tag:blogger.com,1999:blog-1914616076280334562.post6085051646944945378..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: કુછ મેરી સુનો...Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-89320096714077745372012-06-15T12:25:59.440+05:302012-06-15T12:25:59.440+05:30આનંદ.
તમારા અનેક ચાહકોની જેમ ક્યારેક પરભુનેય તમાર...આનંદ.
તમારા અનેક ચાહકોની જેમ ક્યારેક પરભુનેય તમારાં લખાણ વાંચવાની ઈચ્છા થઈ આવે તો એ ચોપડી ખરીદવા ક્યાં જાય? એને બદલે આ 'અવકાશી ઓટલે' એ સહેલાઈથી (અને વિના મૂલ્યે) વાંચી શકે એ જ નિર્દોષ હેતુ હતો, તમારો બ્લોગ શરૂ કરાવવા પાછળ.
એટલે આ પાતક એ માફ કરી દેશે, એમ લાગે છે.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85450194359562853372012-06-15T12:18:14.044+05:302012-06-15T12:18:14.044+05:30નરેન્દ્રભાઈ, તમે અવારનવાર પ્રતિભાવ લખો છો એટલે આનં...નરેન્દ્રભાઈ, તમે અવારનવાર પ્રતિભાવ લખો છો એટલે આનંદ થાય છે. રૂબરૂ મળ્યાની કમી પૂરાતી હોય એમ લાગે છે.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-53463078985207266182012-06-15T09:57:52.354+05:302012-06-15T09:57:52.354+05:30આદરણીય શ્રી બિરેનભાઈ,
આપના બ્લોગને ૧૨ જુને એક વર...આદરણીય શ્રી બિરેનભાઈ,
આપના બ્લોગને ૧૨ જુને એક વર્ષ પૂર્ણ થયું. ખુબ ખુબ અભીનંદન.
આપના નવા નવા વિષયો ઉપરના લેખો વાચવાની મઝા આવી.
આભાર !નરેન્દ્રસિંહ રહેવરnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-64147956744850515392012-06-15T09:55:34.034+05:302012-06-15T09:55:34.034+05:30બહુ દિલ્રરંજક બાનીમાં આ પોસ્ટ લખાઇ છે. અભિનંદન અને...બહુ દિલ્રરંજક બાનીમાં આ પોસ્ટ લખાઇ છે. અભિનંદન અને આશિર્વાદ -
પણ તે મનેય મારો બ્લૉગ બનાવવાને રવાડે ચડાવ્યો એ તારું પાતક પરભુ માફ નહિ કરે. તે મને સતત હાંફતો રાખ્યો આ બુઢાપાના દોહ્યલા દહાડાઓમાં !
બાકી હું આમ તો "તારા અક્ષરનો અફીણી., તારા બ્લૉગનો બંધાણી.,તારા પચરંગી પેલેટનો આશક --ના ના, એક્લો નહિ , અનેકો માંહેનો એક !રજનીકુમાર પંડ્યાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-13410034926463830492012-06-13T22:42:32.836+05:302012-06-13T22:42:32.836+05:30જયમ, તારો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. આભાર. તેં બ્લ...જયમ, તારો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. આભાર. તેં બ્લોગ શરૂ કર્યા પછી કેમ આગળ નથી વધાર્યો?બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-60215484817307340682012-06-13T21:56:22.866+05:302012-06-13T21:56:22.866+05:30બીરેન અંકલ,
નમસ્કાર. આપના અહીંના રંગબેરંગી શબ્દો સ...બીરેન અંકલ,
નમસ્કાર. આપના અહીંના રંગબેરંગી શબ્દો સદાય અમારા માઉસની ક્લિક વડે ઝળહળતાં રહે એવી શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન !! -જયમ પટેલAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-26152082166425383072012-06-13T21:33:52.171+05:302012-06-13T21:33:52.171+05:30આભાર, સતીષ. તમારા જેવા મિત્રોની શુભકામનાઓ સદાય સાથ...આભાર, સતીષ. તમારા જેવા મિત્રોની શુભકામનાઓ સદાય સાથે જ હોય છે.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-31791192592532731002012-06-13T21:18:05.569+05:302012-06-13T21:18:05.569+05:30બીરેન.
'તુમ લીખો હજારો સાલ, લેખ કો પઢે પચાસ હજ...બીરેન.
'તુમ લીખો હજારો સાલ, લેખ કો પઢે પચાસ હજાર'.
શબ્દોની રંગોળી અહીં શરુ કર્યાના પહેલા જન્મદિનની અનેક શુભકામનાઓ.
-સતિષsatish patelhttps://www.blogger.com/profile/13526634866471187942noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-22883728904569761442012-06-12T21:57:35.136+05:302012-06-12T21:57:35.136+05:30રાજુભાઈ, તમને મુકાની પોસ્ટ સૌથી વધુ ગમી એનો વિશેષ ...રાજુભાઈ, તમને મુકાની પોસ્ટ સૌથી વધુ ગમી એનો વિશેષ આનંદ. મને પોતાને પણ એ લખાણ વધુ ગમે છે, કેમ કે મારા એક સદગત મિત્રના વ્યક્તિત્વને આ રીતે આપ સૌની સમક્ષ મૂકી શકાયું છે.
હરીશભાઈને સાચી રીતે મૂલવવાનું ગુજરાતે હજી બાકી છે. આ બ્લોગ દ્વારા એમાંનું થોડુંય થઈ શક્યું હોય તો આનંદ.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-21396007508055249172012-06-12T21:53:07.091+05:302012-06-12T21:53:07.091+05:30આભાર, રોનકભાઈ. તમારા જેવા જોડીદાર પહેલા દિવસથી જ સ...આભાર, રોનકભાઈ. તમારા જેવા જોડીદાર પહેલા દિવસથી જ સાથે છે એ જાણીને આનંદની લાગણી થાય છે.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-77109663539376968872012-06-12T21:51:40.149+05:302012-06-12T21:51:40.149+05:30આભાર, હરીશભાઈ. આપણે બ્લોગ નિમિત્તે નહોતા મળ્યા, પણ...આભાર, હરીશભાઈ. આપણે બ્લોગ નિમિત્તે નહોતા મળ્યા, પણ પહેલાં મળ્યા પછી બ્લોગ યાદ આવ્યો. તમને લખાણ ગમે છે જાણી આનંદ.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-81785722506149735452012-06-12T21:50:14.384+05:302012-06-12T21:50:14.384+05:30હેમંતભાઈ, તમારી સાથેનો (ભલે પરોક્ષ) પરિચય કોઈ ઉપલબ...હેમંતભાઈ, તમારી સાથેનો (ભલે પરોક્ષ) પરિચય કોઈ ઉપલબ્ધિથી કમ નથી. ધન્યવાદ.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-23541924632374453182012-06-12T21:48:29.862+05:302012-06-12T21:48:29.862+05:30અશોકભાઈ, તમારા જેવા સંવેદનશીલ અને જાણકાર માણસ બ્લો...અશોકભાઈ, તમારા જેવા સંવેદનશીલ અને જાણકાર માણસ બ્લોગ વાંચે છે એ જોઈને આનંદ થાય છે. શુભેચ્છાઓ બદલ આભાર.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-13189833121522109312012-06-12T21:37:42.091+05:302012-06-12T21:37:42.091+05:30બીરેન ભાઈ, બ્લોગ ના જન્મ દિવસ માટે ખુબજ સુભ કામના....બીરેન ભાઈ, બ્લોગ ના જન્મ દિવસ માટે ખુબજ સુભ કામના.તમારા બ્લોગ ની દરેક પોસ્ટ માં આનંદ આવે છે.પણ જો તમે કહો કે મારે એકજ પોસ્ટ સિલેક્ટ કરવાની હોય તો હું મુકો પોસ્ટ સિલેક્ટ કરું.ખરેખર લાગણી સભર છતાં ખુબજ સંયમિત લેખ.આપનુ આ પત્ર લેખન જોસેફ મેકવાન ના દરજા નું છે, તેવો મારો વ્યક્તિગત આભિપ્રાય છે. આવી પોસ્ટ ની મારી આપની પાસે અંગત અપેક્ષા. બીજું મારે આપનો અંગત આભાર એ માનવા નો છે કે આપના બ્લોગ થી મને એક સ્નેહાળ માણસ શ્રી હરીશ ભાઈ રઘુવંસી ની વ્યક્તિગત ઓળખાણ થઈ છે તેના થી હું ખુબજ આંતરિક રીતે સમૃદ્ધ થયો છું. તે બદલ હું આપનો અંગત આભારી છું. લી રાજુ પારેખ (રાજકોટ)r c parekhhttps://www.blogger.com/profile/10879751702643349412noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-3437417164920239842012-06-12T19:41:01.065+05:302012-06-12T19:41:01.065+05:30Birenbhai,
This is indeed a good blog to read. I ...Birenbhai,

This is indeed a good blog to read. I am with you since first day. Congratulations and keep it up.Ronak (Toronto)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-27035120996253122302012-06-12T19:20:33.501+05:302012-06-12T19:20:33.501+05:30Dear Birenbhai,
Congratulations on this wonderful ...Dear Birenbhai,
Congratulations on this wonderful occasion. I love your writing and enjoy reading the same.
With good thoughts -

Harish Trivedi,
Dayton, OhioAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-72764155674901722772012-06-12T18:39:44.512+05:302012-06-12T18:39:44.512+05:30બિરેનભાઈ,
પેલેટ નાં વર્ષાન્તે અભિનંદન.
લખાણ, લેબલ ...બિરેનભાઈ,
પેલેટ નાં વર્ષાન્તે અભિનંદન.
લખાણ, લેબલ અને સિમ્બોલિક આકૃતિઓ સાથે દરેક લેખ
કૈંક નાવીન્ય લઈને જ આવ્યો છે... સદાય સુંદર...ધન્યવાદ..

હેમંત જાની...Hemantkumarhttps://www.blogger.com/profile/04457193054079976918noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15958147789045938312012-06-12T18:09:23.219+05:302012-06-12T18:09:23.219+05:30'પેલેટ' जीये हजारों साल, साल के [ब्लोग] हो...'પેલેટ' जीये हजारों साल, साल के [ब्लोग] हो पचास हजार.

બાકી, यारब न वो समझें है न समजेंगे हमारी बात, कहेते है के गालिबका है अंदाझ-ए-बयां और એ સત્ય તો છે જ.

જો કે આજના દિવસે તમે લગભગ દરેક કોમેન્ટનો જવાબ આપવાનું સૌજન્ય બતાવી જન્મદિવસને ખરા અર્થમાં ઉજવ્યો છે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-29204689496985169202012-06-12T16:27:41.294+05:302012-06-12T16:27:41.294+05:30આભાર, હીતેન. (ટૂંકમાં)આભાર, હીતેન. (ટૂંકમાં)બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-10893202611393688172012-06-12T16:00:06.578+05:302012-06-12T16:00:06.578+05:30બીરેનભાઇ.....બ્લોગના જન્મદિન નિમિત્તે શુભેચ્છા.......બીરેનભાઇ.....બ્લોગના જન્મદિન નિમિત્તે શુભેચ્છા.....લખતાં રહો અને આનંદ મેળવતા/આપતા રહો તેવી શુભકામનાઓ.....(અમને પણ ટૂંકું લખવાનું મન થાય ને! !!!!)Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15825429558728049762012-06-12T14:17:57.640+05:302012-06-12T14:17:57.640+05:30લાગણી માટે ધન્યવાદ, ભરત. તને 'આપણો બ્લોગ' ...લાગણી માટે ધન્યવાદ, ભરત. તને 'આપણો બ્લોગ' લાગે એ મારી ઉપલબ્ધિ.
આ નિમિત્તે કંઈ લાંબી-પહોળી કેફિયત હતી નહીં, એટલે ટૂંકમાં પતાવ્યું. ક્યારેક તો ટૂંકું લખવાનું મન થાય ને! :-)બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-24869455510779852142012-06-12T14:14:12.823+05:302012-06-12T14:14:12.823+05:30ચાલો, તમને આમ લાગ્યું એટલે લખેલું વસૂલ, હેતલ.ચાલો, તમને આમ લાગ્યું એટલે લખેલું વસૂલ, હેતલ.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-73537468525930337762012-06-12T14:10:12.258+05:302012-06-12T14:10:12.258+05:30સુધાબહેન, આભાર. અવારનવાર મળતા તમારા પ્રતિભાવોથી આન...સુધાબહેન, આભાર. અવારનવાર મળતા તમારા પ્રતિભાવોથી આનંદ થાય છે.બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30231591219026055602012-06-12T14:09:10.559+05:302012-06-12T14:09:10.559+05:30આભાર, માવજીભાઈ. મારી મોજમાં તમારી મોજ હોય પછી પૂછવ...આભાર, માવજીભાઈ. મારી મોજમાં તમારી મોજ હોય પછી પૂછવું જ શું?બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85741304685459514222012-06-12T13:34:03.395+05:302012-06-12T13:34:03.395+05:30પ્રિય બિરેનભાઇ ,
અવનવાં રંગોથી ભરી - ભરી સફરે એક ...પ્રિય બિરેનભાઇ ,
અવનવાં રંગોથી ભરી - ભરી સફરે એક વર્ષ મોજથી પૂરું કર્યું એનો આનંદ છે. ' પેલિટ ' ની રંગયાત્રામાં અમે ઘણું ઘણું પામ્યા છે. પણ એને માટે તમને થેંક યુ નહી કહું કેમ કે આ સફરમાં તમારી લેખનયાત્રા અને અમારી વાચનયાત્રા સાથે સાથે જ ચાલતી રહી છે. હમસફરો વચ્ચે થેંક યુ નો સંબંધ હોય, ખરો ? ને વળી પેલિટની રંગછટાઓમાં એક છાંટો મારો ય છે, એનો આનંદ તો અલગ જ છે.
ગુજરાતી ભાષામાં લખાતા હોય એવા બ્લોગની સંખ્યા નાનીસૂની તો નથી જ, પણ જ્યાં ડોકિયું કરતા રહેવાનું બંધાણ થઇ જાય, એવા બ્લોગ્સ તો ગણ્યા-ગાંઠ્યા જ છે, એ હરોળમાં આપણા બ્લોગ ' પેલિટ ' નો ગૌરવભેર સમાવેશ થઇ શકે. હાસ્ય, કાર્ટૂન, સંગીત, બોન્સાઇ, નાટક, પ્રવાસ, વ્યક્તિચિત્રો - કેટકેટલા વિષયો તમારી આંગળીના સ્પર્શે ( ' કલમના સ્પર્શે ' શબ્દ નેટયુગમાં ધીરે ધીરે કેવો અપ્રસ્તુત બની ગયો, નહી? ) ખીલી ઉઠ્યા છે . અહીંથી મેં જે મેળવ્યું છે, એની તો વાત જ ન્યારી છે. અહીંથી જ મને અભિષેક જેવો દોસ્ત મળ્યો છે. એટલે મનની સાથે સંબંધની તરસ પણ અહીં જ સંતોષાઈ છે. આટઆટલું બધું બીજે ક્યાં મળે? અહીંની 69 પોસ્ટ પૈકી બોન્સાઇ, નાટકનો મહાકુંભ, કૃષ્ણકાંત, બાબાસાહેબના લેબલ હેઠળ આવતી પોસ્ટસ તો મારા દિલની ખાસ નજીક છે. આ બ્લોગ સાથે એ હદે હવે અંગતતા બંધાઇ ગઈ છે કે ' પેલેટ ' હવે મને મારો પોતાનો બ્લોગ હોય એવું જ લાગે છે.
કોઇનું ઘર આપણું પોતીકું બની જાય એવી હળવાશ અહીં મળે છે.
પણ છેલ્લે એક વાત. એક વર્ષ નિમિત્તે હજી વધું સરસ રીતે આ પોસ્ટ લખાવી જોઇતી હતી. હું થોડો નિરાશ થયો. અલબત્ત આ ટિપ્પણી આ પોસ્ટ માટે જ લાગુ પડે છે .ભરતકુમાર ઝાલાnoreply@blogger.com