tag:blogger.com,1999:blog-1914616076280334562.post4482405240202077018..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: મારા બોન્સાઈના પ્રયોગો: ફૂલ નહીં, મેરા દિલ હૈBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-66564994692960871512013-05-26T17:59:36.211+05:302013-05-26T17:59:36.211+05:30nice details , liked very much , congrats to you b...nice details , liked very much , congrats to you both for making available these details to all of usAnonymoushttps://www.blogger.com/profile/08491942850121902655noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-18302297407022128092013-05-26T17:57:51.838+05:302013-05-26T17:57:51.838+05:30nice details , congrats sir for making available f...nice details , congrats sir for making available for all of usAnonymoushttps://www.blogger.com/profile/08491942850121902655noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-40962666132422398242012-02-27T18:30:05.375+05:302012-02-27T18:30:05.375+05:30પ્રિય કામિની અને બીરેન,
આ વિષયે લખવા માટેનું '...પ્રિય કામિની અને બીરેન,
આ વિષયે લખવા માટેનું 'બ્લોગ બાગકામ' ચાલતું હશે એ દરમિયાન જ અહીં અમદાવાદમાં એલિસ બ્રિજ જીમખાના નજીકના રસાલા ગાર્ડન પાસેથી પસાર થતા 'ગુજરાત હોર્ટીકલ્ચર અસોસિએસન' દ્વારા યોજાતા વાર્ષિક પ્રદર્શનનું બેનર જોયું. મનોમન એમ નક્કી પણ કર્યું કે તમારા બન્નેની હવે પછીની અમદાવાદ મુલાકાત સમયે તમને અહીં લઈ આવવા. માત્ર ઓળખાણ નહીં, એક બીજાના શોખથી આપણે પરસ્પર પરિચિત હોઈએ તેનું આ વીસમું વર્ષ છે. આ વીસ વર્ષોમાં અગણિત વખત અમદાવાદમાં મળ્યા હોઈશું છતાં આવો ખ્યાલ ક્યારેય ના આવે અને બીજા છેડે વડોદરામાં 'બ્લોગ લેખનનું બાગકામ' ચાલતું હોય ત્યારે જ એનો વિચાર આવે તેને જ કદાચ 'ટેલિપથી' કહેતા હશે. બાગકામ શીખવાની જરૂર નથી એવું જ્ઞાન લાધે તે માટે પણ આ લેખ વાંચીને શોખની શરૂઆત કરવી જોઈએ.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-9281673251564806892012-02-19T22:26:33.582+05:302012-02-19T22:26:33.582+05:30હવે રીતસરનું શિક્ષણ કરાવવાનાં કે ?
આ તો ભાણું છલ...હવે રીતસરનું શિક્ષણ કરાવવાનાં કે ?

આ તો ભાણું છલકાવીને વાનગીઓ બતાવી...પણ શીખવો તો મારા જેવા નીવૃત્તોને નવો ધંધો મળી રહે.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-29170513436913872882012-02-15T19:32:14.255+05:302012-02-15T19:32:14.255+05:30aapno lekh khub gamiyo. Me pan piapadano bonsai ba...aapno lekh khub gamiyo. Me pan piapadano bonsai banvyo chhe. 2 varashthi sukayo nathi.D.C.Desaihttps://www.blogger.com/profile/14990128786998494606noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85154515705132149452012-02-14T19:02:44.108+05:302012-02-14T19:02:44.108+05:30અરે ભાઇ, આવો સરસ ગાર્ડન છે અને બે વાર આવ્યો છતાં મ...અરે ભાઇ, આવો સરસ ગાર્ડન છે અને બે વાર આવ્યો છતાં મુલાકાત ન લેવા દીધી? અમેય તમારી જેમ મૂળભૂત માળીસમાજના જ છીએ અને આજકાલ એ સમાજ સાથે કોઇ ભળતું નથી એટલે એકલા પડી ગયેલ છીએ! બોન્સાઇ અંગે મને ખાસ માહિતી નથી, પણ બાગકામ મારું પ્રિય કાર્ય છે. એટલે હવે પછીના ચોમાસાથી આપણે છોડની આપ-લે ની બાર્ટર સિસ્ટમ શરૂ કરી શકાશે. જીવાતોના નાશ માટે પણ તમારી મદદ લઈશ.ઉત્પલ ભટ્ટnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-79401967621402858592012-02-14T11:33:09.606+05:302012-02-14T11:33:09.606+05:30આપનો બોન્શાઈ અગેનો લેખ ખુબ સરસ છે. થવાથી માલસામોટ ...આપનો બોન્શાઈ અગેનો લેખ ખુબ સરસ છે. થવાથી માલસામોટ અને આસપાસના ગામોની મુલાકાત લીધી ત્યારે નદીકિનારે પીપળાના વ્રુક્ષને જોઇને કામિનીબેને બોન્શાઈ વિષે વાતો કરી હતી,મને બરાબર યાદ છે.
બોન્સાઇ અંગે જાણીને તેને જોવાનું ખુબ જ મન થાય છે.નરેન્દ્રસિંહ રહેવરnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-67810400128227100192012-02-14T11:30:27.027+05:302012-02-14T11:30:27.027+05:30શ્રી બીરેન કોઠારી અને કામીનીબેન,
બોન્સાઈ વિષેનો લ...શ્રી બીરેન કોઠારી અને કામીનીબેન,

બોન્સાઈ વિષેનો લેખ વાયા વાયા મળ્યો અને માણ્યો. સુંદર લેખન માટે અભિનંદન.રમણીક અગ્રાવતnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-39958441599067288592012-02-12T19:52:23.397+05:302012-02-12T19:52:23.397+05:30અદભુત..
અકસ્માતે અહીં પહોંચી ગઈ..અને મન બાગબાગ થ...અદભુત..

અકસ્માતે અહીં પહોંચી ગઈ..અને મન બાગબાગ થઈ ગયું..

રાજુલAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-59427181052360578122012-02-12T19:48:07.927+05:302012-02-12T19:48:07.927+05:30કામિનીબહેન,
અભિનંદન. ઇચ્છાઓ ઘોડા હોત તો હું પણ બોન...કામિનીબહેન,
અભિનંદન. ઇચ્છાઓ ઘોડા હોત તો હું પણ બોન્સાઈ બનાવી લેત. પણ આ લેખ ફરી વાંચવા માટે 'ઇનબૉક્સ'માં જ રહેવા દઈશ, બ્લૉગ માટેના ફોલ્ડરમાં હમંણાં જ ટ્રાન્સફર કરીશ તો ભૂલી જ જઈશ.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-13987265613172213232012-02-12T19:17:45.721+05:302012-02-12T19:17:45.721+05:30બીરેનભાઈનો અગાઉનો લેખ વાચીને એમની સાથે નેટ વ્યવહાર...બીરેનભાઈનો અગાઉનો લેખ વાચીને એમની સાથે નેટ વ્યવહાર શરૂ થયો હતો. પણ હવે વસંતના આવવા પછી, તમારી સાથે ડાયરેક્ટ 'હોટ લાઈન' શરૂ કરવી પડશે !

મારાં બોન્સાઈ તો અત્યારે ગરાજમાં મરવાના વાંકે સૂતા છે - આજનું બહારનું ટેમ્પરેચર ૨૭ અંશ છે ! મોટા ભાગના તો વસંત નહીં જુએ, એમ લાગે છે; પણ બે ત્રણ તો જીવશે જ. નહીં તો નવી ગિલ્લી - નવો દાવ !
અહાં અમેરિકામાં તો ઘણી ચોપડીઓ લાયબ્રેરીમાંથી મળે છે; એટ્લે મને તમારા જેટલી મુશ્કેલી નથી પડી. પણ રોગ અને જિવાત અંગે તમારી / પૈલેશ ભાઈની મદદ કદાચ મળી રહેશે; એવી આશા રાખું છું.

મારા નાનકડા - બે વરસના શોખ અને નેટ પરથી ભેગું કરેલું પ્રદર્શન બીરેન ભાઈને મોકલાવું છુ - 'અમદાવાદી સ્ટાઈલે મફત "!!

એક સૂચન છે- આવો શોખ ધરાવનારાઓના ઘનિષ્ઠ સમ્પર્ક અને અન્યોન્ય સહાય માટે એક ' હોબી ગ્રુપ' બનાવીએ તો કેવું ?સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-6812253625236031882012-02-12T11:50:40.869+05:302012-02-12T11:50:40.869+05:30પ્રિય કામિનીબેન,
આ બહાને તમારા શોખો વિષે તમારે જ મ...પ્રિય કામિનીબેન,
આ બહાને તમારા શોખો વિષે તમારે જ મોંએ વાંચવા મળ્યું!! ભલે શબ્દોની ગોઠવણ બીરેનભાઈએ કરી હોય.
શોખ એક દિલનો ભાવ છે અને તે કદી ઉધાર ન લઇ શકાય. પણ બીજાના શોખ નો પણ આનંદ તો ઉઠાવી (ખરે જ "ઉઠાવી") તો શકાય જ ને!! તમારા બોન્સાઇ વિશેના ખ્યાલો, અનુભવો અને કાર્યો ઉપરાંત ચિત્રો જોઇને ખરેખર ખુબ જ આનંદ થયો.
તમારી સેન્સ ઓફ હ્યુમર પણ મસ્ત છે.
લખતાં રહેજો.
અમે વાટ જોશું, દિલ સે !!સુધા મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-3902497447529581192012-02-12T11:39:56.179+05:302012-02-12T11:39:56.179+05:30કામિની બહેન, બિરેન ભાઈ તમારા બેઉનો શોખ અને એનાં સુ...કામિની બહેન, બિરેન ભાઈ તમારા બેઉનો શોખ અને એનાં સુંદર પરિણામો જોઈ આનંદ થયો. બાકી ગુજરાતી ગૃહિણીઓને અવારનવાર 'ગાર્ડન કરવો છે' એવાં ધખારા ઉત્પન્ન થતાં હોય છે. પણ છ મહિનાની (તમે કીધું એમ) જફા પછી જ્યારે ગુલાબ બળી જાય ત્યારે ગાર્ડનના નામે માત્ર તુલસી, બારમાસી અને ઓફિસ-ટાઈમના કુંડા રહી જાય છે.
કહો તો ફોટા મોકલું :)Adhir Amdavadihttps://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-61588204465472662682012-02-12T11:28:38.257+05:302012-02-12T11:28:38.257+05:30માફ કરજો બીરેન ભાઈ!
હેલ્લો કામિનીબેન,
આજે બીરેનભ...માફ કરજો બીરેન ભાઈ!
હેલ્લો કામિનીબેન,
આજે બીરેનભાઈને બાજુ પર રાખી, ફક્ત તમને જ ખુબ ધન્યવાદ આપવાના છે.બોન્સાઇ કહેવાય વામન સ્વરૂપ, પરંતુ તેના વિષે આટલો સુંદર લેખ સંપૂર્ણ છણાવટથી લખી- સમજાવી શકાય, એ પરીકથા જેવું લાગ્યું !! ઘણું ઘણું નવું જાણવા સમજવા મળ્યું/માણ્યું.
સરસ શોખ સજાવ્યો છે. રાત્રે શમણામાં પણ નાનકડા ભૂલકા રમતા કે રડતા હશે એવું અનુભવાતું હશે .ખરું ??
આ શોખ સદાય જળવાયેલો રહે એવા આશીર્વાદ ..Sumant Vashinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-22054724300810496962012-02-11T23:34:54.490+05:302012-02-11T23:34:54.490+05:30કામિની ભાભી,આ લેખ માટે 'સરસ' શબ્દ અધુરો લા...કામિની ભાભી,આ લેખ માટે 'સરસ' શબ્દ અધુરો લાગે છે,અપૂરતો લાગે છે.એ 'સરસ' થી ક્યાંય વધીને છે.ને તમારો એ જીવતો જાગતો ખજાનો જોઇને જે અમને જે આનંદ થયેલો,તે તમે બિલકુલ એ જ શબ્દોમાં વ્યક્ત કર્યો છે.આ વિષય પર ધરવ થઇ જાય,એવો લાંબો લેખ આપો,એ લાગણી ફળી,એનો રાજીપો.કોઇ અંતરંગ સ્નેહીને આપણે સામાન્યપણે શાબાશી આપતા નથી,પણ એમા અપવાદ સર્જીને એક વાત કહેવી છે.કહું? તમારી સમય માણવાની પ્રવૃતિ બહુ જ ઉમદા છે.ભરત કુમારnoreply@blogger.com