tag:blogger.com,1999:blog-1914616076280334562.post7060504099906791364..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ભેંસભાગવતનો કરુણ અધ્યાય: આકરો, અઘરો કે અધૂરો?Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-81191515952292047332012-09-29T12:35:22.991+05:302012-09-29T12:35:22.991+05:30જે ગુજરાતમાં પત્નીઓની રંગ અને વર્ણને લઈને મહિષી સ...જે ગુજરાતમાં પત્નીઓની રંગ અને વર્ણને લઈને મહિષી સાથે સરખાવતા હાસ્યાસ્પદ લેખકો અને ડાયરિયા કલાકારો છે, ત્યાં ભેંસ માટે આવા સંવેદનશીલ લેખ પેલેટ જ આપી શકે.કેરી ઓન બંધુ!
પણ લેખમાં બીરેન કવિ બની ગયાની માહિતીથી દિલ તૂટી ગયું.એમને અત્યાર સુધી સારા માણસ ગણતો હતો હતો.
હશે,જેવી ઈશ્વર ઈચ્છા.amit joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-19060868567077404962012-09-27T18:25:00.059+05:302012-09-27T18:25:00.059+05:30Culture is how we behave with the universe and I t...Culture is how we behave with the universe and I think that's what we are loosing. Emotional relationship is replaced by business relationship everywhere.

Thanks
Ronaknoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-25001341268066734242012-09-27T16:56:06.554+05:302012-09-27T16:56:06.554+05:30ભેંસભાગવતનો કરુણ અધ્યાય:
good deep observation !ભેંસભાગવતનો કરુણ અધ્યાય:
good deep observation !dinpatel1https://www.blogger.com/profile/00288614574276085388noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-3380302858400563372012-09-27T12:15:28.214+05:302012-09-27T12:15:28.214+05:30પ્રિય બિરેનભાઈ,
તમારા બ્લોગના સંપર્કમાં રહું છું.
...પ્રિય બિરેનભાઈ,
તમારા બ્લોગના સંપર્કમાં રહું છું.
પશુધન વિશેનો તમારો લેખ આજની વાત અને એનાં અનુસંધાનોને ખૂબ હૃદયપૂર્વક પકડે છે.
તમને ભાવપૂર્વક અભિનંદન.
દીપક દોશી
Deepak Doshihttps://www.blogger.com/profile/11528733556972853468noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-70093757416114643922012-09-27T02:31:38.304+05:302012-09-27T02:31:38.304+05:30બહુ સરસ વાત! સારી રીતે કહેવાઇ છે. બહુ સરસ વાત! સારી રીતે કહેવાઇ છે. Rajnikumar Pandyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-79909304784420752052012-09-26T19:55:59.624+05:302012-09-26T19:55:59.624+05:30વહાલા ભાઈ બીરેન,
ભેંસ–પુરાણ આખું વાંચી ગયો.. ભાઈ ઉ...વહાલા ભાઈ બીરેન,
ભેંસ–પુરાણ આખું વાંચી ગયો.. ભાઈ ઉત્પલ ભટ્ટને મારા અભીનંદન..
તેઓ મોતાના છે ? મોતા મારું મોસાળ ! બચપણનાં મોટાં ભાગનાં વેકેશનો ત્યાં સીમમાં
ચણીબોર ને ખટુંબડાં શોધી ખાવામાં ગાળ્યાં..
હું તો નાનપણથી દુધ ખાતાં–પીતાં શીખ્યો જ નથી.
હા, ચા અને કઢી પુરતું જ દુધ ઘરમાં વપરાય..
વ્યાપારીકરણ એ આ સદીની ઓળખ છે. પશુ સાથેના કે કોઈ પણ સાથેના સંબંધોનુંયે વ્યાપારીકરણ જ થવાનું.. શીક્ષક–શીષ્ય કે ગુરુ–ચેલા સુધ્ધાં..

Uttam Gajjarnoreply@blogger.com