tag:blogger.com,1999:blog-1914616076280334562.post3538418622454155675..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: રતિલાલ 'અનિલ'ની વિદાય: હું ઝાકળ હતો, પણ ઉજાસ થૈ ગયો છું Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-49727090672451071972020-08-10T07:36:36.846+05:302020-08-10T07:36:36.846+05:30સરસ...👍સરસ...👍Vijay Chauhanhttps://www.blogger.com/profile/12868764319777998326noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-11786027458929392852019-11-02T07:15:37.863+05:302019-11-02T07:15:37.863+05:30રતિલાલ અનિલ..
ગુજરાત મિત્ર માં ચાંદરણાં માણવા... એ...રતિલાલ અનિલ..
ગુજરાત મિત્ર માં ચાંદરણાં માણવા... એ એક અલગ જ મઝા હતી..
આજે ચાંદરણાં પ્રકાર નું કોઈ પુસ્તક પ્રકાશિત થતું હોય અથવા બ્લોગ હોય તો સાહિત્ય પ્રેમી ઓ એ જણાવવા માનભેર વિનંતી...Anonymoushttps://www.blogger.com/profile/06062919522628370429noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-4892337823468932002016-08-30T21:17:51.080+05:302016-08-30T21:17:51.080+05:30એમની 'સફરના સાથી' વાંચ્યા પછી એમને માટેનો ...એમની 'સફરના સાથી' વાંચ્યા પછી એમને માટેનો સાચો અભિપ્રાય બંધાયેલો. વર્ષો પ્હેલાં 'રંગતરંગ' અને 'ચાંદની'માં એમની અલગ અલગ કોલમો વાંચેલી. આ પરિચય લેખ પછી તો માન ઓર વધી ગયું. ધન્યવાદ.Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-62571280448033918572013-09-11T15:30:40.086+05:302013-09-11T15:30:40.086+05:30હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ. હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ. Pancham Shuklahttp://www.spancham.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85480074934705824672013-09-02T12:48:53.252+05:302013-09-02T12:48:53.252+05:30ઝાકળ હવે મોતી થઈ ગયું. અનિલદા શબ્દબ્રહ્મનું પીમળ મ...ઝાકળ હવે મોતી થઈ ગયું. અનિલદા શબ્દબ્રહ્મનું પીમળ મૂકી ગયા છે જે આપણને મઘમઘાવતું રહેશે.vajesin.nishadnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-81439967304814257872013-08-31T10:32:12.598+05:302013-08-31T10:32:12.598+05:30once again you made us know the unknown Gujarati P...once again you made us know the unknown Gujarati Person - Which,ideally be known to all Gujarati......Thanks for sharing such article with us...
May his soul rest in peace......jayesh ladaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-68913917312712179902013-08-31T03:23:04.263+05:302013-08-31T03:23:04.263+05:30ચાંદરણાં(૧૫૯ ) ....
http://gadyasoor.wordpress.com...ચાંદરણાં(૧૫૯ ) ....
http://gadyasoor.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE/
સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-17653216096873731912013-08-31T03:21:50.529+05:302013-08-31T03:21:50.529+05:30તેમનો ટૂંક્ પરિચય...
http://sureshbjani.wordpress....તેમનો ટૂંક્ પરિચય...
http://sureshbjani.wordpress.com/2007/02/13/ratilal_anil/
સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-46080725813322203282013-08-30T13:49:55.846+05:302013-08-30T13:49:55.846+05:30Wonderful, wonderful piece on a giant of a man. Te...Wonderful, wonderful piece on a giant of a man. Terribly saddened to hear of his passing away. Biren, that's a super, well-deserved tribute. vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-42867782913218467112013-08-30T11:33:02.332+05:302013-08-30T11:33:02.332+05:30શ્રી બિરેનભાઈ,
સુંદર લેખ. હું પ્યારાબાપુ અને શ્રી...શ્રી બિરેનભાઈ,

સુંદર લેખ. હું પ્યારાબાપુ અને શ્રીરંગ બન્નેનો ચાહક-વાંચક હતો. ગુજરાતી ભાષા નસીબદાર છે કે તેને આવા અનોખા સાહિત્ય-સેવકો પણ મળતા રહે છે.

-માવજીભાઈ મુંબઈવાળાMavjibhai Mumbaiwalahttp://www.mavjibhai.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-83229147767520781442013-08-30T10:32:04.979+05:302013-08-30T10:32:04.979+05:30'અહા!જિંદગી'નો લેખ તો સુંદર હતો જ પરંતુ તમ...'અહા!જિંદગી'નો લેખ તો સુંદર હતો જ પરંતુ તમે તેમના નિધન બાદ તેમની નિ::સ્પૃહતા અને મિજાજની વાત કરી છે,તે પણ સચોટ છે... રતિલાલભાઈએ જે નાની લાઇટ અને મોટી લાઇટવાળી વાત કરેલી, એ ખાસ વિચારણીય બની રહે છે. કોઈને તીલક કરવા માટે આપણી કંકાવટી કોઈ મોટી લાઇટ ઝબુકવાની રાહ ન જુએ, એથી રુડું બીજું શું હોઈ શકે!divyesh vyashttps://www.blogger.com/profile/06731224648393318978noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-41149947975765993572013-08-30T10:12:44.913+05:302013-08-30T10:12:44.913+05:30'અનિલ'ના મૃત્યુના સામચાર સાંભળીને બહુ દુ:ખ...'અનિલ'ના મૃત્યુના સામચાર સાંભળીને બહુ દુ:ખ થયું. ગુજરાતમિત્રના પાને એમને ઘણા માણ્યા છે. ખાસ કરીને એમના 'ચાંદરણા' મને બહુ પ્રિય હતા. એક વાર કવિ સંમેલનમાં એમને સાંભળવાનો મોકો પણ મળ્યો હતો. એમના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના. Heena Parekhhttps://www.blogger.com/profile/04629407267006770153noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-83299674744373749542013-08-30T05:40:42.103+05:302013-08-30T05:40:42.103+05:30રતિલાલદાદાના અવસાનના સમાચાર સાંભળી અત્યંત દુ:ખ થયુ...રતિલાલદાદાના અવસાનના સમાચાર સાંભળી અત્યંત દુ:ખ થયું. ઝાકળનો ઉજાસ હવે અાથમી ગયો. રહી તો કેવળ સ્મૃતી! આપના બ્લૉગ દ્વારા દાદાને આપી રહેલ અંજલિ સ્વીકારશો તથા તેમના પરિવાર સુધી પહોંચાડવા વિનંતી.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-41837423688292715872013-08-30T05:39:08.373+05:302013-08-30T05:39:08.373+05:30એમનાં ચાંદરણાંની સંખ્યા એટલી મોટી છે કે વાત ન પૂછો...એમનાં ચાંદરણાંની સંખ્યા એટલી મોટી છે કે વાત ન પૂછો ! એમનાં લખાણોમાં તાજગી કદાચ સૌથી મોટો ગુણ કહી શકાય.....

ગુજરાતી સાહિત્યમાં અનિલજીનું સ્થાન વિશેષ રહેશે. – જુ.
jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-79578091759417437052013-08-30T02:57:03.736+05:302013-08-30T02:57:03.736+05:30પ્રિય બીરેન,
‘અહા જિંદગી!’માં આ લેખ આવ્યો ત્યારે વ...પ્રિય બીરેન,
‘અહા જિંદગી!’માં આ લેખ આવ્યો ત્યારે વાંચ્યો તે વખતે અને આજે પણ રતિલાલ દાદાનું જીવન અને તેમનો સતત સંઘર્ષ આંખ સામે છતો થાય છે. દુર્લભ વ્યક્તિત્વનું દુર્લભ રેખાંકન.
-સલિલ Salil Dalalhttps://www.blogger.com/profile/14998233565116063967noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-20236737253011368012013-08-29T22:50:05.849+05:302013-08-29T22:50:05.849+05:30Most appropriate obit 2 d most deserving Grand Old...Most appropriate obit 2 d most deserving Grand Old Man of our litrature....Let Almighty rest his soul 2 d eternal peace....
BM/ChitralekhaAnonymoushttps://www.blogger.com/profile/02645007584046270304noreply@blogger.com