tag:blogger.com,1999:blog-1914616076280334562.post3806727480340206747..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: મેઘાણીની 'પ્રતિમાઓ': પડદેથી પુસ્તકમાં અને હવે પુસ્તકમાંથી પડદે (૧) Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-20052212436408386522014-07-08T18:50:56.219+05:302014-07-08T18:50:56.219+05:30જબ્બર બીરેન...... આ બહુ મોટું/સરસ કામ થયું.... થાય...જબ્બર બીરેન...... આ બહુ મોટું/સરસ કામ થયું.... થાય છે. વર્ષો પહેલાં ઉર્વીશે ‘પ્રતિમાઓ’ મને ભેટ આપી હતી તે ફરી યાદ આવ્યું અને ટેક્નોલોજીના ઉપયોગથી આમ રિવર્સ સર્જનાત્મકતા પણ થઈ શકે એ જોઇ પ્રેરણા પણ મળે છે.
ખુબ ખુબ આભાર.
-સલિલSalil Dalal (Toronto)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-27497166776161969112012-10-17T09:09:06.874+05:302012-10-17T09:09:06.874+05:30બિરેનકુમાર–Les Misérables is an 1862 French novel ...બિરેનકુમાર–Les Misérables is an 1862 French novel by author Victor Hugo that is widely considered one of the greatest novels of the nineteenth century .Movie "KUNDAN" કુંદન was made by Sohrab Modi with Nimmi in Hindi.
કેપ્ટન નરેન્દ્ર કહે છે તેમ સિટી લાઈટ લાજવાબ ફિલ્મ છે. લાયનલ બેરિમોર (ડ્રુ બેરિમોરના દાદા)ની ફિલ્મ બ્રોકન લલાબાય– થોડા વખત પર જ જોવા મળી.
બહુ સરસ આર્ટિકલ બન્યો છે.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-77477108898267424322012-10-16T02:38:54.072+05:302012-10-16T02:38:54.072+05:30Thank you Birenbhai for the memorable clips of the...Thank you Birenbhai for the memorable clips of the masterpieces of black and white movies.
Particularly touching was the silent Charlie Chaplin
movies 'City Lights.The expressions speak louder than words - as the Great Thespiana proved. The Lok Shair has done a great justice to the great movies by making their stories available to the masses, and made the movies
more enjoyable.
Thanks for sharing.Narendra Phansenoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-50335394558176680182012-10-15T22:13:51.130+05:302012-10-15T22:13:51.130+05:30મેઘાણીદાદાનું ‘પ્રતિમાઓ’ પુસ્તક વર્ષો પહેલાં ઉર્વી...મેઘાણીદાદાનું ‘પ્રતિમાઓ’ પુસ્તક વર્ષો પહેલાં ઉર્વીશે મને ભેટ આપ્યું હતું; જેમાં એ બરનું પુસ્તક કરવાની મને તેણે આપેલી શુભેચ્છાને લીધે સિનેમા વિષયક પુસ્તક ઉભડક નહીં કરવાની ચાનકને ઑર બળ મળ્યું હતું. આજે એ જ પુસ્તકમાં વર્ણવેલી ફિલ્મોનાં દ્રશ્યોની વિડીયો ક્લીપ્સ મૂકીને બીરેને મારા જેવા સિનેમાપ્રેમીને તો જલસો કરાવી દીધો છે. ‘કોઠારીઓ’ના કોઠાર (સંગ્રહ) દાતા ભર્યા ભર્યા રાખે!Salil Dalalhttps://www.blogger.com/profile/14998233565116063967noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-86402049593686994262012-10-14T23:35:22.394+05:302012-10-14T23:35:22.394+05:30વા હ. મજા આવી ગઇ! વા હ. મજા આવી ગઇ! Chandrashekhar Vaidyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-29054968289942847942012-10-14T12:13:51.336+05:302012-10-14T12:13:51.336+05:30Biren, you have done a yeoman service by writing a...Biren, you have done a yeoman service by writing about 'Pratima'. For me it was a nostalgic experience.Dilip Chandulalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-1930592553142939442012-10-14T11:51:22.131+05:302012-10-14T11:51:22.131+05:30વાહ, અદભૂત. ટેકનોલોજીનો કેવો જોરદાર ઉપયોગ. પ્રતિમા...વાહ, અદભૂત. ટેકનોલોજીનો કેવો જોરદાર ઉપયોગ. પ્રતિમા-પલકારા વિશે આવું પણ થઇ શકે, એ વિચાર કદી આવ્યો જ ન હતો. મઝા પડી ગઇ. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.com