ની સાથે જ તમે બ્રેક પણ મારી દીધી. તમારી અંદરના લેખકને ચૌદ અને પંદર કળાએ ખીલતો તો અનુભવ્યો છે. આજે સોળે કળાએ ખીલ્યો છે!Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-46882068020171675592012-04-02T10:53:18.961+05:302012-04-02T10:53:18.961+05:30alya aavi rite vaccche latkavi devana................alya aavi rite vaccche latkavi devana......................eagerly waiting for second half..!!!!Biren Mehtanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30151445862134749142012-04-02T07:41:27.829+05:302012-04-02T07:41:27.829+05:30બહુ વખતે આખરે મેળ આવ્યો ખરો. ફાંદેબાજની જય.બહુ વખતે આખરે મેળ આવ્યો ખરો. ફાંદેબાજની જય.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-18232773256188731962012-04-02T06:11:29.618+05:302012-04-02T06:11:29.618+05:30Birenbhai, sangh kashie pahinchataa pahela so vign...Birenbhai, sangh kashie pahinchataa pahela so vigna aavaana hoy evo bhash thay chhe, Bakini purti jaldi palletee ma mukjo...Sumant Vashihttps://www.blogger.com/profile/05427988294225127017noreply@blogger.com