tag:blogger.com,1999:blog-1914616076280334562.post5023122149452160899..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ‘સહયોગ’થી લોકસહયોગ સુધીBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-31021801777628623042017-11-25T10:48:18.504+05:302017-11-25T10:48:18.504+05:30મજા પડી બિરેનભાઈ! મારી ૩૬ વર્ષની વન વનવિભાગની કારક...મજા પડી બિરેનભાઈ! મારી ૩૬ વર્ષની વન વનવિભાગની કારકિર્દી દરમ્યાન આવા વિરલ કિસ્સાઓ/પ્રસંગોમાંથી પસાર થયો છું.વિષમ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરતા વનવાસીઓ/વંચિતોના પરિચયમાં આવવાનું બન્યું છે. કલ્પના કરવી મુશ્કેલ થાય તેવા દૂરદરાજના સ્થળો/ગામડાઓ/ફળિયાઓમાં રખડવાનો મોકો મળ્યો છે.બસ, એક જ વાતનો અફસોસ રહે છે, એ વખતે લેખન પ્રવૃત્તિ શરૂ ના કરી શક્યો. આવી પોસ્ટ વાંચતા બધું યાદ તો આવે જ પણ ધૂંધળું.ચંદ્રશેખર પંડ્યાhttps://www.blogger.com/profile/18252273955526576231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-18959956679909719752017-11-22T22:40:27.737+05:302017-11-22T22:40:27.737+05:30અલ્પેશના કામને સલામ. અલ્પેશના શિક્ષક બનવાનું સૌભાગ...અલ્પેશના કામને સલામ. અલ્પેશના શિક્ષક બનવાનું સૌભાગ્ય મળ્યું તેનો આનંદ અનુભવું છું. Anonymoushttps://www.blogger.com/profile/06906389310242537762noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-82640249978512558922017-11-22T09:41:22.286+05:302017-11-22T09:41:22.286+05:30આવા ઘર મૂકીને તીરથ કરનારા યુવાનો થકી જ માણસ જાત ઉપ...આવા ઘર મૂકીને તીરથ કરનારા યુવાનો થકી જ માણસ જાત ઉપરની આસ્થા ટકી રહે છે. યતકિંચિત ઉપયોગી થવાશે તો આનંદ થશે.Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.com