tag:blogger.com,1999:blog-1914616076280334562.post6931524198296690362..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: દો બોલ તેરે મીઠે મીઠે: ગીતે પહોંચાડ્યા ગીતકાર સુધી.Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-49306493236362895902017-06-26T11:52:32.578+05:302017-06-26T11:52:32.578+05:30આવા માણસો (તમે પણ સમાવિષ્ટ છો)ને નીમપાગલ કહેવાય અન...આવા માણસો (તમે પણ સમાવિષ્ટ છો)ને નીમપાગલ કહેવાય અને તમારી લોકોની આ પ્રકૃત્તિને ખાંખત કહેવાય. તો હે નીમપાગલો, તમારી સૌની ખાંખતિયા વૃત્તિ કેટલી ફળદ્રુપ છે, એનો અંદાજ મારી જેવા ફાયદામંદને જ આવી શકે. સૌને આદરભરી સલામ. ઉપર ઉર્વીશભાઈએ ટિપ્પણી કરી છે એ જ થોડી કાપકૂપ સહીત કહેવું છે.'ખીલાને વાલેકો સલામ'!Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-67447359467328371012011-08-10T14:11:19.905+05:302011-08-10T14:11:19.905+05:30આ વાંચવાની એવી તો મઝા આવી કે ના પૂછો વાત.
કથા પા...આ વાંચવાની એવી તો મઝા આવી કે ના પૂછો વાત.
કથા પાછળની કથા ખરેખર સહુનો આ વિષયનો પ્રેમ છતો કરે છે.
અભિનંદન.સુધા મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-50223981590267903552011-08-01T18:06:12.900+05:302011-08-01T18:06:12.900+05:30Birenbhai tmara jeva sangit chahako aatatli mahena...Birenbhai tmara jeva sangit chahako aatatli mahenat kare(shodh-sanshodhan ma) ane pachi nipaje aa 'navneet' jevu madhuru git...maza karavi didhi...parikshit bhatthttps://www.blogger.com/profile/02634076801735680619noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-90487326861576416862011-07-31T11:26:47.104+05:302011-07-31T11:26:47.104+05:30Dear Birenbhai,
Great post! You are a well-netwo...Dear Birenbhai,

Great post! You are a well-networked music lover... keep writing us such interesting stories. :)

RutulRutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-46465601132141018882011-07-30T15:29:53.136+05:302011-07-30T15:29:53.136+05:30પ્રિય બિરેનભાઇ, હરીશભાઇ
આ વિગતો અને એની પાછળની મથ...પ્રિય બિરેનભાઇ, હરીશભાઇ
આ વિગતો અને એની પાછળની મથામણો...વાંચીને બહુ જ ખુશ થઇ જવાયું.. આમ જ ફોરવર્ડ કરતા રહેજો.. અને આ બધી કમાલ ઇમેલ અને ઇંટરનેટની...
મને યાદ છે 2000માં મેં ‘ઉજાસનું પ્રથમ કિરણ’ (જુદા જુદા ક્ષેત્રોમાં ભારતની પ્રથમ મહિલા વિશે) પુસ્તક લખ્યું ત્યારે લાયબ્રેરીની જૂની ફાઇલો અને છાપાના કટિંગોની કેટલી ધૂળ (એક વરસ) ખાવી પડેલી !! અને તો ય ફોટા માટે તો ક્યારેક લાચારી જ !! અલબત્ત ત્યારે નેટ હતું પણ એટલું પ્રચલિત નહીં અને મને તો આવડતું પણ નહી... હવે ત્રીજી આવૃતિમાં નેટ પરથી બે દિવસમાં ફોટા ઉપલબ્ધ !!
આ સરસ, બહુ સરસ કામ છે. રજનીભાઇને ફોન કરીશ..
મળતા રહીશું.
લતા જ હિરાણીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-66476697993442266652011-07-30T14:22:05.751+05:302011-07-30T14:22:05.751+05:30Awesome, Madhup Sharma! Awesome, Internet and YOU....Awesome, Madhup Sharma! Awesome, Internet and YOU. Well done.dilipchandulalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-56122836922163612292011-07-30T12:52:52.787+05:302011-07-30T12:52:52.787+05:30excellent article!excellent article!Prafull Ghorechanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-75035765112513642442011-07-30T12:46:05.107+05:302011-07-30T12:46:05.107+05:30Hearty congrats!! How persistantly you pursued
the...Hearty congrats!! How persistantly you pursued
the matter and got the result that makes many people happy and contented..!!!Gajanan Ravalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-53457925021161821122011-07-30T08:34:28.003+05:302011-07-30T08:34:28.003+05:30આપણે ત્યાં રામરોટીમાં છેલ્લે કહેતા ને 'ખાનેવાલ...આપણે ત્યાં રામરોટીમાં છેલ્લે કહેતા ને 'ખાનેવાલેકી જય, ખીલાનેવાલેકી જય'. કંઇક એવી જ લાગણી આ વાંચીને થઇ. હમરાઝ-હરીશભાઇ-રજનીભાઇની આ સ્કૂલના વિદ્યાર્થી બનવા મળ્યું તેનું (જવાબદારીભર્યું) ગૌરવ છે.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-86209351443230920692011-07-30T01:13:33.339+05:302011-07-30T01:13:33.339+05:30શ્રી મધુપ શર્મા પર વાંચી ને કેટલાક નવાઈના ઝટકા લાગ...શ્રી મધુપ શર્મા પર વાંચી ને કેટલાક નવાઈના ઝટકા લાગ્યા.આ ગીત આમ પણ એક પ્રકારની અદભૂત શ્રેણીમાં આવે છે ,જે પ્રકારે બે અલગ અલગ ગાયકોએ ગાયું છે ,સાથે સાથે કોરસ પણ તેનું કામ કરે છે,રીદમ ,પિયાનો,સોલોવોક્ષ ,વારા પ્રમાણે જે રીતે arrange કરેલ છે,કોઈ ક્યાં ખતમ કરે છે બીજા ત્યાંથી ગાયન ચાલુ કરે છે ,આ બધું માત્ર ગીત સાંભળીને જ માણી શકાય.મેં આ ગીત ૧૯૮૨ માં પ્રથમ વખત સાંભળેલ.તરતજ કેસેટમાં ભરીને [રેકોર્ડ પર થી ]શાંતિ થી અવારનવાર સંભાળતો.ખરેખર શફી પાસે થી આટલું સુંદર ગીત મળશે આશા ન હતી.મને યાદ છે આ રેકોર્ડ ની પાછળ પણ આજ જાતનું કોરસ છે પણ તે એટલું જોરદાર નથી.'આ નયનો મેં'...એવા શબ્દો છે .
તમને કદાચ ખબર હશે કે એવા ઘણા ગીતકારો છે જેમણે ખૂબજ સુંદર પણ ૨-૪ ૨-૪ ગીત લખ્યા છે ,એમના નામ છે.મહેન્દ્ર પ્રાણ [માંગને સે જો
મૌત મિલ જાતી -સુનહરે કદમ ]નૂર લખનવી [પરછાયી -વગેરે ]બૂતારામ શર્મા [એ દિલ મચલ મચલ કે -મૈં સુહાગન હૂં]તનવીર નક્વિ -[અનમોલ ઘડી-વગેરે ]કૈફ ઈર્ફાની [ધૂન ,રાગરંગ ,વગેરે ]ન્યાય શર્મા [કિનારે કિનારે ]પરવેઝ શમ્સી [નૌશેર વાને આદીલ ] .....પરેશ દુબેnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-41736595436131348592011-07-29T21:05:21.976+05:302011-07-29T21:05:21.976+05:30Beautiful presentation with befitting photographs....Beautiful presentation with befitting photographs. By including the photo of Shishir Krishna Sharma, you have paid honour to him which he deserves so richly.'Hamraaz' ( hamraaz18@yahoo.com)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-87651992537864409082011-07-29T20:24:51.685+05:302011-07-29T20:24:51.685+05:30liked the blogpost on Shri Madhup Sharma.
also lik...liked the blogpost on Shri Madhup Sharma.
also liked in between references of Harishbhai, about his cooperative nature and
his relationship with KK ji at Surat. It was an interesting research of you
on Madhup Sharma ji and the finding of this report was also interesting.
After so many years, i saw the photograph of actress Zabeen. I saw here two three
films one of which was 'Batwara'...song 'yeh raat yeh fizaain fir aaye ya na aaye,
aao shama bujhakar ham aaj dil jalaein'... this duet song was 'filmaya gaya tha'
on her and may be on male actor Jawahar Kaul...
Thanks for sharing such a nice and interesting blogpost.GGShaikhnoreply@blogger.com