tag:blogger.com,1999:blog-1914616076280334562.post1996901016518547615..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: પાકિસ્તાનના પ્રવાસે (૫)Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-74968031229906882742012-08-12T10:59:37.064+05:302012-08-12T10:59:37.064+05:30પૂર્વીબહેન,
paletteના વાચકો માટે વગર વિઝાએ પાકિસ...પૂર્વીબહેન,
paletteના વાચકો માટે વગર વિઝાએ પાકિસ્તાનની સફર યાદગાર રહી. (અને પાછી કોઈ પણ મુશ્કેલી વેઠ્યા વગર!)હવે એટલું જ કહેવાનું કે, આ લખાણોની પુસ્તિકા થવી જોઈએ...
કેમ?
તો... ભારતીયો દ્વારા થતા પ્રવાસોમાં ભાગ્યે જ થતો એવો પાકિસ્તાનનો પ્રવાસ,
પ્રવાસના તમારા આગવા અનુભવો, તેની રસપ્રદ રજૂઆત / એક્સક્લુસિવલી સ્ત્રીદૃષ્ટિકોણ - જે આ અગાઉના પાકિસ્તાન પ્રવાસનાં પુસ્તકો-પુસ્તિકાઓ કે લખાણોમાં નથી. અને એમાંય ગુજરાતી ભાષામાં આ વિષય પરના લખાણની અછત... એટલું તો ખરું જ. (અને આ બધું તમારા ધ્યાનમાં પણ હોય) એ ઉપરાંત,Prabhulal Bharadiaએ કહ્યું તેમ, આ પ્રવાસલેખનનું 'રચનાત્મક વિવેચન' કરાય તો પુસ્તિકા કરવા માટે બીજાં પણ ઘણાં કારણો હાથ લાગે. અને આ પાંચ હપ્તા વાંચતાં જણાય છે કે તમારી પાસે હજુ પણ કેટલીક વિગતો હોવી જોઈએ. જેમ બ્લોગ પર આ લખાણને સરાહના મળી એમ પુસ્તિકાને પણ મળશે જ.Ketan Ruperanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-31982191598722012692012-08-04T15:22:40.899+05:302012-08-04T15:22:40.899+05:30Kharekhar khub Maza Aavi, plz farithi chaukas lak...Kharekhar khub Maza Aavi, plz farithi chaukas lakhajo......Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-26581107348572928212012-08-02T22:27:22.958+05:302012-08-02T22:27:22.958+05:30Well done on a wonderful travel log.
Its a shame y...Well done on a wonderful travel log.
Its a shame you didn't get to see Harrapa.
Never mind - something for next time :)Bhagwathttps://www.blogger.com/profile/12103008943960872894noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-12077887739169446112012-08-01T16:14:08.825+05:302012-08-01T16:14:08.825+05:30આદરણીય પૂર્વિજી,
પાકિસ્તાનની સફર કલમ ના સહારે કરવ...આદરણીય પૂર્વિજી,

પાકિસ્તાનની સફર કલમ ના સહારે કરવી તે ખરેખર ઉમદા રહી, કોઈપણ દેશના પ્રવાસ દરમ્યાન તેની થોડી ખાટીમીઠી બાજુઓ હોય જ છે, હા એ હકીકત છે કે જે ભયના વાતાવરણ વચ્ચે આપણો પ્રવાસ પરિપૂર્ણ થયો અને ઈશ્વર કૃપાથી હેમખેમ વતન પરત ફરી શક્યા એ બતાવે છે કે તે પ્રજામાં પણ પરિવર્તન આવેલ છે જ, નહિ તો કોની મજાલ છે કે તે દેશમાં રહી અને વાઘા બોર્ડર પર ભારત માતા કી જય પણ બોલી શકાઈ ? લાહોર ની સફર ઘણી જ ઉમદા રહી. અને અનેક મસ્જિદો ની સફર તમારી નજરે કલમના સહારે કરી. પૂરો લેખ ખૂબજ ઉમદા અને ઉતેજ્ન્ના પૂરણ રહ્યો. ઘણીજ ઉમદા માહિતીઓ પણ પ્રાપ્ત કરી. આપણે તેમજ બિરેનભાઈ ને ધન્યવાદ !દાદીમા ની પોટલીhttps://www.blogger.com/profile/18183080267744163745noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-53780010936314531492012-08-01T11:59:49.280+05:302012-08-01T11:59:49.280+05:30Very interesting and revealing information particu...Very interesting and revealing information particularly of Lahore,thank you very much.Dilip Chandulalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-65823601720081360172012-08-01T06:39:50.817+05:302012-08-01T06:39:50.817+05:30હલ્લો પૂર્વીબેન,
પાકિસ્તાનથી પરત હેમખેમ આવ્યા જાણ...હલ્લો પૂર્વીબેન,

પાકિસ્તાનથી પરત હેમખેમ આવ્યા જાણી આનંદ થયો, અને અમો સૌ વાચકોએ હાશકારો અનુભવ્યો . યાત્રા દર્શનમાં માંઝ્ઝા પડી ગઈ. આમ પણ આ પ્રજા છનછેડેલી વીંછણ જેવીજ ગણાય. ભરોસો તો પૈનો પણ કરતા પહેલા સો વાર વિચારવું પડે.

અભી બોલા અભી ફોક, જુઠ તો છઠીને દિવસે ધોળી ધોળીને પાયેલું હોય એમ લાગે .

ચાલો. લખાણની હથોટી સારી છે. બીજે ક્યાય પ્રવાસે જાઓ તો અમને રસાસ્વાદ કરાવવાનું ભૂલતા નહિ.

દાદુ શિકાગોSumant Vashi Chicagonoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-35522155987900541152012-07-31T20:03:39.698+05:302012-07-31T20:03:39.698+05:30પાકિસ્તાન સદાય એક એવી ભૂમિ રહી છે કે જેના વિષે ઘણી...પાકિસ્તાન સદાય એક એવી ભૂમિ રહી છે કે જેના વિષે ઘણી બધી નેગેટિવ બાબતો આપણા કાને પડતી રહે છે. પરંતુ પાકિસ્તાનની આ સફર દરમ્યાન હું ફક્ત એક યાત્રી હતી કે જેને કારણે મને આ દેશને નવી નજરે જોવાનું સૌભાગ્ય મળ્યું. એ સૌભાગ્યની સાથેસાથે આ યાદો આલેખવાનું અને આ બ્લોગ થકી નવા નવા વાચકોને મળવાનું તેમજ એ વાચકોની દૃષ્ટિ વિષે જાણવાનું સૌભાગ્ય પણ મને મળ્યું. હું એ પ્રત્યેક વાચક મિત્રોનો આભાર માનું છું કે જેમણે આ લેખમાળા વાંચી અને સાથે સાથે મારા લખાણના પ્રયત્નને બિરદાવીને પોતાના પ્રતિભાવોથી મને ઉત્સાહ અને પ્રોત્સાહન પણ આપ્યું. હવે હું એમ કહી શકું કે ગયા વર્ષથી શરૂ થયેલી મારી પાકિસ્તાનની આ ટૂર ખરા અર્થમાં આજે પૂર્ણ થઇ. ‘ફૂલછાબ’માં પણ આ લેખમાળાને સારા પ્રતિભાવ મળ્યા હતા, પરંતુ સ્થળસંકોચને કારણે ઘણી બધી વાતો ટૂંકાવવી પડી હતી, તેનો મને ઘણો જ અફસોસ રહ્યો હતો. પરંતુ પાકિસ્તાનની ધરતીને પૂર્ણ રીતે બતાવવાની તક અહીં મને મળી અને ઘણા બધા વાચકોને ખરા અર્થમાં કહી શકાય તેવી સફર કરાવી શકી. સાચું કહું તો આ પ્રવાસ દરમ્યાન મને જેવો રોમાંચ થતો હતો, તે રીતે મારો જ લખેલો લેખ અહીં બ્લોગમાં વાંચતી વખતે પણ એ જ રોમાંચની લાગણી ફરી થતી હતી અને એ પ્રત્યેક શબ્દોની એ પળ જાણે જીવંત થતી હોય તેવું મહેસૂસ થતું હતું. એ વીતેલી ક્ષણોને અને એ મધુર યાદોને આપ સૌ વાચક મિત્રો સાથે વહેંચવાની તક મળી એનો ઘણો આનંદ અનેરો છે. ફરી એક વાર સૌનો આભાર માનતાં વચન આપું છું કે જ્યારે પણ સૌની સાથે વહેંચવા જેવું કંઈ હશે તો એ લઈને ફરી હાજર થઈ જઈશ.પૂર્વી મોદી મલકાણ (યુ. એસ એ.)noreply@blogger.com