tag:blogger.com,1999:blog-1914616076280334562.post6319761994927415116..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ફૈયાઝ હાશમી: રહ કે પાસ ભી દૂર રહું મૈંBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-46962505932296797082012-01-01T20:47:18.916+05:302012-01-01T20:47:18.916+05:30પ્રિય ભાઈ બીરેન,
લેખ ખૂબ ગમ્યો. તેં સાચે જ ખૂબ સ...પ્રિય ભાઈ બીરેન,
લેખ ખૂબ ગમ્યો. તેં સાચે જ ખૂબ સેવા કરી. હું તો એમ જ માનતો હતો કે જગમોહન સૂરસાગર ગંધર્વલોકમાં ગયા, તેવું જ પંકજ મલિક, હેમંત કુમાર, તલત મહેમૂદનું.. તો પછી આટલી મોટી ઉંમર સુધી ફૈયાઝ સાહેબ ક્યાંથી હયાત હશે? ચાલો સારું થયું. એક ભ્રમ ભાંગ્યો. આખો લેખ ખૂબ માહિતીસભર છે. અમારા ભાઈબંધ ભરત શાહ વાંચત તો નાચી ઉઠત. પણ અફસોસ!તે આ બધું વાંચવા હયાત નથી.તને ખૂબ અભિનંદન.Chandrashekhar Vaidyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-29951743488379419962011-12-30T15:05:58.566+05:302011-12-30T15:05:58.566+05:30Dear Dipakbhai,
Many thanx for pointing out. It h...Dear Dipakbhai,
Many thanx for pointing out. It has been corrected.Biren Kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-9375323679314959102011-12-30T15:04:26.971+05:302011-12-30T15:04:26.971+05:30It is a fantastic collection!It is a fantastic collection!Naresh Kapadianoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-46214599735128874772011-12-30T12:38:19.930+05:302011-12-30T12:38:19.930+05:30Dear Birenbhai,
The article on Fayyaz Hashmi is a ...Dear Birenbhai,
The article on Fayyaz Hashmi is a musical trip.
I have a doubt. You have given photos of Pakistani singers and mentioned the name of Zubeida Khanam. i think she is Farida Khanam. Moreover, if you compare the photos in the You tube song "aaj gaane kee.." with this one, it is one and the same person.
habib vali mohmmed was actually the first to sing "aaj gaane ke.." the tune is the same.Farida Khanam has followed him.Dipak Dholakianoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-89875114025206500592011-12-30T11:47:38.658+05:302011-12-30T11:47:38.658+05:30फैयाज़ की बदनाम मुहब्बत को दुआ दो...
what a treat!...फैयाज़ की बदनाम मुहब्बत को दुआ दो...
what a treat!U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-18581364655947487022011-12-30T08:55:54.431+05:302011-12-30T08:55:54.431+05:30What a treat! Thanks.
I really liked Farida Khan...What a treat! Thanks.
I really liked Farida Khanum singing 'Aaj Jaaneki Zid Na karo'.SSnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-35415223893020029742011-12-30T01:58:34.002+05:302011-12-30T01:58:34.002+05:30Birenbhai,
Gagar ma sagar bharine mahiti aapi....Birenbhai,
Gagar ma sagar bharine mahiti aapi.. Je kain namo tame gayak sangitkarna lakhya chhe,e badhana geto mari pase chhe, pan geetkar tarike aavaa badha geeto Faiyaz Hasmiji na chhe te janee hash thai.. Meghdootno gan be vakhat repeat kari aankh bandh kari ne sambhalyu.!!!Aavo sampoorna mahiti sabhar lekh aa umare (75 years) vaanchava male to hridya ketlu bharai aave ano khyal tamne gol khavadavya vagar golno swad kewo hoy te aapne hun kevi rite samjavu?? Aabhar ane ashirwad pan khara ...Aage Badhho , hum tumhare saath hai ..for next
KAMAL DASGUPTA ?????
Sumant ChicagoSumant Vashihttps://www.blogger.com/profile/05427988294225127017noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-79455627881897675442011-12-30T01:39:25.451+05:302011-12-30T01:39:25.451+05:30પ્રિય બીરેન ભાઈ,
તમે તો ખરેખર મધુરસનો પ્યાલો તમારા...પ્રિય બીરેન ભાઈ,
તમે તો ખરેખર મધુરસનો પ્યાલો તમારા પ્રસંશકો અને વાંચકોને પાઈ દીધો!
કમાલ કરી છે મારા ભાઈ! 'ફૈઝ હાશમી'ની વાત રજુ કરી અમને બધાંને
મઝા કરાવી દીધી.અમે વિદ્યાર્થી મિત્રો 'પંકજ મલિક,હેમંતકુમાર,
જગમોહન,તલત મહમૂદ'ના જેને અમે 'એક્સ્ટ્રા સોંગ' કહેતા તે રેડીઓ સિલોન,
વિવિધ ભારતી (૧૯૫0/૫૩ની સાલમાં) પર સંભાળતા પણ અમને ગીતકારની
ત્યારે ખબર ના હતી,પછીથી જ જાણ થઇ હતી કે 'ફૈઝ હાશમી'ના આ બધાં
લખેલા ગીતો હતા.
'ફૈઝ હાશમી' ખુબજ જૈફ ઉમરે ગયા પણ તેઓએ જે ગીતો આપ્યા છે તેતો
તેમની ઉમરથી પણ બમણી ઉંમરે નહિ ભૂલાય.તેવી રીતે તેમના ગીતોના
ગાયકો પણ યાદ રહેશે.
ક્યાં ક્યાંથી તમે અને તમારી 'ટીમ' હિન્દી ફિલ્મ અને તેની સાથે સંકળાયેલ
લોકોની વાતોનો ખજાનો અમારા જેવા ઉત્સુક વાંચકોને પીરસો છો તે
પણ એક ખૂબીની વાત છે.
તમને અને તમારી 'ટીમ'ને અભિનંદન.Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-23558722711280772152011-12-30T00:15:22.103+05:302011-12-30T00:15:22.103+05:30દોસ્ત ,આ વાંચીને દિલતર થઈ ગયું મારી પાસે વખાણ કરવા...દોસ્ત ,આ વાંચીને દિલતર થઈ ગયું મારી પાસે વખાણ કરવાના શબ્દો નથી. તમે ચાર જણ...ઉર્વીશભાઈ,રજનીકુમારભાઈ,રઘુવંશીભાઈ બ્લોગ જગતના બાદશાહ છો..ખરેખર તો એક્કા છો. કયાંથી લાવો છો આ માહિતી ? અમારી સાથે વહેંચવા બદલ આભાર્harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-73145741670470643902011-12-29T22:57:57.847+05:302011-12-29T22:57:57.847+05:30birenbhai,
apna dwara blog maa adbhoot kam thaee r...birenbhai,
apna dwara blog maa adbhoot kam thaee rahyu chhe teni sukhad nondh chhella ghana samay thi laoonchhoon...tamari maulik kala soojh, shram, saras bhasha hammesh prabhavit kare chhe...tamne apnaa gujarati logo vadhu samjhe, vadhu kadar kare, vadhu sammaan aape evi prarthna...tamara fen list maa maru naam jaroor thi umersho...GGShaikhGGShaikhhttps://www.blogger.com/profile/02232826611976465613noreply@blogger.com