tag:blogger.com,1999:blog-1914616076280334562.post3788032656612033864..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: જોધપુર:પથ્થરની નગરી કેમેરાની આંખેBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-3481779949094599782012-01-10T13:08:45.394+05:302012-01-10T13:08:45.394+05:30સૌ મિત્રોનો ઘણો આભાર.
@Tushar Acharya: તમે આપેલી ...સૌ મિત્રોનો ઘણો આભાર.
@Tushar Acharya: તમે આપેલી લીન્ક પર મહેરાનગઢનું લાઈન ડ્રોઈંગ બહુ જ અદભુત છે. એક પ્રવાસમાં આ કિલ્લાનું પેન્સિલ ડ્રોઈંગ કરવાનો મેં પ્રયત્ન કરેલો. પણ સમય ઓછો પડ્યો. જો કે પછી ઘેર આવીને એની પરથી પેપર કોલાજ બનાવ્યું.
@ Prabhulal Bharadia: તમારી વાત સાચી છે. અત્યારે મનેય યાદ નથી આવતું કે આ ફોટા સેપિયામાં કેમ પ્રિન્ટ કરાવ્યા હશે. કદાચ એમ પણ બને કે મેં કહ્યું ન હોય અને સ્ટુડિયોવાળાએ પોતાની રીતે કરી નાંખ્યા હોય. જોધપુર વિષેની અન્ય વિગતો ભવિષ્યમાં જણાવવાની ઇચ્છા છે જ.
@ Devendra Gohil: હવે સેલફોનમાં સુદ્ધાં કેમેરા આવી જવાથી બધા જ ફોટોગ્રાફર બની ગયા છે. એટલે એવી અલગ ઓળખ ક્યાં ઉમેરવી?બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-80827849196871735922012-01-10T13:01:53.627+05:302012-01-10T13:01:53.627+05:30ભાઈ બિરેન,
બાપુ સાથે બેસીને જોધપુરની નેટસફર કરવાની...ભાઈ બિરેન,
બાપુ સાથે બેસીને જોધપુરની નેટસફર કરવાની મઝા પડી. અમને લાગે છે કે રજનીકુમારના શિષ્ય કરતાં હોમાયબેનનો ચેલો જરાય કમ નથી.
બઢિયા!!
-સતિષ વીથ બાપુAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59081428864231430862012-01-10T12:46:46.810+05:302012-01-10T12:46:46.810+05:30Devendra Gohil.
Nice photographs...
I think you mu...Devendra Gohil.
Nice photographs...
I think you must add one word to your profil, that is- "photographer"
keep it up...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-89453494401976460282012-01-09T20:11:40.121+05:302012-01-09T20:11:40.121+05:30Beautiful! You have sense of photography.
When I ...Beautiful! You have sense of photography.
When I was trying to learn photography in my school days, that is somewhere in 1955, my uncle, father's friend, who has a renowned studio on Gandhi Road that is Richie Road, 'Delux Studio' told me at the beginning that you shoud first master the photography inanimate things. Mastering that you should try to photograph human beings.dilipchandulalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-60504584778957891382012-01-09T19:20:33.911+05:302012-01-09T19:20:33.911+05:30પ્રિય બીરેન,
આ ફોટા સાથે મારી અને ઉર્વીશની એક યાદ ...પ્રિય બીરેન,
આ ફોટા સાથે મારી અને ઉર્વીશની એક યાદ એવી સંકળાયેલી છે કે 1998ના અમારા લગ્ન પહેલાનો તે છેલ્લો પ્રવાસ હતો. જોધપુર - જેસલમેર પ્રવાસના સંસ્મરણો તો કદી ખૂટે તેમ નથી. શ્રીમતી શિલ્પા બિનીત મોદીને પ્રવાસના આ ફોટા જોઈને આજેય એ વાતનો વસવસો થાય છે કે લગ્ન બે મહિના વહેલા થયા હોત તો સારું હતું. સાથે એ પણ યાદ આવ્યું કે શચિ સાથે પહેલીવાર અમદાવાદ બહાર ફરવાનો અને ધીંગા-મસ્તી કરવાનો સમય મળ્યો હતો. એક સ્પષ્ટતા કરવાની કે બધા જ ફોટા 'PENTAX' કેમેરાએ પાડ્યા છે જેમાં લેન્સ અને શટરનો ફાળો વિશેષ હતો.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85565755129587162112012-01-09T14:40:59.748+05:302012-01-09T14:40:59.748+05:30પ્રિય બીરેન ભાઈ,
જોધપુર કિલ્લાના અને બીજા ફોટો જોય...પ્રિય બીરેન ભાઈ,
જોધપુર કિલ્લાના અને બીજા ફોટો જોયા અને ગમ્યા જો તમે 'શેપિયા' કલરમાં આપ્યા તેના કરતાં
'બ્લેક એન્ડ વાયટ' મુક્યા હોત તો મઝા પડત,અગર સાથે સાથે આ ઐતિહાસિક કિલ્લા અને સ્થળની
થોડી વિગતો જણાવી હોત તો ઔર મઝા પડી જાત.
કાઈ વાંધો નહિ તમે આટલી તો 'સેર' કરાવી!!
અભાર.Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-77848828594823345412012-01-09T09:41:00.024+05:302012-01-09T09:41:00.024+05:30જોધપુર અને જેસલમેરનું ખૂબ જ આકર્ષણ મને પણ છે... ઇન...જોધપુર અને જેસલમેરનું ખૂબ જ આકર્ષણ મને પણ છે... ઇન ફેક્ટ... અમે પણ જેસલમેરથી વળતાં રસ્તામાં આવતું હોવાથી જ જોધપુર "પતાવ્યું" હતું.. પણ ફેસબૂક ફ્રેંડ્સની સાથે ગયો હોવાથી બધાના ટાઈમ ટેબલને સાથે રાખીને ચાલવું પડે... પણ જોધપુરના કિલ્લાની પાછળ જ હોટેલ મળી'તી જ્યાથી કિલ્લો સાવ નજીક અને અમે અમારા રૂમની બહાર જ અગાશી... એટ્લે રાત્રે મોડે સુધી કિલ્લો નિહાળ્યો... પાછો દિવાળીનો વખત એટ્લે કિલ્લા પરથી આતશબાજી પણ જોવા મળી... પણ એ કિલ્લો હજી પણ બોલાવે છે... બસ જાણે શાંતિથી બેસીને એ કિલ્લો નિહાળ્યા જ કરીએ... !

એક કાર્ટૂનિસ્ટ છે સિકંદરબાદના... Subhani Cartoonist જેમણે જોધપુરના કિલ્લાનું આબેહૂબ ફ્રીહેંડ સ્કેચ કંડાર્યું છે અને ફેસબૂક પર મૂક્યું છે એની લિન્ક અહીં મૂકું છું... તમારા જેવા જોધપુર-પ્રેમીને ચોક્કસ ગમશે... !

https://www.facebook.com/photo.php?fbid=202540113171824&set=a.112437228848780.20996.100002475116775&type=1Tushar Acharyahttps://www.facebook.com/tushki0noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-32263603502500487422012-01-09T09:36:28.582+05:302012-01-09T09:36:28.582+05:30Lovely angles of photos - would like more !!Lovely angles of photos - would like more !!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-44618549343526575872012-01-09T09:12:45.809+05:302012-01-09T09:12:45.809+05:30Dear Biren,
Nice photographs!Dear Biren,
Nice photographs!Jiten Desainoreply@blogger.com