tag:blogger.com,1999:blog-1914616076280334562.post4930483188607571276..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ભદ્રનો કિલ્લો: ભૂત, વર્તમાન અને ભાવિના ત્રિભેટે Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-49167929484990321002013-02-11T10:52:05.906+05:302013-02-11T10:52:05.906+05:30તમારુ રસપ્રચુર વર્ણન વાંચ્યા પછી હવે એ કિલ્લો '...તમારુ રસપ્રચુર વર્ણન વાંચ્યા પછી હવે એ કિલ્લો 'સર' કરવો જ રહ્યો!
કિલ્લા વિશે બહુ રસપ્રદ જાણકારી પ્રાપ્ત કરાવી છે, તમે. VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-67260081328839476062013-02-04T18:13:50.463+05:302013-02-04T18:13:50.463+05:30" કિલ્લા પરનું એકાંત મનમાં સુલતાન અહમદશાહનો ક..." કિલ્લા પરનું એકાંત મનમાં સુલતાન અહમદશાહનો કોઈ સગો હોઉં એવી 'શાહી અનુભૂતિ' કરાવતી હતી. " - ,,,,,, અદભૂત

વાસણા ખાતે આવેલી આઝમ -મોઅઝ્ઝમ ની ભુલભુલામણી નું તસવીરી સફર સાથે નું રોચક વર્ણન પણ ઈતિહાસ ના જિજ્ઞાસુ વાચકો ને પીરસશો તો મઝા આવશે, અંદર શું છે એના વિશે જાણવાની મને પણ ખુબ જ ઉત્કંઠા છે .thesisbindinghttps://www.blogger.com/profile/05961914289663522021noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-26523642856754681002013-01-31T19:10:24.120+05:302013-01-31T19:10:24.120+05:30Dear Ishan,Quite revealing.Has been to Ahemedabad ...Dear Ishan,Quite revealing.Has been to Ahemedabad and through this area so many times.Never thought it is part of such a history.Next time when in Ahmedabad,will find this "Chacha" and that ASI official and explore this monument frozen in time .In the meantime pl keep exploring this wonderful city and keep posting your findings.Photos also were quite revealing.Compliments.Jitendra Desainoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-77607606413120862452013-01-31T12:56:05.768+05:302013-01-31T12:56:05.768+05:30કિલ્લો જોવા માટે એ.એસ.આઇ. વાળા તરત પરવાનગી આપી દે ...કિલ્લો જોવા માટે એ.એસ.આઇ. વાળા તરત પરવાનગી આપી દે છે એ વાત એક્દમ સાચી છે. હું ઘણા વિદેશીઓને ભદ્રનો કિલ્લો જોવા લઈ ગયો છું અને તેમ છતાં દરેક વખતે કિલ્લાને માણવાની મઝા પડે છે.ઉત્પલnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-66626791497271941072013-01-31T12:49:03.155+05:302013-01-31T12:49:03.155+05:30Thanx for this info, Dadu! Thanx for this info, Dadu! Birennoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-38488121118963062932013-01-31T08:18:40.406+05:302013-01-31T08:18:40.406+05:30You put me back Not only to Amadavad but Kali and ...You put me back Not only to Amadavad but Kali and my old friend Avasthi....
Rajendra Trivedi, M.D.
www.bpaindia.org Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-6704423060886903992013-01-31T07:58:05.730+05:302013-01-31T07:58:05.730+05:30ડીયર ઇશાન,
સરસ પોસ્ટ! તમારે નિયમિત રીતે લખવું જો...ડીયર ઇશાન,

સરસ પોસ્ટ! તમારે નિયમિત રીતે લખવું જોઈએ. દુનિયાભરની અંધાધૂંધી વચ્ચે ઉભેલા 'સ્થિતપ્રજ્ઞ' ભદ્રના કિલ્લા વિષે તમે 'ઉશ્કેરણીજનક' પોસ્ટ લખી છે. 'ઉશ્કેરણીજનક' એટલા માટે કે હવે એક વાર ભદ્રનો કિલ્લો જોઈ જ આવવો પડશે!

ઋતુલ Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-9096193171570506872013-01-31T07:08:00.074+05:302013-01-31T07:08:00.074+05:30ભાઈશ્રી બિરેનભાઈ ,ઈશાનભાઈ,
ભદ્રનો કિલ્લો આખો કદી...ભાઈશ્રી બિરેનભાઈ ,ઈશાનભાઈ,
ભદ્રનો કિલ્લો આખો કદી જોયો ન હતો. આજે જીભરીને જોયો . 1950 ની વાત સહેજ જાણ ખાતર.સરદાર બાગ ન હતો. ત્યાં મેદાન હતું અને લાલ બસ ના સ્ટેન્ડ હતા.ગાંધી રોડ ( રીચી રોડ)પર 1A રૂટ અને ટિળકરોડ (રીલીફરોડ)પર 2C રૂટ ના નંબર ની બસો ફરતી હતી, ભદ્રકાલીના મંદિર સામે ઘોડાગાડી સ્ટેન્ડ અને પાણીનો હવાડો ઘોડા માટે હતો.
દાદુ શિકાગો .

Dadu Chicagonoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-43840386235618487542013-01-31T06:53:55.686+05:302013-01-31T06:53:55.686+05:30બહુ જ સરસ ઈશાનભાઈ– ધન્યવાદ. આ કિલ્લા પાસેથી હું પણ...બહુ જ સરસ ઈશાનભાઈ– ધન્યવાદ. આ કિલ્લા પાસેથી હું પણઘણીવાર પસાર થયો છું પરંતુ તમે લ્હેર કરાવી. હવે પછીની દેશની મુલાકાત વખતે આ કિલ્લો અચૂક જોઈશુંAnonymoushttps://www.blogger.com/profile/04846930378945786993noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-49405314989375705112013-01-31T04:04:51.033+05:302013-01-31T04:04:51.033+05:30સારુ છે કે આ વેબજગત્ની શોધને કારણે ના જોયેલા અને ન...સારુ છે કે આ વેબજગત્ની શોધને કારણે ના જોયેલા અને ના માણેલા સ્થળો જોવા અને માણવા મળે છે.Anila patelhttps://www.blogger.com/profile/01754917273153764422noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-83166369640309128762013-01-31T03:41:04.949+05:302013-01-31T03:41:04.949+05:30બધા કોમેન્ટરો .... હાદજન !!!!બધા કોમેન્ટરો .... હાદજન !!!!સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-80169735933140019792013-01-31T00:52:39.688+05:302013-01-31T00:52:39.688+05:30ઘણું જાણવા મલ્યું.
M.D.Gandhi, U.S.A.ઘણું જાણવા મલ્યું.
M.D.Gandhi, U.S.A.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-83337054636934194412013-01-31T00:52:00.196+05:302013-01-31T00:52:00.196+05:30ઘણું જાણવા મલ્યું.ઘણું જાણવા મલ્યું.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-34518111125256276752013-01-30T20:55:22.420+05:302013-01-30T20:55:22.420+05:30ભદ્રનો કિલ્લો બે વાર માણ્યો
આનંદ આનંદ
ભદ્રનો કિલ્લો બે વાર માણ્યો

આનંદ આનંદ
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85865110065508631982013-01-30T20:27:34.298+05:302013-01-30T20:27:34.298+05:30બીજા કેટલાય કિલ્લા જોઈ નાંખ્યા. પણ માદરે વતનનો આ ક...બીજા કેટલાય કિલ્લા જોઈ નાંખ્યા. પણ માદરે વતનનો આ કિલ્લો આ અમદાવાદીએ અહીં જ પૂરો જોયો. બાકી તો બહારથી જ લટકતી સલામ મારેલી છે. સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com