tag:blogger.com,1999:blog-1914616076280334562.post1549909987447358715..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ગોવા ડાયરીBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-61024497181615291702012-05-13T12:48:18.256+05:302012-05-13T12:48:18.256+05:30Thank you very much, Biren. It was a treat!Thank you very much, Biren. It was a treat!dilipchandulalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-6285522891807475782012-05-01T16:32:35.256+05:302012-05-01T16:32:35.256+05:30વાહ...ગોવા જવાનું બાકી છે પણ બિલકુલ પહોંચી જવાનું ...વાહ...ગોવા જવાનું બાકી છે પણ બિલકુલ પહોંચી જવાનું મન થઇ આવે છે. મજા પડી.Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-46557603820371133282012-05-01T01:55:16.179+05:302012-05-01T01:55:16.179+05:30પ્રિય બીરેન ભાઈ,
અમેરિકામાં રહેતા હિન્દીઓ કરતા યુ....પ્રિય બીરેન ભાઈ,
અમેરિકામાં રહેતા હિન્દીઓ કરતા યુ.કે.વસતા હિન્દીઓને છેલ્લા એક દશકાથી ગોવાની 'હોલીડે'નો ચસ્કો વધુ લાગ્યો છે.જેમણે પહેલાં દુબઈમાં મિલકતોમાં રોકાણ કર્યું હતું તેમાં 'થપ્પડ'લાગી પછી હવે ગોવામાં ફ્લેટો અને બંગલાઓ વેચાતા લઈને 'હોલીડે' કરવા આવતા રહેતા હોય છે અને બાકીના મહિનાઓમાં એજન્ટો મારફતે ભાડે આપીને રોકાણની આવક ચાલુ કરી દેતા હોય છે.
જે લોકો ઇન્ડિયાનું નામ લેતા 'મોં' મચકોડતા તે હવે હોંશે હોંશે ઇન્ડિયાના ધક્કા ખાતા થઇ ગયા છે!!ગોવાનું આકર્ષણ યુરોપના બીજા દેશોમાં પણ એટલુજ જ છે,ઘણાંતો ફક્ત ચરસ ગાંજાની મેહફીલ માંણવા અને લુત્ફ ઉઠાવવા જ આવે છે,વળી 'રૂપીઓ' પણ 'ડોલર' અને 'યુરો' સામે ઘણો નાનો પડે છે,અર્થાત ડોલર,યુરોના રૂપિયા વધુ મળે છે! આ આકર્ષણ પણ મોટું છે.
લીલોતરી અને દરિયા કિનારો ખુબજ બીજા 'હોલીડે રેસોર્ટ 'ની સરખામણીમાં 'જુવાન' ગણાય!મતલબ કે 'PRESTINE ' છે.
ગોવાના લોકો હજુ ઘણાં સીધા,સરળ છે તે પણ એક જમા પાસું છે.Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-45824742241375645472012-04-30T23:40:46.526+05:302012-04-30T23:40:46.526+05:30અમે અમેરિકાથી દેશ આવ્યા ત્યારે ગોવા ગયા.
અમરો ટેક્...અમે અમેરિકાથી દેશ આવ્યા ત્યારે ગોવા ગયા.
અમરો ટેક્ષી ડરાયવર બિચ પર લ૦ ગયો. મેં એને પૂછયુ. અહીં કેમ લાવ્યો ? તે બોલ્યો સાબ સબ ફારેનર બિચ દેખને કો આતા હૈ ઓર ઈન્ડિયન લોગ ફારેનર કો દેખનેકુ આતે હૈharnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-68333440375718455332012-04-30T22:05:26.463+05:302012-04-30T22:05:26.463+05:30બિરેનભાઈ,
ગોવા જોયું તો નથી,પણ તમે અક્ષરદેહે જાણે...બિરેનભાઈ,
ગોવા જોયું તો નથી,પણ તમે અક્ષરદેહે જાણે આખું ગોવા ફેરવી લાવ્યા. મારીઓના કાર્ટૂનથી આખા લેખને ચાર ચાંદ લાગ્યા અને તમારા કેમેરાને પણ ના ભૂલાય.Sumant Vashinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30181135416454850822012-04-30T21:12:49.950+05:302012-04-30T21:12:49.950+05:30વાહ ....વાહ ....Adhir Amdavadihttps://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-82265376974729911402012-04-30T21:06:21.166+05:302012-04-30T21:06:21.166+05:30બિરેનભાઈ,
આપના ફોટોગ્રાફ્સ તો લેખને ખરેખર જબ્બર ઉઠ...બિરેનભાઈ,
આપના ફોટોગ્રાફ્સ તો લેખને ખરેખર જબ્બર ઉઠાવ આપે છે.
કોઈ નીવડેલા તસવીરકાર ની નજર છે આપની પાસે...
ધન્યવાદ.Hemantkumarhttps://www.blogger.com/profile/04457193054079976918noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-82560001926458033582012-04-30T19:59:57.872+05:302012-04-30T19:59:57.872+05:30ગોવાની ઓળખ ફેની અને સાવ ઓછા કપડામાં સૂર્યસ્નાન કરત...ગોવાની ઓળખ ફેની અને સાવ ઓછા કપડામાં સૂર્યસ્નાન કરતા વિદેશી સહેલાણીઓ જ નથી એ સિવાય પણ ગોવામાં ઘણું બધું માણવા જેવું છે , એ સરસ રીતે દર્શાવ્યું . અને સાથે ભળી મારિયોની જાદુઇ કલ્પનાસૃષ્ટિ. ગોવાના મજો મજો કરાવી દેતા લેખ માટે આભાર.ભરતકુમાર ઝાલાnoreply@blogger.com