tag:blogger.com,1999:blog-1914616076280334562.post3384670044793515154..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: હોમાય વ્યારાવાલાની વિદાય: ગ્રીષ્મનું છેલ્લું ગુલાબBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-52197872462835319122012-01-23T05:01:58.872+05:302012-01-23T05:01:58.872+05:30Birenbhai, It was a pleasure talking to you about ...Birenbhai, It was a pleasure talking to you about Homai Vyarawala. Your tribute/radio interview is uploaded and can be heard anytime anywhere on www.sursamvaad.net.au on the last 2 programs page.Aradhana Bhatthttp://www.sursamvaad.net.aunoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-23618369344700864262012-01-18T17:50:14.811+05:302012-01-18T17:50:14.811+05:30Birenbhai
I do'nt know personally her but afte...Birenbhai
I do'nt know personally her but after reading your article i feel my own relative has gone.May her soul rest in peace.
Himanshu Pathak.Himanshu Pathaknoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-10093160846752845712012-01-18T09:04:18.151+05:302012-01-18T09:04:18.151+05:30પ્રિય બિરેનભાઇ, હોમાય જી વિષે સતત વાંચતો રહેતો.. જ...પ્રિય બિરેનભાઇ, હોમાય જી વિષે સતત વાંચતો રહેતો.. જીજ્ઞાસા થતી. એમની ચોઈસ પ્રમાણેની કવિતા, એમના જ સ્વરમાં આપીને તમે અમને લાગ્નીસભર બનાવી દીધાં. એમના વિષે, એમના કાર્ય વિષે વિસ્તૃત વિગતો આપતો લેખ પોસ્ટ કરજો પ્લીઝ.. તેઓ તો પ્રભુને પ્યારા થયા, છેલ્લું ગુલાબ.. વસંત કરમાઈ ગઈ..નરેશ કાપડિયાhttps://www.blogger.com/profile/15786733410369434014noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-6901517801366164252012-01-17T23:49:55.152+05:302012-01-17T23:49:55.152+05:30દુખ થયું. ઉત્કૃષ્ટ અને પ્રથમ મહિલા ફોટોગ્રાફર ગુમા...દુખ થયું. ઉત્કૃષ્ટ અને પ્રથમ મહિલા ફોટોગ્રાફર ગુમાવ્યા.પણ તે દુ:ખી ના થયા તે તેમના જેવા જાજરમાન વ્યક્તિને યોગ્ય થયું.
તમને સૌને પ્રભુ શક્તિ આપે ...Sudha Joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-42102711332764783532012-01-17T23:46:36.148+05:302012-01-17T23:46:36.148+05:30ભાઈ બીરેન,
પંદરમીએ રાત્રિના આંખો તમને ટાગોર હૉલમા...ભાઈ બીરેન,
પંદરમીએ રાત્રિના આંખો તમને ટાગોર હૉલમાં શોધતી હતી. મોદીને પૂછતાં ગેરહાજરીનું દુ:ખદ કારણ સાંભળવા મળ્યું. તમને દિલસોજી છે. આવા ઉંમરલાયક મિત્ર ગુમાવવાનું દુખ કેવું હોય છે તે હું જાણું છું. મેં તો તમારા લખાણોતી જ હોમાયજીને ઓળખ્યા છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.Chandrashekhar Vaidyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-81294068063024710962012-01-17T23:41:14.284+05:302012-01-17T23:41:14.284+05:30પ્રિય બીરેનભાઈ,
તમે થોડા વખતથી તમારા મિત્રોની મૈત્...પ્રિય બીરેનભાઈ,
તમે થોડા વખતથી તમારા મિત્રોની મૈત્રી અમારી સાથે કરાવતા રહ્યા છો, એમાં પણ હોમાયબેનનું નામ મોખરે છે. અને એથી જ ભલે તેઓ વડોદરા હતાં અને અમે અહીં, પણ તેમના વિષે જાણીને ખુબ જ આનંદ થતો. તેમના અને તેમણે લીધેલા ફોટોગ્રાફોનો પણ પરિચય તમે કરાવી આપેલો તે અદભુત છે. તેમના વિશેની વિગતો જાણીને તેમને માટે અતિશય માન થઇ આવે.
તેમની વિદાય દરેક વ્યક્તિની જેમ નિશ્ચિત તો હતીૢ પરંતુ તમે લખો છો તેમ આટલી ખુમારી અને આનંદથી પાછલું જીવન વિતાવવું તેની કળા તેઓ પાસે શીખવા જેવી ખરી.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
તમને પણ એક સરસ સંબંધ પૂરો થયો તે માટે દિલાસો આપવો જરૂરી સમજું છું, જો કે આથી વધુ તો શું કહું?
વંદન.સુધા મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-17778935191523644562012-01-17T23:37:38.762+05:302012-01-17T23:37:38.762+05:30સ્નેહાળ ભાઈશ્રી બિરેનભાઈ,
હોમાયબેનના દુખદ સમાચાર વ...સ્નેહાળ ભાઈશ્રી બિરેનભાઈ,
હોમાયબેનના દુખદ સમાચાર વાંચી અત્યંત દુ:ખ થયું.
આવનારા પ્રસંગોનાએંધાણ પહેલેથી આવી જતા હોય છે !!
અગાઉનો એવનનો લેખ હજી તો મન:પટ પરથી ખસ્યો નથી ત્યાં આવા સમાચાર..
હોય, કુદરતની વાતો ન્યારી ,દિવંગત આત્માને પ્રભુ એની ગોદીમાં શાશ્વત શાંતિ આપે એવી પ્રાર્થના ..Sumant Vashinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-92032860639787949642012-01-17T23:34:00.559+05:302012-01-17T23:34:00.559+05:30Dear Birenbhai,
My Hearty condolences.Dear Birenbhai,

My Hearty condolences.Vipool Kalyaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85630763116074411922012-01-17T10:48:56.077+05:302012-01-17T10:48:56.077+05:30ભલે... હવે વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી. હવે તેમન...ભલે... હવે વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી. હવે તેમની મહાનતા સ્વીકારીને તેમના આદર્શ જીવન-મૂલ્યોને યોગ્ય સન્માન આપીને આપણે તેમના માર્ગે આગળ વધીશું, એ જ તેમને મળેલી સાચી શ્રધ્ધાંજલિ હશે. તે વ્યક્તિ ખૂબ મહાન હતી. તેમને લાખ-લાખ વંદન...
મારા પિતા (પરેશભાઇ) જ્યારે તેમની સેવા કરતાં ત્યારે મનમાં એક ગર્વની લાગણી થતી. મનમાં એક વ્યક્તિ, કે જેમનું કોઇ નથી તેમની સેવા કરવાનો ગર્વ થતો. પણ હવે મનને જ પ્રશ્ન થાય છે કે ‘હું છું જ કોણ?’. એ તો બહુ મોટી વ્યક્તિ હતાં, કે જેમનો હું તો માત્ર એક ચાહક હતો!Sujat Prajapatihttp://www.facebook.com/pages/Sujat-Prajapati/292662170772173noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-35921158484750100342012-01-16T18:22:07.375+05:302012-01-16T18:22:07.375+05:30Kothari family and friends are really Memmber of ,...Kothari family and friends are really Memmber of ,હોમાયબેન,

in not only word in Really sense.....

drpatel

==========================================dinpatel1https://www.blogger.com/profile/00288614574276085388noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-13921272066407768562012-01-16T18:20:23.295+05:302012-01-16T18:20:23.295+05:30વાસ્તવિકતા ને મને કે ક-મને સ્વિકારવીજ પડે છે ,એ આજ...વાસ્તવિકતા ને મને કે ક-મને સ્વિકારવીજ પડે છે ,એ આજની આપણા સૌની કમનસીબી છે.કાશ.....Paresh Prajapatihttps://www.blogger.com/profile/18121532330291763586noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-50383085674938236042012-01-16T14:49:47.856+05:302012-01-16T14:49:47.856+05:30બીરેન. તે અને ઉર્વીશે તેમને કદિ સ્વજનોની ખોટ સાલવા...બીરેન. તે અને ઉર્વીશે તેમને કદિ સ્વજનોની ખોટ સાલવા દીધી નહિ. તારો આ લેખ બહુ સ્વસ્થપણે લખાયેલો છે છતાં તેમાં સજળ આંખે ફરકાવેલો તારો હાથ દેખાય છે-
રજનીકુમાર પંડ્યારજનીકુમાર પંડ્યાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-11160033275389604982012-01-16T12:05:47.540+05:302012-01-16T12:05:47.540+05:30The Hinduની લિંક મોકલું છું. માત્ર એના હેડિંગમાં એ...The Hinduની લિંક મોકલું છું. માત્ર એના હેડિંગમાં એક સુધારો સૂચવીને હું એમને અંજલી આપવામાં જોડાઉં છું. " એમણે માત્ર ઇતિહાસને જ કેમેરા પર કેદ ન કર્યો, એ પોતે જ ઇતિહાસ હતાં. http://www.thehindu.com/news/national/article2803740.eceDipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-27065591399089969092012-01-16T11:22:00.783+05:302012-01-16T11:22:00.783+05:30બહુ જ દુખ થયું, તમારા દ્વારા તે પણ મારા સ્વજન જેવા...બહુ જ દુખ થયું, તમારા દ્વારા તે પણ મારા સ્વજન જેવા બની ગયાં હતાં..પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે....Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-79392900892590168952012-01-16T09:40:10.544+05:302012-01-16T09:40:10.544+05:30પ્રિય બિરેનભાઇ,હોમાયબેનની વિદાયવેળાએ તમારી જ નહી અ...પ્રિય બિરેનભાઇ,હોમાયબેનની વિદાયવેળાએ તમારી જ નહી અમારી આંખો ય ભીની છે,દોસ્ત.હજી નવમી ડિસેમ્બરે હમણાં જ સવા મહિના અગાઉ જ જેમને જન્મદિનની શુભેચ્છા આપી હોય,એમને અંતિમ વિદાય આપતુ લખાણ લખવું-વાંચવું એ લખનાર ને વાંચનાર બેઉ માટે વસમું જ હોય,એ કહેવાની વાત થોડી જ હોય? હોમાયબેનને પ્રત્યક્ષ મળવાનું ન બન્યું,પણ લાગણી પ્રત્યક્ષ મળવાનું થાય તો જ જન્મે,એવું થોડું જ હોય? અહીંયા આ જ જગ્યાએ હોમાયબેન નામના વ્યક્તિત્વનો પરિચય થયેલો.એમનું નામ તો સાંભળ્યુ જ હતું,પણ એ કેવા મીઠા ને પ્રેમાળ સ્વભાવના માલિક છે,એની ઓળખાણ તો આ બ્લોગ પર જ મળેલી.ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર ને ભારતના દ્વિતિય સર્વોચ્ચ ખિતાબ ‘ પદ્મવિભુષણ ’ થી સમ્માનિત વ્યક્તિ હતા,એ સિદ્ધિ તો કહેવાય જ,પણ એમની હસ્તિ માત્ર આટલા પૂરતી સીમિત નહોતી.જિંદગીની અનેક થપાટો પછી ય ખુમારીવાળું જીવન જીવવાનું પસંદ કરનાર એ એક ઝિંદાદિલ સ્ત્રી હતા.હવે જ્યારે પણ મીઠાની બરણી દેખાશે,ત્યારે જીભ પર ખારાશ સાથે હોઠો પર મલકાટ આવી જાય,તો માનજો કે હોમાયબેન આસપાસ જ છે.પરેશભાઇ પ્રજાપતિને એમની નિ:સ્વાર્થ લાગણી માટે સલામ.હોમાયબેન આપણા સહુના અંતરમા એમના પ્રેમાળ સ્મરણોથી કાયમ જીવંત રહેશે.ભરત કુમારnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-76649455000470441402012-01-16T04:55:46.203+05:302012-01-16T04:55:46.203+05:30પ્રિય કોઠારીભાઈઓ,
ડિજિટલ ફોટોગ્રાફીના યુગમાં ફોટા ...પ્રિય કોઠારીભાઈઓ,
ડિજિટલ ફોટોગ્રાફીના યુગમાં ફોટા પાડતી વખતે બોક્ષ કેમેરાની જેમ ‘ખટાક’ નથી થતું પણ આ સમાચાર મગજમાં ખટકો બોલાવી ગયા. ઘરમાં પડેલા બોક્ષ કેમેરાનો ઉપયોગ તો થઈ શકે એમ નથી પરંતુ જ્યારે જ્યારે તેની તરફ નજર જશે, હોમાયબેન જરૂર યાદ આવશે.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59174884606340677142012-01-16T03:57:34.382+05:302012-01-16T03:57:34.382+05:30પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે.
એમનો પરિચય...પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે.
એમનો પરિચય બનાવી આપવાની વિનંતી દોહરાવું છું.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com