tag:blogger.com,1999:blog-1914616076280334562.post6802166805814309634..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ફળની આશાએ કર્મ કરવાનો આનંદBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-82704282986650927842012-08-12T11:02:37.246+05:302012-08-12T11:02:37.246+05:30My dear Ketan,
I have read the copy. You have got ...My dear Ketan,
I have read the copy. You have got a good penmanship with lucidity. My congrats.
I wish you would give equal weight to the idea,as much you have given to style.
My best wishes.Vidyut Joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-48677166883473575892012-06-26T12:30:59.318+05:302012-06-26T12:30:59.318+05:30સંપાદન એટલે કોકના છોકરા જણવા જેવું કામ છે. તેમાં જ...સંપાદન એટલે કોકના છોકરા જણવા જેવું કામ છે. તેમાં જશ મળતો નથી. સંપાદન અને એડિટિંગમાં સત્વ જાળવવું કે સૌને સાચવવા એ પણ સવાલ હોય છે. ડિરેક્ટર કરતા હીરો અને એડિટર કરતા રિપોર્ટર વધારે જાણીતા હોય છે. કદાચ તે સ્વાભાવિક પણ છે, બધાના કામનું પોતપોતાનું મહત્વ હોય છે, પણ એક બીજાના અધિકારક્ષેત્રનો આદર ઘણી વાર થતો નથી. તે થવો જોઇએ. જીવનચરિત્ર, સાચા જીવનચરિત્ર લખાતા જ નથી, તે લખાવા જોઇએ. બાકી બધા સ્મૃત્તિગ્રંથ બની રહે છે. - દિલીપ ગોહિલAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-82650710101429264832012-06-23T13:11:57.123+05:302012-06-23T13:11:57.123+05:30આપ સૌનો આભાર માનતાં અગાઉ એક આડવાત કરી દઉં, અને પછી...આપ સૌનો આભાર માનતાં અગાઉ એક આડવાત કરી દઉં, અને પછી મારી વાત પર આવું.
જિતેન્દ્રભાઈના પુસ્તક ‘દીવો કરતાં પહેલાં’નું સૌ પ્રથમ નક્કી થયેલું ટાઇટલ ‘મને બેતાળાં આવ્યાં’ એવું હતું. સામાન્યપણે ચાલીસીમાં પ્રવેશ્યા પછી જ સૂઝે એવા વિષયો પરના લેખો અને રજુઆતને ધ્યાનમાં લેતાં બકુલ ત્રિપાઠીએ મિત્રનાતે એ સૂચવેલું. જિતેન્દ્રભાઈએ તે આવકાર્યું. પછી આ પુસ્તકના લેખો રઘુવીર ચૌધરીને આવકાર/પ્રસ્તાવના લખવા માટે આપ્યા. લેખો વાંચ્યા પછી તેમણે પુસ્તકનું ટાઇટલ ‘દીવો કરતાં પહેલાં’ એમ સૂચવ્યું. રઘુવીરભાઈનું સૂચન જિતેન્દ્રભાઈને વધારે ગમ્યું અને છેવટે તે જ ટાઈટલ ફાઇનલ કર્યું. (આ બંને ટાઈટલ મૂળે પુસ્તકના અલગ-અલગ લેખોના શીર્ષકો છે.)
... પણ મિત્રતાની મજા હવે શરૂ થાય છે. બકુલ ત્રિપાઠીના રમૂજ કરવાના સ્વભાવને પિછાણતા, લેખકના નિવેદનમાં જિતેન્દ્રભાઈએ લખ્યું છે, "લેખોના સંગ્રહનું નામ ‘મને બેતાળાં આવ્યાં’ એવું નક્કી કરી આપ્યું એ માટે બકુલભાઈનો આભાર માનું તો (એ) એમ કહે કે, ‘એમાં આભાર શાનો.’ અને ન માનું તો કહે, ‘યાર તમે તો મને ગપચાવી ગયા.’ ગપચાવવાનું (મારા) સ્વભાવમાં નથી એટલે તેમનો આભાર માનું છું."
જિતેન્દ્રભાઈ અંગેના પુસ્તક-સંપાદનના આ અનુભવોના લખાણમાં મૂળે નિમિત્ત જિતેન્દ્રભાઈ છે. એટલે તમે 'એમાં આભાર શાનો?' એમ કહો અને હું એ સાચું માનીને આભાર ગપચાવી જઉં તો જિતેન્દ્રભાઈ વિષેના પુસ્તકના સંપાદન માટે ગેરલાયક ઠરું. એટલે સૌનો આભાર માનતાં એટલું જ કહું કે આપ સૌના હૂંફાળા પ્રતિભાવે મને હવેનાં કામો માટે વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ પૂરાં પાડ્યાં છે.
પુસ્તકવિમોચનના કાર્યક્રમમાં આમંત્રણ આપવા નિમિત્તે બીરેનભાઈ સાથે થયેલી વાતચીત પછી તેમણે મને આ અનુભવો લખી મોકલવા કહ્યું. આમ બીજ રોપવાથી માંડીને તેના રીમાઇન્ડર આપવા સુધી તેમણે પીછો કર્યો ત્યારે આ લેખરૂપી ફળ આપ સુધી પહોચ્યું. પણ તેમનો આભાર માનવાને બદલે એટલું જ કહીશ કે ઈચ્છા થશે ત્યારે કૈંક મનગમતું લખીને મોકલતો રહીશ.કેતન રૂપેરાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-90134350963795074422012-06-22T14:28:29.100+05:302012-06-22T14:28:29.100+05:30Thanks Ketan.
I read the article and felt that I ...Thanks Ketan.
I read the article and felt that I knew what you are talking about as I could feel all your efforts when I was typesetting and designing the book.
A french author Gustave Flaubert has said: "An author in his book must be like God in the universe, present everywhere and visible nowhere."
The same goes for the editor... You have done an excellent job and deserve all the credit.Apurva Asharnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-24062218728610313382012-06-21T15:50:51.059+05:302012-06-21T15:50:51.059+05:30Ketan, congratulations again, not only because you...Ketan, congratulations again, not only because your first edited book got published, or first time you’re writing such blog, but also because areas of this book as linkage to where you interest lies.

I read few of articles, and one of the things touched to me is your ability to write from different ends. In general i'm not avid reader, when I read the article of Chandrasinh, first thought came was, hey, this 'Sarthi' also writes well, might be the impact of tenure he has spend with Jitendrabhai. On other hand when I read Illaben’s article, I never thought that it was written by you until you told me, and i had not realized because I heard her in book publishing ceremony, and article's composition was mirror echo of what she spoke. Similar feeling I get when I read this blog, you've opened yourself nicely, have kept some blog slang, which i've not seen in your normal writing ever. Being versatile in any of field demands lot of efforts, and i can feel and enjoy that in your writings. Awesome!

Do not have any words on your editing, i didn't see anything fishy in the book, not sure it's because you put lot of efforts, or you have not! Not sure if it's complement! If you feel your did lot, take it as compliment, leaving up to you!!!

Sorry for long unedited comments!

ChiragAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-86064950613507614252012-06-19T17:45:38.589+05:302012-06-19T17:45:38.589+05:30patrakartva na shikshanni tragedy a chhe k 2 varas...patrakartva na shikshanni tragedy a chhe k 2 varas bhanya pachhi j khabar pade k saalu aa badhu nakkamu bhanya.sampadan saras. yugal prem katha tali shakai hot to vadhu saaru. aavran par nu chhpu blur thai shakat.well, thank u ketan. saheb mara favrit GURUJI hata.amit delhinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-11859136083208882502012-06-19T14:33:06.256+05:302012-06-19T14:33:06.256+05:30maja padi, jitendrabhai nu pustak temna j ek vidya...maja padi, jitendrabhai nu pustak temna j ek vidyarthi a adit karine temna shikshan ne shraddhanjali aapi chhe. . . keep it up my dear. . .
Hemant golaniAnonymoushttps://www.blogger.com/profile/08771411552418151390noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-53727933378553384612012-06-18T21:43:11.128+05:302012-06-18T21:43:11.128+05:30પ્રિય મિત્ર કેતન,
મંઝીલે પહોંચ્યાના આનંદ જેટલી જ ...પ્રિય મિત્ર કેતન,
મંઝીલે પહોંચ્યાના આનંદ જેટલી જ મઝા સફર માણવાની પણ હોય છે, એ વાતને તમારી ઘટના સબળ સમર્થન આપે છે.
ખૂબ-ખૂબ અભિનંદન!
- ધિરેન પંચાલAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-90694330134945668802012-06-18T21:18:12.177+05:302012-06-18T21:18:12.177+05:30સરસ રીતે થયું છે. પ્રક્રિયા વાંચવાની મઝા પડી. પત્ર...સરસ રીતે થયું છે. પ્રક્રિયા વાંચવાની મઝા પડી. પત્રકારત્વના શિક્ષણ વગરના- અને એટલા પૂરતા- મારા જેવા 'અભણ'ને રસ પડે એવી રીતે સમજાવ્યું છે. રોજ સવારે સાડા ચાર વાગ્યે ઉઠવાની વાત સરસ રીતે આવી છે. તમારી લેખન-સંપાદન સફર વધારે વિસ્તરે-વધારે જશદાયી બને એવી શુભેચ્છાઉર્વીશ કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-54035149447411536322012-06-18T19:01:19.246+05:302012-06-18T19:01:19.246+05:30સંદીપભાઈ,
ધન્યવાદ. માત્ર એક સ્પષ્ટતા કરું કે આ કે...સંદીપભાઈ,
ધન્યવાદ. માત્ર એક સ્પષ્ટતા કરું કે આ કેફીયત પુસ્તકમાં નથી કે પુસ્તકમાંથી લીધી નથી. કેતને ખાસ બ્લોગ માટે લખેલી છે.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-65264519909070033462012-06-18T18:55:46.798+05:302012-06-18T18:55:46.798+05:30Thanks Ketan for sharing your experience..what ded...Thanks Ketan for sharing your experience..what dedication!! hats off.. Thanks to Birenbhai also.
Warmth-Shilpa Bhatt-Desainoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-67960478330447976942012-06-18T17:30:32.915+05:302012-06-18T17:30:32.915+05:30સંપાદન ભણ્યા છીએ અને કરીએ પણ છીએ એટલે એની મુશ્કેલી...સંપાદન ભણ્યા છીએ અને કરીએ પણ છીએ એટલે એની મુશ્કેલીઓથી તો વાકેફ છું. પણ આખા પુસ્તકનું સંપાદન નમૂનેદાર રીતે કરીને તારી આવડત પુસ્તકના પાના પર પ્રગટ કરી છે. મેં પુસ્તક જોયું છે એટલે કહી શકાય કે તારું કામ વખાણવાલાયક જ છે. પુસ્તકના કવર પર જ સંપાદકનું નામ હોત તો વધુ મજા પડત. જોકે પુસ્તકનું કવર પાછુ મને અંગત રીતે આકર્ષક લાગતું નથી. અલબત, પુસ્તકના દેખાવ કરતા ગુણવતા વધુ મહત્વની છે જે એમાં છે!VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-43580180837290983832012-06-18T17:06:19.699+05:302012-06-18T17:06:19.699+05:30કેતન, પુસ્તક વાંચવાનું હજુ બાકી છે. મારી પાસે છે. ...કેતન, પુસ્તક વાંચવાનું હજુ બાકી છે. મારી પાસે છે. વાંચીશ ત્યારે એ વિષે લાંબી વાત કરીશ. તારા પુસ્તક સંપાદનનો આ અનુભવ વાંચવો ગમ્યો. પુસ્તક વાંચવા પ્રેરે એવો છે. હું પહેલી વાર તને વાંચી રહી છું. હવે તું લખીશ એ વાંચતી રહીશ એવું નક્કી કરી શકી છું. તારી લેખન શૈલી અને સંપાદનના અનુભવો લખવાની પ્રમાણિકતા સ્પર્શી છે. અભિનંદન.

- મયુરિકા માયાcolors of lifehttps://www.blogger.com/profile/00514624037837573255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-66275535005381782662012-06-18T13:12:29.242+05:302012-06-18T13:12:29.242+05:30ભાઈ કેતન,
તારી ''કેફિયત'' વાંચી....ભાઈ કેતન,

તારી ''કેફિયત'' વાંચી. ખરેખર સંપાદન અઘરું છે. પરંતુ આ આખી પ્રક્રિયામાંથી પસાર થતી વખતે જે માનસિક ઘમસાણ બોલે, એને શબ્દોમાં આ રીતે સાંગોપાંગ જ ઉતારવું પણ એટલું જ અઘરું છે એ પણ એટલું જ સાચું છે. સારું કરવાના નિર્ધાર સાથે કામ કરીએ ત્યારે સારું જ પરિણામ આવે છે, પણ એ માનસિક પ્રક્રિયા ને આટલી બખૂબી, એકદમ ચોક્કસ શબ્દોમાં, આટલી નિખાલસતાથી બધા સમજાવી શકતા નથી, એ કામ કેતન રૂપેર જ કરી શકે. ખુબ આનંદ થયો દોસ્ત અને અફસોસ પણ થયો કે એ પુસ્તકના વિમોચનમાં હાજર નહોતો રહી શક્યો. બીરેન ભાઈનો પણ અભાર કે બ્લોગ પર મૂકીને તારી કેફિયતને પુસ્તકના બે પૂંઠા વચ્ચેની મર્યાદામાં કેદના રાખતા નેટવ્યાપી બનાવી. અભાર...

સંદીપ કાનાણીSANDEEP KANANIhttps://www.blogger.com/profile/11689425770818750693noreply@blogger.com