tag:blogger.com,1999:blog-1914616076280334562.post202543886544280595..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ઓર્ડર, ઓર્ડર! ધીસ ઈઝ ડીસઓર્ડર!Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-48469012219910189262012-06-09T23:40:51.273+05:302012-06-09T23:40:51.273+05:30પ્રિય બિરેનભાઇ, વાંચીને ખૂબ મજા આવી. લેખના કિસ્સાઓ...પ્રિય બિરેનભાઇ, વાંચીને ખૂબ મજા આવી. લેખના કિસ્સાઓમાં અને તેના વર્ણનમાં તમારી સુક્ષ્મ ને એટલી જ આગવી છાપ અનુભવી શકાય છે. પહેલા અમિત (દિલ્હી)નો અતિથિ તુમ કબ...ફેઇમ લેખ, પછી પાળિયાવાળી કાવ્ય-કંડિકાઓ અને કોર્ટરૂમમાં જન્મેલી આ હળવી પળો- લાગે છે કે પેલિટ્માં આ વખતે રમૂજનો રંગ પાક્કો ચડી ગયો છે.ભરતકુમાર ઝાલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-70905534473946919032012-06-09T20:02:51.950+05:302012-06-09T20:02:51.950+05:30આ લેખ સુંદર અને રમૂજી રહ્યો. "કહ દૂં તુમ્હેં...આ લેખ સુંદર અને રમૂજી રહ્યો. "કહ દૂં તુમ્હેં, યા ચૂપ રહું” એ પાર્ટ મને સૌથી વધુ ગમ્યો. સુરૈયાજી વિષે આ એક નવી વાત પણ જાણવા મળી.Purvi Malkannoreply@blogger.com