tag:blogger.com,1999:blog-1914616076280334562.post718136032223035847..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: નહીંતર કપચીનો માર્ગ હતો ક્વોરીથી કોન્ક્રીટ સુધીBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-49059638963142534462012-02-27T18:31:03.245+05:302012-02-27T18:31:03.245+05:30@અશોકભાઈ: પૂરક માહિતી માટે આભાર. આપણે ત્યાં પણ કદા...@અશોકભાઈ: પૂરક માહિતી માટે આભાર. આપણે ત્યાં પણ કદાચ કાગળ પર તો સલામતીનાં ધોરણ બનાવેલાં હશે જ. પણ રાબેતા મુજબ તેના અમલમાં ડખા હશે. જો કે, આ ક્વોરીમાં એ ધોરણ મુજબ, પાણીના ફુવારા મૂકવામાં આવેલા, જે ઊડતી રજને નીચે બેસાડી દે. અહીં લેન્ડ ફીલીંગ થાય છે એ જોઈને મને કંઈક અંશે આશ્વાસન મળ્યું.
વિકાસ (?) ની કિંમત ચૂકવવી પડે એમ લોકો માનતા અને મનાવતા હોય છે.પણ કોનો 'વિકાસ' એ સ્પષ્ટતા કરવાનું ભૂલી જવાય છે.
તમે જે ઓડીટની વાત લખી છે એ પણ બરાબર છે. એ વિષે પણ ક્યારેક લખવાની અને મારા ઉદ્યોગના અનુભવો વહેંચવાની ઇચ્છા છે. જોઈએ.બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-9036494198931773922012-02-27T13:25:50.542+05:302012-02-27T13:25:50.542+05:30આવી જ પરિસ્થિતિ મેં અંજાર પાસેની ક્વૉરીમાં જોઇએ છે...આવી જ પરિસ્થિતિ મેં અંજાર પાસેની ક્વૉરીમાં જોઇએ છે, જો કે ત્યાં વપરાઇ ગયેલ ક્વૉરીનો ઉપજાઉ જમીનમાં ફેરવી નાખવાનો ઉપયોગ થતો નથી. જમીનની આવી જ દશા ઇંટોના ભઠ્ઠાના ઉધોગમાં પણ થતી. તેમાં તો તે સમયે ખેતરોની ફળદ્રુપ જમીનો હોમાઇ જતી જોઇ છે. અને એ તો વિકાસ પામવો હોય તો આટલી કિંમત તો ચુકવવી જ પડે ને એવી માન્યતા(!)થી આમ જ ચાલતું રહ્યું છે.
જેની સામે, અમે જે આંતરરાષ્ટ્રીય ઑઇલ ને ગૅસની પાઇપલાઇનનાં બાંધકામના ક્ષેત્રે કામ કરનાર સંસ્થાઓ જોડે કામ કરતા તેઓની તેમનાં કાર્યક્ષેત્રની આસપાસ પર્યાવરણ અને માનવ સલામતી જાળવવા માટે કરવી પડતી કામગીરી જોવી જોઇએ. પાઇપલાઇન જ્યાં બીછાવવાનું કામ શરૂ કરતાં પહેલાં ત્યાં જે પર્યાવરણીય સ્થ્તિ હોય તે જ સ્થિતિ તેઓ એ કામ પુરૂં કર્યા બાદ કરી આપવાની તેમની કૉન્ટ્રાક્ટ મુજબની જવાબદારી રહેતી હોય છે. આ જવાબદારી બરાબર અદા થઇ છે કે નહી તેની ખરાઇ માટે કામ શરૂ કર્યાના નિશ્ચિત સમય બાદ નિયમિત સમાંતરે નિષ્પક્ષ ઍજન્સી દ્વારા -ફૉટૉગ્રાફ્સ અને વીડીયૉની મદદથી - ઑડીટ પણ થતું રહે.આ સંસ્થાઓના ભૂતકાળના સંતોષકારક કામના આધારે તેમની સ્પર્ધાત્મક સ્થિતિ નક્કી થતી હોય છે. તેમણે આ અંગે નક્કી કરેલા માપદંડને તેના નવાં સહયોગી ઘટકો સરકારક રીતે જાળવી શકશે તે પણ ઑડીટ થતું રહેતું હોય છે. આ બન્ને બાબતે જો કોઇ ઘટક ઉણું ઉતરતું દેખાય તો તે ભાવ અથવા ડિલીવરીની દ્રષ્ટિએ ગમે તેટલું આકર્ષક હોય, તે ઘટક કે સહયોગીને નવું કામ ન જ મળે. તેમાં લાગવગ ચલાવવાનો પ્રયત્ન તો ઔર મોંઘો પડી જતો હોય છે.
આમ, આ પ્રકારની કામગીરી અને વ્યવસાયોમાં પ્ર્યાવરણ અને માનવ સલામતીને non-negotiable પ્રાધાન્ય આપવામાં આવે તો તે સિધ્ધ તો થઇ જ શકતું હોય છે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15537124309705626812012-02-26T23:24:09.191+05:302012-02-26T23:24:09.191+05:30લેખ વાંચવાનો આનંદ આવ્યો.
પરંતુ આટલા નજીકથી ફોટાઓ પ...લેખ વાંચવાનો આનંદ આવ્યો.
પરંતુ આટલા નજીકથી ફોટાઓ પ્રથમવાર જોયા. આ લેખ અને સુંદર ફોટાઓ દ્વારા માહિતી માટે ઘણો જ આભાર.
અહીં અમારા ઘરની બિલકુલ પાસે ક્વોરી છે પરંતુ ત્યાં બહારના લોકોને અંદર આવવા દેતા નથી તેનું મૂળ કારણ અહીં સેફ્ટી છે.પૂર્વી મલકાણnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-10407954118852513192012-02-26T17:25:21.295+05:302012-02-26T17:25:21.295+05:30સચિત્ર કથાનો સરસ નમૂનો. જાણકારી આપવાની આ રીત બહુ ગ...સચિત્ર કથાનો સરસ નમૂનો. જાણકારી આપવાની આ રીત બહુ ગમી.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.com