tag:blogger.com,1999:blog-1914616076280334562.post3227638358958031296..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ફિલ્મસંગીતના ‘શાહ’: નલિન શાહBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-72246187649368827592015-12-26T20:41:42.749+05:302015-12-26T20:41:42.749+05:30Nice to know abt Shri Nalinbhai Shah,
Wish him mor...Nice to know abt Shri Nalinbhai Shah,
Wish him more years of health and happiness.Nayanhttps://www.blogger.com/profile/05445508443763134372noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-60869204429060115412011-12-07T17:46:34.245+05:302011-12-07T17:46:34.245+05:30thanks....Biren/Urvish,
i was also witness during ...thanks....Biren/Urvish,
i was also witness during our mumbai stay - urvish use to talk regarding and i also visited Nalinbhai's place once alongwith urvish..Biren Mehtanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15259630851243614732011-12-07T15:05:54.576+05:302011-12-07T15:05:54.576+05:30બીરેન, હવે આ લેખ સાદ્યંત વાંચી ગયો. ખુબજ લાગણીથી પ...બીરેન, હવે આ લેખ સાદ્યંત વાંચી ગયો. ખુબજ લાગણીથી પણ લાગણીવેડા કે લાગણીવશતા વગ્રર લખાયો છે.નલિનભાઇનું આંતરબાહ્ય વ્યક્તિત્વ એક ત્રિપરિમાણી છબીની જેમ અનુભવાય છે. અને તેમને માટે આદર ધરાવનારમાં વધુ આદર પેદા કરી આપે છે.
એક મઝાની વાત કરું. જેમ તમને તેમનો પરિચય પ્રિયા સામયિક મારફત થયો તેમ તેમનો અને મારો પરિચય "માધુરી" મારફત થયો હતો. તેમાં જયકિસન પરનો મારો લેખ તેમને બહુ ગમ્યો અને તેમણે મને પત્ર લખ્યો. પછી તો દોસ્તી વધી અને એટલે સુધી કે કે મેં મારા "આપ કી પરછાઇયાં"ની હિંદી આવૃતિ તેમને અર્પણ કરી.
હમણા હમણા તેમને ફરી મળવાની મારી ઇચ્છા તીવ્ર બનતી જાય છે.Rajnikumar Pandyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15144912271819846422011-12-07T00:06:04.860+05:302011-12-07T00:06:04.860+05:30પ્રિય બિરેનભાઇ
આ પોસ્ટથી તમે એક નવી ઓળખાણ ને વધુ ...પ્રિય બિરેનભાઇ
આ પોસ્ટથી તમે એક નવી ઓળખાણ ને વધુ દ્રઢ કરી.નલિન શાહ-આ નામ સાથે હજુ થોડા દિવસો પહેલા જ ઓળખાણ થઇ હતી. ફેસબુક પર મિત્ર અભિષેક શાહ ના સ્ટેટસ માં વાંચેલુ કે દૂરદર્શન પર આજે જૂની હિંદી ફિલ્મી ગીતોના સંશોધક નલિન ભાઇ નો આજે ઇંટરવ્યુ છે.એમને જોયા,સાંભળ્યાં,ને એ રીતસરના જાણે કે દિલોદિમાગ પર છવાઇ ગયા.પછી તમારી સાથે એમના વિશે ઘણી વાતો કરવાનું ય શક્ય બન્યું.પણ તો ય આજે ઘણી બધી અપ્રગટ વાતો છતી થઇ.આ બ્લોગ અલગ ને લો પ્રોફાઇલ રહીને જબરજસ્ત કામ કરતા હોય એવી પ્રતિભાઓને મળાવવાનું પ્લેટફોર્મ બની ગયો છે.અત્યારે ભુલાઇ ગયેલા પણ એક સમયના દિગ્ગજ ચરિત્ર અભિનેતા કૃષ્ણકાંત,હરીશભાઇ,હરમિંદરસિંઘ હમરાઝ આવા વિરલ વ્યક્તિઓની શ્રેણીમાં આજે નલિનભાઇનું નામ પણ જોડાઇ ગયું.મારા જેવા નવા નવા નિશાળીયા માટે તો અહીંયા જ જાણે લોટરી લાગે છે.ફરી એક વાર અભિનંદન.નલિન શાહ ને સ્વસ્થ ને નિરોગી જીવન ની ક્ષણો માણવા મળે,એ જ શુભેચ્છા.ભરત કુમારnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30263848727918734462011-12-06T20:37:40.263+05:302011-12-06T20:37:40.263+05:30Happy Birthday to Nalinbhai. तमे आवा छो एनी तो कल्...Happy Birthday to Nalinbhai. तमे आवा छो एनी तो कल्पना न हती।HEMANT Pandyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-24183382302202208422011-12-06T20:34:14.971+05:302011-12-06T20:34:14.971+05:30I appreciate your efforts. I have gone through yo...I appreciate your efforts. I have gone through your post on NS with its befitting caption and several photographs ! Keep it up. You are rightly presenting the efforts of enthusiastic music lovers who have devotion for Hindi film music and have contributed much for its preservation.Har Mandir Singh 'Hamraaz'noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-40698134762686727082011-12-06T19:52:29.655+05:302011-12-06T19:52:29.655+05:30આ પોસ્ટ નિમિત્તે વિચારતાં યાદ આવ્યું કે ઓહો, નલિનભ...આ પોસ્ટ નિમિત્તે વિચારતાં યાદ આવ્યું કે ઓહો, નલિનભાઇના સંપર્કને વીસ વરસ થઇ ગયાં? મુંબઇ રહેતો હતો ત્યારે તેમના લાલ રંગના એન્ફિલ્ડના સાઇડકારમાં બેસીને નૌશાદજીને મળવા જતી વખતે, એ મહાન સંગીતકારને મળવાનો રોમાંચ વધારે થતો કે મુંબઇની સડકો પર નલિનભાઇના એન્ફિલ્ડના સાઇડકારમાં બેસવાનો- એ નક્કી કરી શકાતું ન હતું. ઉસ્તાદ અબ્દુલહલીમજાફરખાં તેમના ઘરે સાંજે જમવાના હતા ત્યારે તેમણે મને પણ કહ્યું હતું. (અમૃતાબહેન સાથેની પહેલી મુલાકાત કદાચ એ જ વખતે થઇ હતી.) ફિલ્મસંગીતમાં વિદ્યાર્થીભાવે ઊંડો રસ અને વચ્ચે ડબકાં મૂકવાને બદલે, માત્ર ને માત્ર ખપ પડે ત્યારે જ બોલવાની લાયકાત સિવાય બીજું કંઇ એ વખતે ન હતું. છતાં નલિનભાઇને કારણે જે દુનિયા જોવા મળી, તે ભૂલાય એમ નથી. ફિલ્મસંગીતના વિષયમાં તેમનું પ્રદાન અહીં યોગ્ય રીતે જ મૂકાયું છે. તેમના લેખો ન હોત તો કંઇ કેટલાય મહાન સંગીતકારોની કામગીરીનો આવો પરિયચ ન થયો હોત - અને એ પ્રિયની યાદીમાં ન આવ્યા હોત. ચાળીસીના દાયકાના ફિલ્મસંગીતમાં આપણો ઊંડો રસ નલિનભાઇ વિના આટલી હદે ન કેળવાયો હોત.
લખવાનું તો ઘણું છેઃ નલિનભાઇની ગેરહાજરીમાં કિર્તીદાબહેન સાથે થતી વાતોથી માંડીને અમારી પૂના મુલાકાત, નલિનભાઇના ભોજનના પ્રયોગો, તેમના તીવ્ર ગમા-અણગમા, તેમનો વિશ્વાસુ (હવે સદગત) ઘરઘાટી નથ્થુ, તેમના ઘરે વારાફરતી એક પછી એક લઇ જઇને વાંચેલા જોયેલા 'ફિલ્મઇન્ડિયા'ના 1930-1940-1950ના દાયકાના અંક....અને સૌથી વધારે મઝા એ વાતની છે કે આ બધું પત્રકાર બનતાં પહેલાં થયું હતું. એટલે કે તેમના પક્ષેથી મારી પાસે કશું મળવાની આશા ન હતી. કેવળ પ્રેમ અને ભરોસો હતાં. મારી બેકારીના દિવસોમાં તેમણે વી.શાંતારામ ફાઉન્ડેશનમાં એક કામગીરી માટે મારી વાત કરી હતી અને એ દિવસોમાં દિવસના સમયે ફુલ ચાર્જમાં ચોક્સીકાકા (અજય પરીખ)ને ઘેર ફોન કર્યો હતો.'અભિયાન'માં પત્રકાર તરીકે મારી કારકિર્દી શરૂ થઇ ત્યારે સૌથી વધારે રાજી એ થયા હતા- એ રીતે કે 'તને તારા લાયક કામ મળ્યું.'
નલિનભાઇને શુભેચ્છા તરીકે તેમના પુસ્તકની અને હવે પછીનાં પુસ્તકોની આતુરતાથી પ્રતિક્ષાU-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-68514740441805606592011-12-06T18:14:14.150+05:302011-12-06T18:14:14.150+05:30પ્રિય બીરેન,
નલીનભાઈનો આજે 78મો જન્મદિન. મારા માટે...પ્રિય બીરેન,
નલીનભાઈનો આજે 78મો જન્મદિન. મારા માટે એક ઉત્સવથી કમ નહીં. આ નિમિત્તે કેટલી બધી વાતો જાણવા મળી. આમાંની થોડીક વાતો તેં કે ઉર્વીશે વખતો વખત વહેંચી જ હોય છતાં આજે તેનું દસ્તાવેજી આલેખન તો ખરેખર 'Down Memory Lane'.
રજનીકુમાર પંડ્યાએ પહેલી વાર (1993) તેમની સાથે ફોનથી ઓળખાણ કરાવી પછી એક 'વર્ધી' આપતા મને કહે, 'સાંજે તારે એમને મારા ઘરે ડિનર માટે લઈ આવવાના છે અને તારે પણ અમારી સાથે જોડાવાનું.' એ દિવસોમાં હું કાર ડ્રાઇવિંગ જાણતો નહોતો એટલે રજનીભાઈની મહેમાન માટે પોતાની કાર લઈ જવાની ઓફર તો સ્વીકારી શકાય એમ નહોતી. નલીનભાઈની સગવડ સચવાય એ માટે રીક્ષાનો વિકલ્પ હતો પણ મારી યામાહા મોટરબાઇક જોઇને તેઓ કહે, 'ડિનરનો કાર્યક્રમ મોડી રાત સુધી ચાલશે. રાતના રીક્ષા મળે - ના મળે. બાઇક જ ઠીક રહેશે. બોમ્બેમાં હું મોટરસાઇકલ ચલાવું છું.' બસ એ પછી વાહન બદલાયું છે પણ નલીનભાઈ સાથે અમદાવાદમાં હરવા - ફરવાનો કાર્યક્રમ ગયા વર્ષની તેમની મુલાકાત સુધી ચાલુ રહ્યો છે.
ડેન્ટલ ચેર બનાવતી કંપનીની નોકરીની કામગીરીને લઈને મારે વારંવાર મુંબઈ જવાનું થતું. એવી જ એક મુલાકાત દરમિયાન સાવ અનાયાસે રજનીભાઈએ જાણ કરતા મને તેમના ઘરે યોજાયેલી દિગ્ગજ કલાકારોની મહેફિલમાં સામેલ થવાની તક મળી. એ તક માટે હું એ દિવસોમાં માનતો તેને આજે પણ અંડર લાઇન કરું કે એ મહેફિલમાં સામેલ થઈ શકું એવી કોઈ સજ્જતા મેં કેળવેલી નહીં. આ પોસ્ટમાં ઉલ્લેખાયું છે તેમ રજનીભાઈએ એ સમયે 'જન્મભૂમિ પ્રવાસી'ની કોલમમાં મહેફિલ વિશે બે ભાગમાં લેખ કર્યો અને પોતાનો આનંદ તેમજ થયેલી વાતો અનેક વાચકો સુધી પહોંચાડી - વહેંચી. 'મહેફિલ કે બાદ ક્યા?' લેખમાં લખ્યું છે તે રીપીટ કરું તો - મારે મન તો આ ગંગોત્રીની યાત્રા હતી.
ગંગોત્રીની યાત્રા પછી આજ સુધી મળતી રહેલી 'પ્રસાદી' કેમ ભુલાય. નલીનભાઈ પોતાના સંગીત ખજાનામાંથી પસંદગીના ગીતોની કેસેટ - સીડી બનાવી મોકલે એટલું જ નહીં તેમાં સમાવેલા ગીત સંબંધી તમામ વિગતો દર્શાવતું ઇન-લે કાર્ડ પણ તૈયાર કરે. આ માટે તેમણે કેવો ફુરસદભર્યો સમય ફાળવવો પડ્યો હોય એ રેડીમેડ કેસેટ - સીડી ખરીદનારા આપણે સૌ કોઈ સમજી શકીએ એમ છીએ. અમદાવાદમાં હરતા - ફરતા શેરબજારનું ચવાણુ અને આઇસક્રીમ સાથે સાથે ખાવાનો લાભ લીધો છે તો મુંબઈ ઘરેથી તૈયાર કરીને લાવેલી ચટણી શેરબજારના ચવાણા સાથે ખાવી કેમ રહે એવો પ્રયોગ પણ કર્યો છે.
તેમની સાથેના ફોન વ્યવહારનો એક સંવાદ લખવો હું ટાળી શકતો નથી. તેમનો ફોન આવે - ના મળીએ અને કોલ બેક કરતા જો 'નહાવા બેઠો હતો' એમ કહીએ તો અચૂક પૂછે કે 'રોજ નહાય છે? શું જરૂર છે એવી.' મારા જ સંદર્ભે આવો સંવાદ સાંભળવાનો લાભ એક વાર પત્ની શિલ્પાને મળ્યો તો એ મને પૂછતી હતી કે નલીનભાઈ આવું કેમ બોલતા હતા. હું એને સમજાવી શક્યો નહીં. એમ તો નલીનભાઈ 'કેવા મુસલમાન' છે કે 'ક્યાંના વૈષ્ણવ' છે એ પણ ક્યાં આજ દિન સુધી એને સમજાવી શક્યો છું. બીરેન, તેં આ લખ્યું પછી હવે સમજાવવાનું સહેલું થઈ પડશે. લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા નલીનભાઈને જન્મદિવસની લાઇફ લોંગ શુભેચ્છાઓ.બિનીત મોદી (અમદાવાદ)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-19911059534386507682011-12-06T17:50:25.591+05:302011-12-06T17:50:25.591+05:30Birenbhai, Kyaa baat hai. એક ઓર નવી વ્યક્તિ સાથે અ...Birenbhai, Kyaa baat hai. એક ઓર નવી વ્યક્તિ સાથે અમારી ઓળખાણ કરાવવા બદલ આભાર...

RutulRutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-89673241831704646242011-12-06T17:34:46.854+05:302011-12-06T17:34:46.854+05:30Urvish bhai, Thanks for preserving, sharing and m...Urvish bhai, Thanks for preserving, sharing and making our life more enjoyable by writing such beautiful An Article on Gem of Music Nalin bhai.I admired Nalinbhai's very spontaneous and dedicated life for Truth. First time I have ever read about his barometer of verifying any information on anyone.
Niranjan MehtaNiranjan Mehta-Kamdar of Jetpurhttps://www.blogger.com/profile/01591938496174414642noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-36008544994911098462011-12-06T16:32:22.975+05:302011-12-06T16:32:22.975+05:30નલીનકાકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.નલીનકાકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-8095534365868623482011-12-06T15:02:44.139+05:302011-12-06T15:02:44.139+05:30ભાઈ બીરેન નલિનભાઇના લેખોનું પુસ્તક તૈયાર થઇ રહ્યું...ભાઈ બીરેન નલિનભાઇના લેખોનું પુસ્તક તૈયાર થઇ રહ્યું છે તે વાંચી આનંદ. આપનો આભાર આ માહિતી માટે. દિવંગત અરવિંદભાઇને પણ આપે યોગ્ય રીતે યાદ કર્યા છે. રાજી. નલિનભાઈને જન્મદિવસની શુભકામના.ચન્દ્રશેખર વૈદ્યnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-22027895216334145162011-12-06T14:29:54.047+05:302011-12-06T14:29:54.047+05:30ઘણી સારી માનાંજલિ છે. નવું ઘણું જાણવા મળ્યું.ઘણી સારી માનાંજલિ છે. નવું ઘણું જાણવા મળ્યું.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-8910100490390404542011-12-06T14:09:07.536+05:302011-12-06T14:09:07.536+05:30શ્રી બિરેનભાઈ,
ખૂબ જ સરસ, અલભ્ય માહિતી અને ચિત્રો ...શ્રી બિરેનભાઈ,
ખૂબ જ સરસ, અલભ્ય માહિતી અને ચિત્રો સાથેનો આ અભ્યાસપૂર્ણ લેખ વાંચવાની ઘણી મજા આવી. તમારું ઉર્વીશભાઈ, હરીશ રઘુવંશી, રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી વગેરે મિત્રોનું ગ્રૂપ ખરેખર અદ્ભુત છે.માવજીભાઈ મુંબઈવાળાnoreply@blogger.com