tag:blogger.com,1999:blog-1914616076280334562.post5428125675517547066..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: તુમ્હારા દિલ મેરે દિલ કે બરાબર હો નહીં સકતા? Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-49856721827727973582015-02-01T19:32:29.562+05:302015-02-01T19:32:29.562+05:30ભાઇ, એમ કહી શકાય કે આ તો એક મૂવમેન્ટની શરૂઆત થઇ છે...ભાઇ, એમ કહી શકાય કે આ તો એક મૂવમેન્ટની શરૂઆત થઇ છે.
સરકાર ખરેખર અંતરિયાળ વિસ્તારોના લોકોનું જીવનધોરણ સુધારવા માંગતી હોય તો તમારા જેવા લોકોનો સાથ લેવો જોઇએ તેવું મારૂં માનવું છે.

મનોજ જોશીમનોજ જોશીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-7418685516608628882015-02-01T14:30:37.320+05:302015-02-01T14:30:37.320+05:30Excellent work done! I feel ashamed that being a w...Excellent work done! I feel ashamed that being a woman I never thought on this aspect of village girls. Anyways, I am visiting Ahmedabad and will contact you to contribute for this project. I really can't believe that after so many years of freedom, girls can't afford to buy a sanitary napkin of Rs.2

Farah, Austin, TexasFarah Pathannoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59142268814874285842015-01-31T14:39:34.233+05:302015-01-31T14:39:34.233+05:30સાવ નવા જ પ્રકારનો પ્રોજેક્ટ. અત્યંત જરૂરી પણ.
ભાઇ...સાવ નવા જ પ્રકારનો પ્રોજેક્ટ. અત્યંત જરૂરી પણ.
ભાઇ મુરુગનંથમને સલામ. આવો પ્રોજેક્ટ દરેક ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરો.
અમારા આસપાસના ગામોમાં યુનિફોર્મનું વિતરણ થયું છે તેવી વાતો સાંભળી હતી. સેનેટરી નેપ્કીન તો ખૂબ જ જરૂરી વસ્તુ છે. તમે આટલી સસ્તી મેળવી આપી તે કાબિલેદાદ છે.
બારડોલી પાસેના ગામોમાં આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે હું પ્રયત્ન ચોક્કસ કરીશ.

ભીખુભાઇ પટેલ
મુ.પો. કારેલી, બારડોલીB.U. Patelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-41027763336879166922015-01-31T13:37:53.275+05:302015-01-31T13:37:53.275+05:30૨૬ જાન્યુઆરીએ જ પીંપરી હાઇસ્કૂલમાં સેનીટરી નેપકીનન...૨૬ જાન્યુઆરીએ જ પીંપરી હાઇસ્કૂલમાં સેનીટરી નેપકીનના પ્રોજેક્ટની જાણ થઇ અને ત્યારબાદ આ બ્લોગમાં એ અંગે વાંચ્યું.
અમારા ડાંગ વિસ્તારમાં આવી મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવા અંગેની ઝુંબેશ શરૂ થાય એનો જ અમને તો ખૂબ આનંદ છે. હજુ સુધી સેનીટરી નેપકીન પૂરા પાડવા અંગે કોઇએ પણ કેમ કંઇ વિચાર્યું નહિ હોય?
સેનીટરી નેપકીન બનાવતું મશીન ખરીદીને અહીં સખીમંડળ સ્થાપવાનો વિચાર ખરે જ અદભૂત છે. એ દિવસ તમારા થકી જલ્દીથી આવે તેવી પ્રાર્થના.

પ્રો. એન. પી. ચૌહાણ
સરકારી કોલેજ, આહવાએન. પી. ચૌહાણnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-27891768809995580632015-01-30T03:36:53.170+05:302015-01-30T03:36:53.170+05:30એક સુંદર કાર્ય શરુ થયું છે. પુ.ગાંધીજીએ જે ગ્રમોદ્...એક સુંદર કાર્ય શરુ થયું છે. પુ.ગાંધીજીએ જે ગ્રમોદ્ધારની વાત કરી, રચનાત્મક કાર્ય ની વાત કરી છે એને આનુસાંગિક જ છે, અને સર્વે દિશામાં આ દૃષ્ટિ કેળવાય તો સમાજ -- ગ્રામ્યસમાજ જરૂર ચેતનવંતો થાય અને દેશના વિકાસ ની જે વાત આજકાલ ચાલી રહી છે એને ખુબ ટેકો મળે kabirhttps://www.blogger.com/profile/12585439849818670972noreply@blogger.com