tag:blogger.com,1999:blog-1914616076280334562.post1727189120263992063..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: 'સળી'શતાબ્દિ નિમિત્તે.....Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-26926628572538798342018-02-21T03:36:46.152+05:302018-02-21T03:36:46.152+05:30હજુ કેટલો મોડિવિરોધ કરશો?હજુ કેટલો મોડિવિરોધ કરશો?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-57275486953629003732017-08-05T10:04:35.819+05:302017-08-05T10:04:35.819+05:30વાહ. અભિનંદન બિરેન ભાઈ.. સો સળી મળીને સાવરણી બની.....વાહ. અભિનંદન બિરેન ભાઈ.. સો સળી મળીને સાવરણી બની.. તેની સર્જનકથા પણ રસપ્રદ બની. સળીનો સો મો લેખ 'માય રેડીઓ' પર રજૂ કરું છું. ફરીથી, અભિનંદન.. લખતા રહો આમજ..!નરેશ કાપડિયાhttps://www.blogger.com/profile/15786733410369434014noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-90657560348751860362017-08-03T15:33:10.632+05:302017-08-03T15:33:10.632+05:30સો સળીઓનાં સીમાચિહ્નનું મહત્ત્વ એ દરેક ૩૫૦ શબ્દોમા...સો સળીઓનાં સીમાચિહ્નનું મહત્ત્વ એ દરેક ૩૫૦ શબ્દોમાં કહેવાયા છતાં (અને કદાચ એટલે જ ) સળીની જેમ ચુભવામાં સફળ રહ્યા. જો કે અહીં તો દરેક લેખ વાંચતાં મોઢાં પર હાસ્ય રમી જવાની મીઠાશ હતી.<br />૧૦૦ પછી હવે હજાર અને તે પછી દસ હજાર સળીઓની ચુભન પણ અમને ગમશે તેનો હવે અમને ભરોસો છે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-71694489192608823812017-08-03T14:52:49.361+05:302017-08-03T14:52:49.361+05:30૧૦૦મી સળી માટે અભિનંદન. હવે તો એ બધી ભેગી થાય તો સ...૧૦૦મી સળી માટે અભિનંદન. હવે તો એ બધી ભેગી થાય તો સાવરણી જ બની ગઈ કહેવાય!<br /><br />એક વિચાર આવે છે. આટલી સળીઓ નહીં પણ સાળીઓ હોત તો તમે શું કરત?Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.com