tag:blogger.com,1999:blog-1914616076280334562.post6489640095333636586..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: 'રાગ દરબારી'ના સર્જકની ચિરવિદાયBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-47401835167949312672011-10-29T21:05:26.400+05:302011-10-29T21:05:26.400+05:30priye birenbhai,shree lal shuklaji ne bhav bharee ...priye birenbhai,shree lal shuklaji ne bhav bharee sradhanjali.aapni vat sachi chhe ke inam hamesa moda j male chhe. pan ghani var thay ke bhale modu malyu pan layak vyakti ne malyu to kharu! ghanee var to layak vyaktee ne maltu pan nathi jem ke film ma PRAN SAHSAHB ne haju pan dada shaheb falke award hu manu chhu,tya sudhi malel nathi.aa mate aapne kaik zubensh jevu n saru karee sakie?tame, shree urvishbhai shree rajnikumar pandya saheb jeva jankar loko aa vise veecharva vinnati.ane pran saheb nu uchit sanman thay tevi prathna.r c parekhhttps://www.blogger.com/profile/10879751702643349412noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-69041596202716957402011-10-29T13:47:09.716+05:302011-10-29T13:47:09.716+05:30પ્રિય બીરેનભાઈ,હજી એક મહિના અગાઉ જ શ્રીલાલ શુક્લા ...પ્રિય બીરેનભાઈ,હજી એક મહિના અગાઉ જ શ્રીલાલ શુક્લા અને એમની યશસ્વી કૃતિ રાગદરબારી વિષે અહી આ જ જગ્યાએ વાંચેલું.એ લેખ વાંચ્યા પછી દિલ્હી,રાજકમલ પ્રકાશન સાથે રાગ દરબારી મેળવવા માટે વાત કરી હતી.પણ વિધિની કેવી વક્રતા છે કે હજી એ પુસ્તક હાથમાં આવે એ પહેલા જ એના સર્જકના અવસાનના સમાચાર મળ્યા.કાલે ટીવી પર સમાચાર જોઇને પહેલો જ તમને કોલ કરેલો.ઘડી ભર તો હું આંચકો જ ખાઈ ગયેલો.શ્રીલાલ શુક્લા ને મળ્યા વિના જ એમને માટે લાગણી બંધાઈ ગયેલી(બરાબર એવી જ રીતે જેવી રીતે રાગદરબારી વાંચ્યા પહેલા જ દિલમાં એના માટે સ્થાન થઇ ગયું.ને એ માટે હું તમારો ને ઉર્વીશભાઈનો જાહેરમાં આભાર માની લઉં છું.) એ લેખક તરીકે જેટલા મહાન હતા(ને છે.) એટલા જ એ પ્રેમાળ રહ્યા,જેની પ્રતીતિ તમારા લેખોમાં મળી જ છે.એમને સાહિત્યનો જ્ઞાનપીઠ પુરસ્કાર મોડો અપાયો,તમારી એ ટકોર સાવ સાચી છે.પણ એ વિષે મુહમ્મદ અલ્વીસાહેબે બહુ જ ધારદાર કટાક્ષ કરતા કહેલું કે-"સાહિત્ય અકાદમી એ એવી પાગલ છોકરી છે કે જે પોતાના સ્વયંવરમાં હંમેશા બુઢઢાઓને જ વરમાળા પહેરાવે છે." ને આમ પણ આપણા દેશમાં ટયૂબલાઇટનું વિશેષ ચલણ છે.જ્યાં ઝબકારો હંમેશા મોડો જ થાય ને ક્યારેક તો એ પ્રક્રિયામાં વર્ષો વહી જાય.શુક્લા સાહેબ મોડા મોડા પણ સન્માનિત થયા,એ જ આશ્વાશન સાથે એમના એક અદના ચાહકની અશ્રુભીની સલામ.Bharat kumarnoreply@blogger.com