tag:blogger.com,1999:blog-1914616076280334562.post6357238609808788769..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: જમાલ સેન: સંક્રાંતિકાળના સંગીતકાર (૨) Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-32234583504458986642016-08-24T10:52:29.665+05:302016-08-24T10:52:29.665+05:30આ પહેલાં બુલો સી રાની અને દાનસિંહ અને હવે જમાલ સે...આ પહેલાં બુલો સી રાની અને દાનસિંહ અને હવે જમાલ સેન જેવા અલ્પ પ્રસિધ્ધ સર્જકો વિષે અહીંથી આટલી માહિતી મળી એનાથી એવી આશા બંધાય છે કે આવનારા દિવસોમાં એસ.મોહીન્દર વિષે પણ વિગતે લેખ આવશે. બહાાર ઉભા છબછબિયાં કરનારાઓને હાથ પકડી, ડૂબકી ખવરાવવા માટે અભિનંદન અને આભાર.Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-62979862577805828542016-08-21T23:05:56.720+05:302016-08-21T23:05:56.720+05:30Fantastic
Really very special
Congrats to Dr Yoges...Fantastic<br />Really very special<br />Congrats to Dr Yogesh and BirenRajnikumar Pandyahttps://www.blogger.com/profile/08035095980558325062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-44840099944256653222016-08-21T09:27:03.364+05:302016-08-21T09:27:03.364+05:30બંને લેખ મળીને જમાલ સેનનું ખાસ્સુ એવુ ચિત્ર આપણી ન...બંને લેખ મળીને જમાલ સેનનું ખાસ્સુ એવુ ચિત્ર આપણી નજર સમક્ષ તૈયાર થઈ રહે છે. <br />તેમનાં મહત્ત્વનાં કહી શકાય તેવાં ગીતો પણ એક સાથે સાંભળવા મળવાની જે સગવડ થઈ તે તો એ ચિત્રમાં મેઘધનુષી આભા ઉમેરે છે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-47113708992314873202016-08-21T00:06:27.974+05:302016-08-21T00:06:27.974+05:30પુરોહિતસાહેબની ઘડાયેલી કલમ સરસ છે. લેખ મઝાનો બન્યો...પુરોહિતસાહેબની ઘડાયેલી કલમ સરસ છે. લેખ મઝાનો બન્યો છે. અભિનંદન બિરેનકુમાર અને ડો.યોગેશ પુરોહિતને.. મઝા આવી ગઈ.Anonymoushttps://www.blogger.com/profile/04846930378945786993noreply@blogger.com