tag:blogger.com,1999:blog-1914616076280334562.post7823690455728617045..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: આ નાકમાં તો શ્લેષ્મનો સ્તંભ છે, હમણાં ટપકશે; એને ખંખેરવા બેસું તો વરસોનાં વરસ લાગે.Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-60091541473663221682012-12-01T01:21:38.660+05:302012-12-01T01:21:38.660+05:30"તમારી "Tongue in cheek( સાહિત્યક બાંગા?..."તમારી "Tongue in cheek( સાહિત્યક બાંગા?)" નિબંધિકા વાંચીને મજા આવી.
‘ક્યા બાત હૈ કિ મીટતી હસ્તી નહીં હમારી’ તે તો શાયરે આપણી ગુજરાતી કહેવત
"સાપ ગયા પણ લિસોટા રહ્યા" તે સાંભળીને કરી હતી તે ભુલી ગયા??? (હા.હા,હા...).
બીજી એવી જ કહેતી "ચકલી નાની પણ ફૈડકો મોટો" તે પણ યાદ આવે છે.કનકભાઈ રાવળnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-74835961334974556052012-11-30T22:08:40.023+05:302012-11-30T22:08:40.023+05:30વાહ, બિરેનભાઈ...છીંકે ચડ્યો તે લેખ.....:)વાહ, બિરેનભાઈ...છીંકે ચડ્યો તે લેખ.....:)Raju Patelhttps://www.blogger.com/profile/13069344653559774866noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85606998615228712632012-11-30T18:56:28.739+05:302012-11-30T18:56:28.739+05:30બિરેનભાઈ, મજા આવી. મનોજ ખંડેરિયા, કાકાસાહેબ અને ઈક...બિરેનભાઈ, મજા આવી. મનોજ ખંડેરિયા, કાકાસાહેબ અને ઈકબાલને સાંકળીને જમાવટ કરી. અહીં કર્તા કરતાં ક્રિયા ચડી જાય છે. આ સંશોધનને શાસ્ત્રીય અભ્યાસ કહેવાય કે શું? થાય છે કે તમને હવે આપણી બધી જ ક્રિયાઓના હવાલે કરી દેવા જોઈએ, પણ એમાં જોખમ છે. એટલે પસંદગી તમારા પર છોડું છું. પણ આ પ્રકારના સંશોધનના વિષયોનો વ્યાપ વિસ્તારતા રહેજો. ભરતકુમાર ઝાલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-75401345978441238372012-11-30T09:04:26.470+05:302012-11-30T09:04:26.470+05:30બિરેનભાઈ ,
એક તો શરદીની મોસમ અને છીંકનો હળવો...બિરેનભાઈ ,

એક તો શરદીની મોસમ અને છીંકનો હળવો લેખ !! ક્યા બાત હૈ? કોઈને અપશુકન કરાવવા તો લખ્યો નથીને? આજે લગનગાળો ભરચક્ક છે, ધ્યાન રાખજો . ( શરદી થઈ હોય તો )
sumant chicagonoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-17348424239669949822012-11-29T20:37:28.361+05:302012-11-29T20:37:28.361+05:30સરસ હાસ્યલેખ છે !સરસ હાસ્યલેખ છે !રજનીકુમારnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-51148691236354012252012-11-29T20:36:09.684+05:302012-11-29T20:36:09.684+05:30છીંક પર આટલું બધું લખી શકાય તે જાણીને આનંદ થયો. મઝ...છીંક પર આટલું બધું લખી શકાય તે જાણીને આનંદ થયો. મઝાનો આર્ટિકલ બન્યો છે.harnish janinoreply@blogger.com