tag:blogger.com,1999:blog-1914616076280334562.post5945768994550534594..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ઉર્દુ પર ઓળઘોળ ત્રણ દિવસ : ડેઢ જશ્ન મેં કટ ગયે, ડેઢ મહેફિલ મેં Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-42584778097693750932017-03-01T10:38:04.045+05:302017-03-01T10:38:04.045+05:30ગયા વર્ષે આ વાંચવાનું રહી ગયું હશે એટલે અત્યારે બે...ગયા વર્ષે આ વાંચવાનું રહી ગયું હશે એટલે અત્યારે બે વાર વાંચી લીધું. અહેવાલદાતાએ પોતાના ઉર્દુ જ્ઞાનની સરખામણી કરી એ વાંચીને ભાષાનો અધ્યાપક ન હોવા માટે ફખ્ર અનુભવું છું. એકદમ મજેદાર અહેવાલ. કાશ અમદાવાદમાં યોજાતા સારા કાર્યક્રમોના અહેવાલો અમિત જોશી લખતા હોત!Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-7775390574762697002016-04-04T17:11:58.843+05:302016-04-04T17:11:58.843+05:30વાહ....કોલેજકાળમાં અંગ્રેજીના નામી પ્રોફેસર હસન પા...વાહ....કોલેજકાળમાં અંગ્રેજીના નામી પ્રોફેસર હસન પાસે શોખ ખાતર ઉર્દુ શીખતો તે દિવસો યાદ આવી ગયા.
અલીફ, બે, પે પછી એ પણ જાણેલું..."જીમ કે પેટમેં નૂક્તા"!ઉત્પલnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-60970090909218399042016-03-02T20:16:49.091+05:302016-03-02T20:16:49.091+05:30બહુ જ સરસ અહેવાલ. ત્યાં હાજર હોઈએ એવું સતત લાગ્યું...બહુ જ સરસ અહેવાલ. ત્યાં હાજર હોઈએ એવું સતત લાગ્યું. વાહ !
આભાર બિરેનભાઈ.kalpana Desaihttps://www.blogger.com/profile/02299780487571451469noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-12158456648227327112016-03-02T13:41:31.188+05:302016-03-02T13:41:31.188+05:30Dear Amit,
Taro artcle khub j saras chhe. Amdavad ...Dear Amit,
Taro artcle khub j saras chhe. Amdavad ma delhi jovai gayu. February ma Gulzarji Amdavad aavi ne kavya pathan kari gaya tyare tane yad karyo hato.
Nautam ModiAnonymoushttps://www.blogger.com/profile/17926177015154803541noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-64595148077912318452016-03-01T13:26:37.327+05:302016-03-01T13:26:37.327+05:30અદ્દભુત અહેવાલ સર.... જશ્ન એ રેખતાં માણવાનું સપનું...અદ્દભુત અહેવાલ સર.... જશ્ન એ રેખતાં માણવાનું સપનું તો ખબર નહિ ક્યારે પૂરું થાય.... પણ આ વાંચીને ત્યાં મૌજુદ હોવાનો અનુભવ થયો.... ઊર્દૂને એક વર્ગવિશેષની ભાષા ગણવી આ મૂર્ખામી છે... ખરેખર તો આ ભાષા ભારતની બે મુખ્ય કોમ અને સંસ્કૃતિ વચ્ચે પુલનું કામ કરે એવો દમખમ ધરાવે છે... મંટો, ઈસ્મત, ગુલઝાર, જાવેદસાબ, ઉપેન્દ્રનાથ અશ્ક, ગાલિબ, મીર, ઝોક અને બીજા અસંખ્ય નામી સર્જકોથી સમૃદ્ધ આ ભાષાને કરીયે એટલો પ્રેમ ઓછો પડે.... આટલા અદભુત અહેવાલ બદ્લ આભાર....Anonymoushttps://www.blogger.com/profile/17881172759240775113noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-62857196216755794722016-03-01T13:26:03.649+05:302016-03-01T13:26:03.649+05:30અદ્દભુત અહેવાલ સર.... જશ્ન એ રેખતાં માણવાનું સપનું...અદ્દભુત અહેવાલ સર.... જશ્ન એ રેખતાં માણવાનું સપનું તો ખબર નહિ ક્યારે પૂરું થાય.... પણ આ વાંચીને ત્યાં મૌજુદ હોવાનો અનુભવ થયો.... ઊર્દૂને એક વર્ગવિશેષની ભાષા ગણવી આ મૂર્ખામી છે... ખરેખર તો આ ભાષા ભારતની બે મુખ્ય કોમ અને સંસ્કૃતિ વચ્ચે પુલનું કામ કરે એવો દમખમ ધરાવે છે... મંટો, ઈસ્મત, ગુલઝાર, જાવેદસાબ, ઉપેન્દ્રનાથ અશ્ક, ગાલિબ, મીર, ઝોક અને બીજા અસંખ્ય નામી સર્જકોથી સમૃદ્ધ આ ભાષાને કરીયે એટલો પ્રેમ ઓછો પડે.... આટલા અદભુત અહેવાલ બદ્લ આભાર....Anonymoushttps://www.blogger.com/profile/17881172759240775113noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30346983657064976392016-02-29T19:10:44.503+05:302016-02-29T19:10:44.503+05:30પ્રિય અમીત,
તસવીરી અહેવાલ વાંચવાની મઝા પડી...હું ક...પ્રિય અમીત,
તસવીરી અહેવાલ વાંચવાની મઝા પડી...હું કહીશ કે ઉર્દૂ જબાન માટે આ બ્રાહ્મણનું બયાન છે. દિલ્હીમાં રહીને મુલાકાત લેતા હોઇએ એ કક્ષાનો અનુભવ લખીને કરાવવા બદલ દિલ બાગ-બાગ. બન્ને દીકરીઓનો ફોટો જોઇને તો વધુ આનંદ.

અમદાવાદમાં સરખેજના રોજા ખાતે જે કંઈ રંગારંગ કાર્યક્રમના આયોજન થાય છે તે કવ્વાલી અને સુફી સંગીતથી આગળ વધતા નથી. એ આયોજનો વધતા - ઓછા અંશે કોર્પોરેટ અને ક્લાસી પ્રકારના હોય છે જેમાં સામાન્યજનની ભાગીદારી હોય છે ખરી...સ્ટેજ બાંધવા અને ખુરશીઓ ગોઠવવા જેટલી.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.com