tag:blogger.com,1999:blog-1914616076280334562.post4731585169470268519..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: Daman: that was, this is. Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-35293465387996019572015-12-01T23:16:19.016+05:302015-12-01T23:16:19.016+05:30અતિ સુંદર !
શહેરને પણ પોતાનો નૉસ્ટાલજીયા હોય છે વ...અતિ સુંદર !
શહેરને પણ પોતાનો નૉસ્ટાલજીયા હોય છે વાહ !Rajnikumar Pandyahttps://www.blogger.com/profile/08035095980558325062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-21360139940999398252015-12-01T11:15:37.008+05:302015-12-01T11:15:37.008+05:30કલ્પનાબેન, આમ લખવાનું કશું વિશેષ કારણ નથી. એક મોટી...કલ્પનાબેન, આમ લખવાનું કશું વિશેષ કારણ નથી. એક મોટી હોડી અને એના બચ્ચા જેવી નાની હોડી જોઈ એટલે આ યાદ આવ્યું. બસ! બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-67890441318147253232015-12-01T02:48:33.730+05:302015-12-01T02:48:33.730+05:30
હું અતુલમાં નોકરી કરતો હતો.ત્યારે ૧૯૬૫માં મારા પિ...
હું અતુલમાં નોકરી કરતો હતો.ત્યારે ૧૯૬૫માં મારા પિતરાઈ ભાઈ સાથે દમણ આવ્યા હતા. ત્યારે ત્યા પોર્ટુગીઝ સંસ્કૂતિને લગતા ઘણાં મોન્યુમેંટ હતા. અને બિયરનો ટેસ્ટ કર્યો.–નહોતો ભાવ્યો. પછી ૧૯૬૭માં હનિમુન માટે મારી બ્રાઈડને લઈને આવ્યો.બે પાંચ રૂપિયામાં નાવડીવાળાએ દરિયામાં ફેરવ્યા.મારી બ્રાઈડને દરિયાના પાણીમાં ચક્કર ચઢ્યા. ત્યાં હોટલ તો હતી નહીં.એટલે મોડી રાતે બેક ટુ પેવેલિયન. નવી નવી બ્રાઈડ સાથે બિયર ફિયરનું નામ નહોતુ લીધું આપના સુંદર ફોટા જોઈ યાદ તાજી થઈ.Anonymoushttps://www.blogger.com/profile/04846930378945786993noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-9566153295906523512015-12-01T00:20:48.852+05:302015-12-01T00:20:48.852+05:30મઝા આવી..દમણ અમે જોયેલું પણ તમારી આંખે અને તમારા શ...મઝા આવી..દમણ અમે જોયેલું પણ તમારી આંખે અને તમારા શીર્ષકોથી જૂદો સ્વાદ લીધો...

Sandhya Bhatthttps://www.blogger.com/profile/18392985008074633451noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-16657955947121706432015-11-30T15:38:05.606+05:302015-11-30T15:38:05.606+05:30Like father like son lakhva paachhal koi khas vaja...Like father like son lakhva paachhal koi khas vajah ?
saras jugalbandhi, jeni gano teni.
ame Daman avi rite notu joyu.:(kalpana Desaihttps://www.blogger.com/profile/02299780487571451469noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-63932187892814710642015-11-30T14:22:49.110+05:302015-11-30T14:22:49.110+05:30વાહ !! ખૂબ સરસ પોસ્ટ.. ફોટોગ્રાફ તો સરસ છે જ, સાથે...વાહ !! ખૂબ સરસ પોસ્ટ.. ફોટોગ્રાફ તો સરસ છે જ, સાથે શીર્ષક સાથેની તેની જુગલબંધી રસપ્રદ છે...ઉત્કંઠાhttps://www.blogger.com/profile/14015875936579209821noreply@blogger.com