tag:blogger.com,1999:blog-1914616076280334562.post1074479753277120814..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ખાદીના આદી Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-51006878405979944082016-10-24T17:18:52.960+05:302016-10-24T17:18:52.960+05:30Glad to know about Khadi made from Bamboo fibers (...Glad to know about Khadi made from Bamboo fibers (Vans)..Hope may be available in any Khadi Bhandar..!<br /> Gajanan Raval..salisbury-MD..USAAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-31633562794627345882016-10-24T11:02:25.908+05:302016-10-24T11:02:25.908+05:30છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાદી અને હાથે બનાવેલી પેદા...છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાદી અને હાથે બનાવેલી પેદાશોનો પ્રચાર ઘણો થવા લાગ્યો છે , તે સાથે તેની પેદાશોમાં વૈવિધ્ય પણ ઘણું ઉમેરાયું છે.<br />કૃત્રિમ રેશાનાં કાપડની કિંમત અને તેની બહોળા પ્રમાણમાં ઉપલ્બધિના સામે ખાદી અને હાથશાળની બનાવટોને માત્ર દેશ દાઝ કે સારા નાગરિકત્વની ભાવનાથી સ્પર્ધામાં ઊભી રાખવી એ વાણિજ્યિક દૃષ્ટિએ બહુ સ્વીકાર્ય વિકલ્પ કદાચ નહીં હોય. પણ વાણિજ્યિક દૃષ્ટિએથી વિચાર્યા સિવાય સરકારની સહાય કે નાગરિકત્વની ભાવના જેવા ખ્યાલોથી આવું કામ કરવામાં આજ્થી થોડાં વર્ષો પહેલાં લેખમાં વર્ણવાયાં છે એવા ગ્રાહકને થતા જ રહેશે.<br />છેલ્લા સમાચાર મુજબ આ વર્ષે તો વિક્રમજન્ક વેચાણ થયું હોવાનું જાણવા મળે છે. આશા રાખીએ કે આમ જે કારણોસર શક્ય બન્યું હોય તે સાલોસાલ દોહરાતું રહે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-2486552080599830452016-10-24T09:44:43.455+05:302016-10-24T09:44:43.455+05:30ખાદીનું વેચાણ વધારી શકે એવો મસ્ત લેખ.
ખાદીનું વેચાણ વધારી શકે એવો મસ્ત લેખ.<br />kalpana Desaihttps://www.blogger.com/profile/02299780487571451469noreply@blogger.com