tag:blogger.com,1999:blog-1914616076280334562.post5696166001968510376..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ઘેઘૂર કંઠના સ્વામીની વિદાયBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-38184678993447095442011-11-10T19:14:24.428+05:302011-11-10T19:14:24.428+05:30સલીલભાઈએ તેમની વોલ પર આ પોસ્ટની લીન્ક શેર કરી હતી....સલીલભાઈએ તેમની વોલ પર આ પોસ્ટની લીન્ક શેર કરી હતી. તેમનો
આભાર.બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59110335441154947042011-11-10T19:10:23.232+05:302011-11-10T19:10:23.232+05:30ભૂપેન હઝારિકા વિશે સુંદર, માહિતીસભર અને દુર્લભ ચિત...ભૂપેન હઝારિકા વિશે સુંદર, માહિતીસભર અને દુર્લભ ચિત્રોવાળો લેખ વાંચી ઘણો જ આનંદ થયો. સરસ લખાણ બદલ અભિનંદન.માવજીભાઈ મુંબઈવાળાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15020317794266042952011-11-08T15:12:13.294+05:302011-11-08T15:12:13.294+05:30પ્રિય બિરેનભાઈ,ભૂપેન હઝારિકા વિશે ઘણી બધી અજાણી મા...પ્રિય બિરેનભાઈ,ભૂપેન હઝારિકા વિશે ઘણી બધી અજાણી માહિતી જાણવા મળી.તેમની સાથેનો પરિચય 'રૂદાલી' થી થયો હતો.'દિલ હૂમ હૂમ કરે'માં એમના ઘેઘૂર અવાજ આગળ લતાનો અવાજ મોળો પડી ગયેલો,એ વાત સમજવા માટે તો એ અવાજ સાંભળવો જ જોઈએ.એ ગીત માટે ભૂપેનદાને સલામ.બહુમુખી પ્રતિભાના માલિક ભૂપેનદાને શ્રધ્ધાંજલિ આપતો લેખ સ્પર્શી ગયો.બિરેનભાઈને આ સરસ લખાણ માટે ને હરિશભાઈને એમની હંમેશની મદદ માટે થેંક યુ.Bharat kumarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-19477162867393224742011-11-08T12:04:15.638+05:302011-11-08T12:04:15.638+05:30પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર.આવો ઉમળકો ભૂપેનદા ...પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર.આવો ઉમળકો ભૂપેનદા પ્રત્યેનો આપણા સૌનો લગાવ સૂચવે છે. આટલી ઝડપથી આ પોસ્ટ તૈયાર થઇ શકી એમાં હરિશભાઈની સહાય ખૂબ મહત્વની બની રહી છે.ભૂપેનદાનાં અન્ય ગીતો વિષે પણ ભવિષ્યમાં વાત કરીશું.
@સનતભાઈ: તમારા ઈનબોક્સમાં આ સાચવી રાખો એમાં કશો વાંધો નથી. પણ એમાં ગીતો સાંભળી શકશે? આ ગીતો ડાઉનલોડ થઇ જ શકે છે.
@વિસ્પી & કેપ્ટન નરેન્દ્ર: અનુક્રમે તમારી વોલ પર અને બ્લોગ પર આ લેખની લિંક મૂકવા માટે આભાર.
@હિતેશ પુરોહિત: ગીતની આખી ટેક્સ્ટ બદલ ધન્યવાદ. હીન્દી યા ગુજરાતી લીપીમાં આ થઇ શકે તો જલસો પડી જાય. અને સાંભળતાં સાંભળતાં વાંચી શકાય.બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-17674675456086207492011-11-08T00:54:20.375+05:302011-11-08T00:54:20.375+05:30There cannot be a tribute to Bhupenda than what yo...There cannot be a tribute to Bhupenda than what you have done. It is beautiful, artistic and so touching! In fact, before I read your blog, I was going to write a short appreciation in my own blog www.captnarendra.blogspot.com However, after reading your art canvas, I could not dare to. All I can do is to cite your website in my blog and ask my friends to read your original. It is so well written.Narendrahttps://www.blogger.com/profile/04535381384427711861noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-90657146512107181222011-11-07T14:51:38.273+05:302011-11-07T14:51:38.273+05:30ભાઈ બીરેન,
ભગવાન તમારું ભલું કરે.-) આ પોસ્ટમાં મન...ભાઈ બીરેન,
ભગવાન તમારું ભલું કરે.-) આ પોસ્ટમાં મન મૂકીને તમે વરસ્યા છો. કેટલા બધા ગીતો આપ્યા! તે બધા જ ઘૂંટડે ઘૂંટડે પીધાં (સાંભળ્યાં). ઓ ગંગા, ડોલા હે ડોલા, દમન, એક પલ, એર બતોર સૂર, અને ચિત્તમાંથી ખસતું નથી તે 'દરમિયાં'નું 'દુનિયા પરાઈ'.
એક ફાયદો પણ થયો છે. 'મેં ઔર મેરા સાયા' નથી સાંભળી, જે શોધીશ અને સાંભળીશ.
બસ, પેટ ભરીને (કાન ભરીને) ગીતો સાંભળ્યા ને આજે રીપ્લાય કરું છું. એટલે પ્રતિભાવ આપવામાં મોડો છું.
તમારાથી રાજી થયો. બાકી તો ભૂપેનજીના ચાલ્યા જવાનું દુ:ખ કોને ન હોય?
જીવતા રહો.ચંદ્રશેખર વૈદ્યnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-76634222856103643392011-11-07T14:36:37.609+05:302011-11-07T14:36:37.609+05:30Vistaar hai apaar...Prajaa dono paar... Kare haaha...Vistaar hai apaar...Prajaa dono paar... Kare haahaakaar nishabda sadaa...O Ganga ki Dhaar... !!!Ganga Behtee ho kyon ??? Bisterno varorey, afankhya janore, hahakar sunio nisabdth nirovey, Bhural hui tumhi, bhural hui bura ki aur.......... Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, oh ganga behti ho kyun?................. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Naitikta nashth hui, manavta bharashth hui, nirlagg bhav se behti ho kyun?........ Itihas ki pukar, kare hunkar, oh ganga ki dhar, nirbal jan ko, sabalsangrami, samagrogrami, banati nahi ho kyun?................ Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, oh ganga behti ho kyun?................. Anparjan, aksharheen, anginjan, khadyoviheen, neatravhiheen, dikshmon ho kyun?....... Itihas ki pukar, kare hunkar, oh ganga ki dhar, nirbal jan ko, sabalsangrami, samagrogrami, banati nahi ho kyun?................ Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. vayakti rahey, vayakshti nirvighn, sakalsamaj, vayakshtitva rahit, nishpran samaj, upbhoktina kyun?........... Itihas ki pukar, kare hunkar, oh ganga ki dhar, nirbal jan ko, sabalsangrami, samagrogrami, banati nahi ho kyun?................ Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Tejasvini, kyun na rahin, tum nishchay, chintan nahin, prano mey prerna deti na kyun?............... Tum madhyavami, kurushetra grami, gangey janani, navbharat mey, bhismarupi sutsamrajey, janati nahi ho kyun?............. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga tum, ganga tum, oh ganga tum, ganga tum, ganga behti ho kyun?................. Ganga behti ho kyun?....................................HITESH PUROHIThttps://www.blogger.com/profile/10924039766966989733noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-35670119441832196222011-11-07T10:50:14.239+05:302011-11-07T10:50:14.239+05:30ભૂપેન હઝારિકા નું નામ પડતા જ "હીયા(કે હૈયા) ક...ભૂપેન હઝારિકા નું નામ પડતા જ "હીયા(કે હૈયા) કી રામરામ..." ગીત યાદ આવે. મારા 'દુરદર્શન' કરવાના એ શરુ ના દિવસો; અને એ માં 'લોહિત કિનારે' જેવી સિરિયલ; એટલે પહેલા તો એ જ યાદ આવે. ગુજરાતી કલાકારો ને બાદ કરતાં કોઈ પ્રાદેશિક કલાકાર આમ અને આટલી બધી રીતે રષ્ટ્રિય કક્ષાએ ઉભરે;એ પણ પહેલું વહેલું જોયું. ટુંકા સમય માં ખુબ બધી અને ઉત્તમ માહિતી...સ-રસ...અને આભાર...parikshit bhatthttps://www.blogger.com/profile/02634076801735680619noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-71353377581254977642011-11-07T09:38:46.448+05:302011-11-07T09:38:46.448+05:30I would like to share this on my fb wall Biren.I would like to share this on my fb wall Biren.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-71193609065014341302011-11-07T09:35:46.238+05:302011-11-07T09:35:46.238+05:30Adbhoot lekhan Biren. What a loving tribute. That ...Adbhoot lekhan Biren. What a loving tribute. That a man who was born in Assam, sung mostly in North Eastern languages gets such an evocative tribute in Gujarati speaks to the internationalism of this creative father figure. Great recollection for which I cannot thank you enough.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-7104750350978888752011-11-07T09:03:48.400+05:302011-11-07T09:03:48.400+05:30You both do excellent work by supplying such a rar...You both do excellent work by supplying such a rare information on the persons and events for whom we can be proud of...
hearty thanks...Gajanan Ravalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-65878907784259214872011-11-07T08:09:10.229+05:302011-11-07T08:09:10.229+05:30dearest Birenbhai gr8 and Hats-off simply....M...dearest Birenbhai gr8 and Hats-off simply....My congrates to harishbhai too....Can i have this in my Inbox msg as to preserve...
God bless you
Jay shree krishna
Sanatbhai.....(perth australia)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-14062921590533309742011-11-06T23:40:23.474+05:302011-11-06T23:40:23.474+05:30Its indeed a great loss...We will certainly miss h...Its indeed a great loss...We will certainly miss him.May his soul rest in eternal peace !Dr. Dilip Modinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-42611291840174209872011-11-06T17:39:50.414+05:302011-11-06T17:39:50.414+05:30Thanks so much for this very informative article. ...Thanks so much for this very informative article. Bhupenji was an asset of India and a very accomplished MD with versatile phases of talents.Joy Christienoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-19468698721090144162011-11-06T12:54:39.827+05:302011-11-06T12:54:39.827+05:30માનનીય બિરેનભાઇ,
તમે કેટલું સુંદર કાર્ય કેટલી ઝડપથ...માનનીય બિરેનભાઇ,
તમે કેટલું સુંદર કાર્ય કેટલી ઝડપથી કર્યું છે! હરીશભાઈની પણ તેમાં સહાય છે.અભિનંદન અને આભાર.Naresh Kapadianoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-28878074070767586822011-11-06T10:09:44.341+05:302011-11-06T10:09:44.341+05:30It has been most sad time for me...first Jagjit si...It has been most sad time for me...first Jagjit singh and now Bhupenji, both RIP....Envynoreply@blogger.com