tag:blogger.com,1999:blog-1914616076280334562.post171303234403471296..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: આશ્ચર્યના હળવા આંચકા: કભી હમને નહીં સોચા થા (૧) Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-40260165791497425692015-06-08T10:40:02.751+05:302015-06-08T10:40:02.751+05:30મજા આવી ગઈ... :)મજા આવી ગઈ... :)ઉત્કંઠાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15983492699916908982015-06-05T17:13:01.600+05:302015-06-05T17:13:01.600+05:30Birenbhai,
જુની યાદો તાજી થઈ. મજા આવી [એડ જોવાની ...Birenbhai,
જુની યાદો તાજી થઈ. મજા આવી [એડ જોવાની અને વાંચવાની]
પલ્લવી મિસ્ત્રીPMhttps://www.blogger.com/profile/11522564556692156330noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-81545743312629453092015-05-30T09:43:09.448+05:302015-05-30T09:43:09.448+05:30Excellent. મને વાંચતાં વાંચતાં આજથી 10 વર્ષ પહેલાન...Excellent. મને વાંચતાં વાંચતાં આજથી 10 વર્ષ પહેલાની નોકિયા કંપની યાદ આવી ગઈ!Anonymoushttps://www.blogger.com/profile/11030595229888524537noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59527772913849308572015-05-13T14:52:43.983+05:302015-05-13T14:52:43.983+05:30excellent article. You can add few more products l...excellent article. You can add few more products like Zerox, primus or Maggi...etc.amit hhttp://amit.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15982757342501571252015-03-30T18:41:32.727+05:302015-03-30T18:41:32.727+05:30ડાલડા પણ આવું જ નામ બની ગયેલું.
કેટલીક જાહેરાતો ...ડાલડા પણ આવું જ નામ બની ગયેલું.

કેટલીક જાહેરાતો અંદરકી બાત બતા દેતી હોય છે, જેમ કે “દર્દ ભુલવા (સેરીડોન ?) લો; સે.લઈ દર્દ ભુલો...” આમાં બચાડા જીવ સાવ સાચું કહી દે છે કે દરદ મટાડવા માટે નહીં પણ ભુલી જવા માટે અમરી દવા લો.....જોકે સેરીડોન તો “એક હી ટીકીયા કાફી હૈ” માટે જાણીતી હતી.
“વીક્સ કી ગોલ લો, ખીચખીચ દુર કરો” પરથી મને સુઝેલું કે “ઉંઘની (કોઈ પણ) ગોળી લો – કચકચ (પતી કે પત્નીની) દુર કરો”
jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-64992215867724108812015-03-28T13:25:37.329+05:302015-03-28T13:25:37.329+05:30અહીં રજૂ કરેલ પ્રોડ્ક્ટ્સમાંથી ફિલિપ્સનું મિલ્ક ઑફ...અહીં રજૂ કરેલ પ્રોડ્ક્ટ્સમાંથી ફિલિપ્સનું મિલ્ક ઑફ મેગ્નેશીઆ અને સિંગરના પંખા સિવાયનાં બધાં જ ઉત્પાદનો વાપર્યાં છે.
કોલગેટ પાલ્મોલીવ લિ. શેવીંગ ક્રીમ અને તેની સાથે સામાન્ય રીતે મૂકાતો દાઢી કરવાનો બ્રશ તો હજૂ બહુ થોડાં વર્ષ સુધી બજારમાં જોયેલ છે. ટુથપેસ્ટ્ની અવનવી જાતોને બજારમાં મૂકીને એ એકજ પ્રોડક્ટમાં પોતાનો બજાર હિસ્સો અને નફાકારકતા જાળવી રાખવા કદાચ તેઓ અન્ય પેદાશોમાંથી બહાર નીકળી ગયા. આમ એ લોકો એ ભારતમાં પહેલાં કર્યું કે વિશ્વનાં બીજાં બજારોમાં પછી કર્યું તે ખબર નથી, પણ એ જાણવું રસપ્ર્દ જરૂર બની રહેશે.
માર્કેટીંગમાં અન્ય પ્રોડક્ટ્સને લાગુ કરાયેલ બ્રાંડ એક્ષ્ટેન્શન વડે મૂળ બ્રાંડની પણ લાઈફ સાઈકલ લંબાવવાનો મૂળ આશય હતો કે વ્યાપારનો વિકાસ મૂળ આશય હતો એ એઅંગે પણ લાંબી ચર્ચાઓ થયેલી છે. વપરાશની દૃષ્ટિએ કે ખરીદવાનો નિર્ણય કરનાર ગ્રાહકની દૃષ્ટિએ
સાવ જ ભળતી પ્રોડ્ક્ટ્સ પર આ રીત અજમાવવાથી મૂળ પ્રોડ્ક્ટ્સનાં વહાણ પણ ડૂબ્યાં હોય તેવા પણ દાખલાઓ નોંધાયા છે.
બીજા ભાગનો ઈંતઝાર રહેશે.....Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-83896591747839704792015-03-28T12:14:12.269+05:302015-03-28T12:14:12.269+05:30ખૂબ સરસ. જૂનાં 'કુમાર' અને 'અખંડઆનંદ&#...ખૂબ સરસ. જૂનાં 'કુમાર' અને 'અખંડઆનંદ'માં આવા પ્રકારની જાહેરાતો જોઈ છે.ઉર્વીશભાઈનો ૨૪ વસ્તુઓ ઉપરનો લેખ પણ ખુબ જ સરસ છે. મજા આવી. બીજી પોસ્ટની રાહમાં............ઉત્કંઠાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-91045252593102287192015-03-28T12:03:09.440+05:302015-03-28T12:03:09.440+05:30અમારે ત્યાં કામ કરતી છોકરી ‘ફેરમ લવલી’ લગાવે છે–બા...અમારે ત્યાં કામ કરતી છોકરી ‘ફેરમ લવલી’ લગાવે છે–બારે માસ ! ને બિસ્કિટ તો ‘ગુલકેસ’ જ ખાય ! જૂની યાદોની મજા આવી ગઈ.kalpana Desaihttps://www.blogger.com/profile/02299780487571451469noreply@blogger.com