tag:blogger.com,1999:blog-1914616076280334562.post8286722926373692757..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ગળતેશ્વર મહાદેવ: કાળ અને કળાનો સંઘર્ષ Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-86377674665419680022018-03-19T13:29:02.595+05:302018-03-19T13:29:02.595+05:30Nice information..Nice information..Anonymoushttps://www.blogger.com/profile/15487408463290588833noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-13034400127859106142014-06-04T08:43:34.999+05:302014-06-04T08:43:34.999+05:30Khub Sunder..... Badhun j!
Khub Sunder..... Badhun j!<br />Unknownhttps://www.blogger.com/profile/15891616265882844510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-21161486017471551972014-06-04T08:43:33.624+05:302014-06-04T08:43:33.624+05:30Khub Sunder..... Badhun j!
Khub Sunder..... Badhun j!<br />Unknownhttps://www.blogger.com/profile/15891616265882844510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-28308676931201791782014-06-03T12:34:52.869+05:302014-06-03T12:34:52.869+05:30બે તબક્કે ઠાસરા ગામમાં પાંચ વર્ષ રહ્યો છું. કિશોરા...બે તબક્કે ઠાસરા ગામમાં પાંચ વર્ષ રહ્યો છું. કિશોરાવસ્થાના દિવસોમાં ગળતેશ્વર સરખી ઉંમરના મિત્રો માટે હરવા-ફરવાનું એવું સ્થળ હતું કે વાયા અંબાવ સાઇકલ લઇને જઈ શકાય. મહી નદીમાં ધુબાકા મારવાનો એકમાત્ર આનંદ લેવા અમે મિત્રો પૂરા દિવસની સાઇકલના ભાડાનો જોગ ના હોય ત્યારે ક્વોરીકામે જતા ટ્રેક્ટરની મફતિયા સવારીનો લાભ લેતા હતા. અસંખ્ય વાર ગળતેશ્વર ગયેલા મેં મંદિરને કે તેના મંડપ ભાગને આ કળાદ્રષ્ટિથી તો નહોતું જ જોયું. એવા દર્શન કરાવવા બદલ તસવીરકાર ઈશાન કોઠારીને અભિનંદન.<br /><br />બિનીત મોદી (અમદાવાદ) Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-18278818325153130572014-06-01T23:10:57.153+05:302014-06-01T23:10:57.153+05:30Vah....khub saras varnan ane photos pan...ek Galte...Vah....khub saras varnan ane photos pan...ek Galteshwar Bardolithi 20 k.m.na antare pan chhe.Sandhya Bhatthttps://www.blogger.com/profile/18392985008074633451noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-16886465288452394752014-05-31T22:45:58.919+05:302014-05-31T22:45:58.919+05:30અદભુત વર્ણન સાથે સરસ ફોટા............અદભુત વર્ણન સાથે સરસ ફોટા............Jayesh Ladaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-12010493917777254862014-05-31T01:41:58.991+05:302014-05-31T01:41:58.991+05:30ભારત છોડતાં પહેલાં જે સ્થળો જોવાનાં બાકી રહી ગયા હ...ભારત છોડતાં પહેલાં જે સ્થળો જોવાનાં બાકી રહી ગયા હતા, તેમાંનું એક ગળતેશ્વરનું મંદિર હતું. આપે કરેલ વર્ણન તથા ખાસ કરીને ઇશાનભાઇએ લીધેલી તસ્વીરોને કારણે પ્રત્યક્ષ દર્શન થયું હોય તેવું લાગ્યું. મંદિરની બહારનાં શિલ્પોના છાયાચિત્રોએ લેખની શોભા વધારી છે.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.com