tag:blogger.com,1999:blog-1914616076280334562.post9014264496024055430..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: એક્સ-રે નથી, આ છબી જ છે. Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-49562602861552748722017-05-05T11:08:56.724+05:302017-05-05T11:08:56.724+05:30ચરોતરમાં ય આથી જુદી હાલત નથી. માસ્તરનો જાત અનુભવ બ...ચરોતરમાં ય આથી જુદી હાલત નથી. માસ્તરનો જાત અનુભવ બોલે છે.chhayahttps://www.blogger.com/profile/10772528679394509455noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-86546246235215574132017-05-05T11:07:17.426+05:302017-05-05T11:07:17.426+05:30This is called a reply. wow! This is called a reply. wow! chhayahttps://www.blogger.com/profile/10772528679394509455noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-22536729824133465502017-05-01T12:17:34.857+05:302017-05-01T12:17:34.857+05:30ઉત્પલભાઈ, જાણીને અંદરથી હચમચી જવાય એવી જીંદગી જીવી...ઉત્પલભાઈ, જાણીને અંદરથી હચમચી જવાય એવી જીંદગી જીવી રહેલાં લોકોને સહાયભૂત થવાના તમારા પ્રયાસો દાદ માંગી લે છે. તમારી વાત રજૂ કરવાની શૈલી પણ હૃદયને સ્પર્શી જાય છે.Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-41454868149788895522017-04-30T20:26:21.197+05:302017-04-30T20:26:21.197+05:30We never knew this reality, came to know by your a...We never knew this reality, came to know by your artical, very heart touching and work done by you is excellent and very helpful to them. And thanks for sending this artical .Anonymoushttps://www.blogger.com/profile/16954569959520360760noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-7136189416467396062017-04-30T19:57:57.487+05:302017-04-30T19:57:57.487+05:30Hi Utpalbhai,
I will send $250 tomorrow. Please g...Hi Utpalbhai,

I will send $250 tomorrow. Please give it to Sunita for her laptop. Thanks.

Sweta Patel
MelbourneSweta Patelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59432602829531684342017-04-30T19:55:51.252+05:302017-04-30T19:55:51.252+05:30વાહ, સવારમાં ઉઠતાંની સાથે જ તારી હાર્ટ ટચીંગ સ્ટોર...વાહ, સવારમાં ઉઠતાંની સાથે જ તારી હાર્ટ ટચીંગ સ્ટોરી વાંચી મન ત્યાં ગામડે પહોંચી ગયું. આવી તો કેટલીય વાતો છે જે બહાર આવતી જ નથી. તુ આટલો સમય ફાળવીને ગામેગામ ફરે છે તે બદલ તને ધન્યવાદ આપવા જ ઘટે.

પૂર્ણેશ પટેલ
ન્યુ યોર્કપૂર્ણેશ પટેલnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-75645597096737485452017-04-30T17:15:02.167+05:302017-04-30T17:15:02.167+05:30ભર ઉનાળે પંખા વિના કેમનું રહી શકાય તે વિચાર જ કંપા...ભર ઉનાળે પંખા વિના કેમનું રહી શકાય તે વિચાર જ કંપારી આવે તેવો છે. પંખા માટેની વ્યવસ્થા કરીને જણાવીશ.
ખેડૂતોના દેવામાફીનો વિરોધ ન જ કરી શકાય. આ એંગલથી પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. આવી સંવેદનશીલ વાત જણાવવા બદલ આભાર. હલબલાવી નાખનારો લેખ.

તેજલ સોલંકીતેજલ સોલંકીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-72018487235021220372017-04-30T17:07:43.211+05:302017-04-30T17:07:43.211+05:30નવા નવા પ્રોજેક્ટ્સ વિશે જાણવા મળી રહ્યું છે. ગ્રા...નવા નવા પ્રોજેક્ટ્સ વિશે જાણવા મળી રહ્યું છે. ગ્રામ્ય ગુજરાતની પરિસ્થિતિ પણ ખબર પડી રહી છે. ખૂબ તકલીફો છતાં વધુ ને વધુ ભણી રહેલી છોકરીઓની ખુમારીને સલામ.

માલા શાહમાલા શાહnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-46331926353715741342017-04-30T17:03:38.767+05:302017-04-30T17:03:38.767+05:30૨૦૧૭ માં કોઇને ઘેર પંખા ન હોવા તે માની ન શકાય તેવી...૨૦૧૭ માં કોઇને ઘેર પંખા ન હોવા તે માની ન શકાય તેવી વાત. તેમ છતાં સત્ય આ જ.

પાર્થિવી અધ્યારૂ
અમદાવાદપાર્થિવી અધ્યારૂnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-72395477930675097472017-04-30T17:00:19.235+05:302017-04-30T17:00:19.235+05:30Heart touching. You are carrying out really remark...Heart touching. You are carrying out really remarkable social work.

Hetal Dalal
SuratHetal Dalalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-32424337233748587912017-04-30T16:57:48.378+05:302017-04-30T16:57:48.378+05:30સરસ રીતે લખાયેલી સત્ય હકીકત. વધુ ને વધુ લોકો સુધી ...સરસ રીતે લખાયેલી સત્ય હકીકત. વધુ ને વધુ લોકો સુધી પહોંચે ને વધારે મદદ મળે.

કલ્પના દેસાઇ
ઉચ્છલકલ્પના દેસાઇnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-22094054091527311332017-04-30T13:37:45.352+05:302017-04-30T13:37:45.352+05:30૨૦૧૭નાં ગુજરતાની આ વાત છે તે માનવામાં આજના મારા જે...૨૦૧૭નાં ગુજરતાની આ વાત છે તે માનવામાં આજના મારા જેવા ઉચ્ચમધ્યમ વર્ગના શહેરીને શું તકલીફ પડે એતે તકલીફનો અનુભવ મેં કર્યો.....Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.com