tag:blogger.com,1999:blog-1914616076280334562.post2936894741079197124..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: 'રવિ'નો વિલયBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-13063070969461757282012-03-09T23:48:04.889+05:302012-03-09T23:48:04.889+05:30It's really note-worthy to view such a nice pr...It's really note-worthy to view such a nice profile promptly made..!congrats...gajanan ravalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-39704426348806256312012-03-09T11:14:56.496+05:302012-03-09T11:14:56.496+05:30As usual, Biren Kothari does a super job assemblin...As usual, Biren Kothari does a super job assembling choice compositions to portray the talent of Raviji. Thanks.SSnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-70534099226720527852012-03-09T11:13:47.763+05:302012-03-09T11:13:47.763+05:30Thanks for this very interesting write up about mu...Thanks for this very interesting write up about music composer Ravi.Harish Trivedinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-12319649733595889762012-03-09T11:11:57.992+05:302012-03-09T11:11:57.992+05:30યાદોનો અમૃત રસ માણ્યો, તો પણ હજુ વધારે માણવાનો લોભ...યાદોનો અમૃત રસ માણ્યો, તો પણ હજુ વધારે માણવાનો લોભ તો રહ્યો જ.Rohit Marfatianoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-21105014820545440952012-03-09T03:43:11.600+05:302012-03-09T03:43:11.600+05:30સંગીતકાર રવિ વિષે ઘણી અજાણી અને રસપ્રદ માહિતી આપવા...સંગીતકાર રવિ વિષે ઘણી અજાણી અને રસપ્રદ માહિતી આપવા બદલ બીરેનજી અને હરીશજી બનેનો ખૂબ આભાર. હું મારા કાર્યક્રમમાં તેનો ઉપયોગ કરીશ.. નરેશ કાપડિયાનરેશ કાપડિયાhttps://www.blogger.com/profile/15786733410369434014noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-89917580977080136192012-03-09T03:32:17.703+05:302012-03-09T03:32:17.703+05:30શ્રી બીરેન ભાઈ,
આપે જાણીતા સંગીતકાર સદગત શ્રી રવિન...શ્રી બીરેન ભાઈ,
આપે જાણીતા સંગીતકાર સદગત શ્રી રવિને આ લેખલખી આપના વાંચકોને
જે માહિતી અને અંજલી આપી છે તે ખરેખર 'Fitiing ' છે, આપણાં કોઈ ગુજરાતી
દૈનિકો આટલી બધી મેહનત નાજ કરે,કોઈ 'ફાયદા'ની વાત નથી એટલે તો
તેમના પ્રકાશકો/તંત્રી હાથજ ના અડાડે!!
શ્રી રવિએ ફિલ્મોમાં સંગીત આપ્યું અને તેમણે પોતે પણ શ્રી સચિન દે
બર્મન અને શ્રી હેમંત કુમારની જેમ ગીતો પણ ગાયા,તેમનો અવાજ
આછો ઘેઘુર હતો પણ શ્રવણીય પણ હતો.તેમણે 'situation' મુજબ
પોતે ફિલ્મોમાં ગીતો ગાયા હોય તેમ માલુમ પડે છે,સાવ વચ્ચે
કુદી નથી પડ્યા ,શ્રી સચિન દે બર્મન પણ આવુંજ કરતા તેમ જણાય છે.
શ્રી રવિને એક લોકપ્રિય ફિલ્મી સંગીતકાર તરીકે વર્ષોસુધી તેમના
પ્રશન્શકો યાદ કરતા રહેશે.
નામના સાથે લાંબી આવરદા ભોગવીને તેઓ ગયા,ફિલ્મ સંગીતના
ચાહકોની આ વેળાએ નમ્ર યાચના 'તેમનો આત્મ શાંતિ પામે'.
આપનો પણ આભાર,તમે અચૂક આવો મોકો ચુક્યા વિના લગતા વળગતાઓ
નો પરિચય ને માહિતી આપતા રહો છો તે ખરેખર પ્રસંસનીય છે.
ફિલ્મી ઈતિહાસવિદ શ્રી હરીશ રઘુવંશીનું યોગદાન આપ જણાવતા હોવ છો
તે પણ નોંધનીય બીના છે.Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-31121144308176380542012-03-08T19:33:04.923+05:302012-03-08T19:33:04.923+05:30दिवंगत आत्मा को भावभीनी श्रद्धांजलि !!!दिवंगत आत्मा को भावभीनी श्रद्धांजलि !!!शिशिर कृष्ण शर्माnoreply@blogger.com