tag:blogger.com,1999:blog-1914616076280334562.post7501336672067330295..comments2023-12-07T11:15:18.237+05:30Comments on Palette: અશ્વિની ભટ્ટની ચિરવિદાય: જીવંત રહેશે દિલમાં Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-40946408109161276302012-12-17T12:54:30.023+05:302012-12-17T12:54:30.023+05:30@kavita- પી.ડી.એફ.ની ઈમેજ પર રાઈટ ક્લીક કરીને save...@kavita- પી.ડી.એફ.ની ઈમેજ પર રાઈટ ક્લીક કરીને save as image કરશો તો લેખ કમ્યુટર પર ડાઉનલોડ થશે અને પછી વાંચી શકાશે. અને છતાંય ન ફાવે તો તમારું ઈ-મેલ મને bakothari@gmail.com પર મોકલો તો હું મેલ કરી દઉં. Birennoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-70837299000774438222012-12-16T14:50:45.289+05:302012-12-16T14:50:45.289+05:30બિરેનભાઈ! ખુબ લાંબા સમય પછી આપનો બ્લોગ વાંચ્યો.કામ...બિરેનભાઈ! ખુબ લાંબા સમય પછી આપનો બ્લોગ વાંચ્યો.કામનુ ભારણ કે એવુ કશુ તો નહી, માત્ર આળસ કહી સકાય.ખુબજ સુંદર લેખ કહીશ તો એ વાક્ય પ્રયોગ બરાબર નહી લાગે,પરંતુ ખુબજ ગમગીન કરી મુકતો લેખ ચોક્કસ. મારા પ્રિય લેખક,અને કદાચ બે-ચાર નવલકથા પુરતા તો હરકિશન મહેતા કરતા પણ વધારે ગમતા ગુજરાતી નવલકથાકાર. માત્ર એક વખત એમની શાથે ટેલીફોનીક વાત થઈ શકી હતી, પરંતુ યાદગાર.( હું અંહી આપેલ PDF file નથી ખોલી શક્યો please વાંચવુ છે.)kavitahttps://www.blogger.com/profile/00978684559817451190noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-47913102390422415262012-12-13T19:38:57.539+05:302012-12-13T19:38:57.539+05:30I am very sad to hear such loss. I read his storie...I am very sad to hear such loss. I read his stories when I was young. He was really a best writer. Love live Ashwin uncle.....rahulhttps://www.blogger.com/profile/09863570078168351863noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59950414196671330222012-12-11T01:14:46.222+05:302012-12-11T01:14:46.222+05:30સ્નેહી બિરેનભાઈ:
મારા બાળપણના મિત્ર અશ્વિન (સાહિત્...
સ્નેહી બિરેનભાઈ:
મારા બાળપણના મિત્ર અશ્વિન (સાહિત્ય જગતના અશ્વિની ભટ્ટ)ની આખરી અલવિદાના સમાચાર
ચોંકાવનારા છે. જુના અનેક સ્મરણો ઉભરાઈ આવ્યા. તેના પિતા હરભાઈ ભટ્ટ્નો પરિવાર અમારો
શાખ પાડોશી એટલે તેની નાનપણથી ઓળખાણ. પિતાનો આનંદી અને 'સિધી વાત'નો સ્વભાવ
નાનપણથી પણ સુષુપ્ત 'નવલસમ્રાટ'નો અણસારો પણ નહી.મારાથી 6 વર્ષે નાનો એટલે મને
મોટાભાઈ ગણે. ઘણા વર્ષોથી મળ્યા નહોતા પણ ફોન પર વાત થાય.તેને ઈ-મેલની માથાકુટ
ફાવે નહી.

તેની સાથે ખુબ નજીકથી મૈત્રી અનુભવવાની તક 1947માં મળી. ગુરુદેવ ટાગોર ક્રુત "અચલાયતન"
નાટકનો ગુજરાતીમાં જુગતરામભાઈ દવેએ અનુવાદ કરેલો અને તેના પ્રયોગો પ્રેમાભાઈ હોલમાં
કરેલા.તેમાં મારું 'પંચક'નું પાત્ર અને તેનુ નાના રમળિયાત 'સુભદ્ર'નું. ખુબ મજા આવી હતી.
આ સાથે ત્યારે 'પ્રજાબંધુ' અને 'સંદેશ' માં રીવ્યુ છપાયા હતા તેનો એક ફકરો આ સાથે બીડુ છું.
તેના પાત્રના નામ નીચે લાલ અંડર લાઈન કરી છે.
આખો લેખ જોવાની ઈચ્છા હોય તો જણાવજો.

ઉપરવાળો તેને કેમ આવકારશે તેનો ક્યાસ કાઢવો આપણા ગજાની બાર છે પણ તેની વાર્તાઓ જરુર
સાંભળશે અને ફરી એકવાર આપણી પાસે નવા અવતારે મોકલી આપવાનું પણ વિચારે!

-કનકભાઈ Unknownhttps://www.blogger.com/profile/09441352080852509806noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59241614067450074912012-12-11T00:58:20.128+05:302012-12-11T00:58:20.128+05:30Sad to know death news of Ashwini Bhatt.
May hi...Sad to know death news of Ashwini Bhatt.

May his soul rest in peace. Harish Raghuwanshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-81941960360343140632012-12-11T00:57:16.588+05:302012-12-11T00:57:16.588+05:30સમાચાર અત્યંત દુખદ,પણ નિયતિ ટળતી નથી.
ઘણા સ્વપ્નો ...સમાચાર અત્યંત દુખદ,પણ નિયતિ ટળતી નથી.
ઘણા સ્વપ્નો પણ દુષ્કર હોય છે, જયારે આ તો હકીકત ..
વિખુટા પડેલા આત્માને સર્વશક્તિમાન ઈશ્વર પોતાનામાં સમાવી લ્યે એજ હૃદયથી પ્રાર્થના .
હરીઓમ તત્સત।।। Sumant Vashinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-78263423938012246172012-12-11T00:56:04.572+05:302012-12-11T00:56:04.572+05:30અશ્વીની ભટ્ટના અવસાનના સામાચારે મોટો આઘાત આપ્યો. એ...અશ્વીની ભટ્ટના અવસાનના સામાચારે મોટો આઘાત આપ્યો. એમની નવલકથાનો હું મોટો ચાહક. લગભગ બધીજ નવલકથાઓ મે મારી લાઇબ્રેરીમાં વસાવી છે. એમની લઢણ જ અનોખી હતી.Rohitnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-12100812063731919372012-12-11T00:53:54.785+05:302012-12-11T00:53:54.785+05:30એકી શ્વાસે વાંચી ગયો ! અદ્ ભુત સાહીત્યસાધના..
સર્જ...એકી શ્વાસે વાંચી ગયો ! અદ્ ભુત સાહીત્યસાધના..
સર્જક અમર છે.. તે કદી મરતો નથી !!Uttam Gajjarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-27239425737725914782012-12-11T00:04:37.010+05:302012-12-11T00:04:37.010+05:30Sad to know. I join you in paying tribute to Ashwi...Sad to know. I join you in paying tribute to Ashwinibhai.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-13082931674321848822012-12-10T22:56:48.208+05:302012-12-10T22:56:48.208+05:30few ppl can live (in reality) and AB has done it, ...few ppl can live (in reality) and AB has done it, with bang.

RIPEnvynoreply@blogger.com