tag:blogger.com,1999:blog-1914616076280334562.post1343071725417289760..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ટીનેજપ્રવેશનું ટીન ટીન: અનોખી ઉજવણી અને એક્સક્લુસિવ અહેવાલBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-21306197817115840002016-12-01T09:56:39.054+05:302016-12-01T09:56:39.054+05:30મારે ઇશાનના રજત પ્રવેશની રાહ જોવી રહી. એ વખતે તો ત...મારે ઇશાનના રજત પ્રવેશની રાહ જોવી રહી. એ વખતે તો તમે હાજર રહેનારાંઓને 'ચાંદી ચાંદી' કરી દેવાનો જ કોઈ ઉપક્રમ રાખશો ને? સમગ્ર અહેવાલ એક ઉત્તમ હાસ્યલેખ જ બની રહ્યો છે, આનંદ, આનંદ. Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-62840808616682059402013-12-02T02:27:53.133+05:302013-12-02T02:27:53.133+05:30બિરેનભાઇ,
મઝા પડી.
ટીનેજ ની ઉજવણી માટે કેમ તેલના ...બિરેનભાઇ,
મઝા પડી.
ટીનેજ ની ઉજવણી માટે કેમ તેલના ડબ્બાનું જ ટીન..? આ પ્રશ્નના ઉત્તર માં અનેક ગર્ભિત મુદ્દાઓ સમ્માહિત છે જે કાબિલેદાદ દુર્દર્શીતાનો નિર્દેશ કરે છે.
૧] અમેરિકા જેવી મહાસત્તા પોતનું મહાસત્તાપણું ટકાવી રાખવા તેલિયા રાજા એવાં આરબો સાથે કેવાં કાવા-દાવા ખેલે છે તે કોનાથી છુપું છે..?
- આ સંદર્ભમાં એક અંગત પ્રસંગમાં તમે પ્રતીકાત્મક રીતે મહાસત્તાની જે ટીખળ ઉડાડી છે તથા તમારી નિર્ભીકતા / પરિવારની નિર્ભીકતા / વિદેશી મહાસત્તા વિરુદ્દ પરિવારનું ઐક્ય જે પ્રમાણે રજુ કર્યા છે તે [આ જ] તેલનો [આ જ]દીવો લઇ શોધવા જાઓ તો પણ નહીં મળે [ મુખ્ય તો એટલે કેમકે એ દીવો બુઝાવી દેવાયો છે]

૨] આખા ઉપક્રમમાં સાણસીનો ઉપયોગ આગવી સુચકતા દર્શાવે છે. સાણસીનો ઉપયોગ આટલી સલુકાઈથી કોણ કરે..? અ] પત્રકાર બ] ચતુર અને મુત્સદી ૩] રસોઈકાર્યના અનુભવી... અહીં આ ત્રણે નો સુભગ સમન્વય થયો તો થયો પણ એટલી સરળતાથી થયો જાણે આખી પ્રક્રિયાને તેલ ચોપડી સુંવાળી કરી દેવાઈ હોય- અભિનંદન.

૩] તેલ પીવાવાળી વિધિ પરંપરા અને ગુજરાતી ભાષાને એક આહવાન આપનારી થઇ પડી- આજ પછી - 'તેલ પીવા જા...' -આ ઉપાલંભ માટે ટકવું દુષ્કર છે.

૪] આ 'તેલીયાળ' ક્રાંતિમાં વિશિષ્ઠતા એ છે કે અંગત પ્રસંગ [પુત્રનો જન્મદિન] અને વૈશ્વિક પડકાર [ મહાસત્તાની ટીખળ] આ બન્ને નો જે સુભગ સમન્વય કર્યો છે તે ત્રણ દસ્તાવેજમાં દાખલ થઇ શકે એટલો અનન્ય છે- એ દસ્તાવેજ એટલે (i) તેલની શ્રધ્ધા ગાથા (ii) મહાસત્તાની વ્યથા ગાથા , અને (iii ) ઈશાનની આત્મકથા.

છેલ્લે-
તમે હાસ્યલેખક ન હોવાને કારણે હાસ્ય પર ખૂબ સારી પકડ છે.

- શું નવી પેઢી આમાંથી કઈ ધડો લેશે...?

-અસ્તુ.Raju Patelhttps://www.blogger.com/profile/13069344653559774866noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-78992145573919563982011-12-05T11:09:33.886+05:302011-12-05T11:09:33.886+05:30@ બિનીત મોદી: ખુશીથી જાવ કારેલી બાગ પોલિસમથકે. પણ ...@ બિનીત મોદી: ખુશીથી જાવ કારેલી બાગ પોલિસમથકે. પણ યાદ રાખજો કે ત્યાં તમારી ફરિયાદ કોઇ લેશે જ નહીં. મેં ક્યાં કહ્યું કે મારી એટલી બધી ઓળખાણ છે! અમે ગોરવા પોલિસ સ્ટેશનની હદમાં આવીએ છીએ એ જ કારણ.Biren Kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15462236011115356282011-12-05T00:23:13.334+05:302011-12-05T00:23:13.334+05:30ક્યાં છે ઈશાનના મમ્મી - પપ્પા?
'એ ફોટામાં દેખા...ક્યાં છે ઈશાનના મમ્મી - પપ્પા?
'એ ફોટામાં દેખાય' એવા ચીલા ચાલુ જવાબમાં મને રસ નથી. મને રસ છે તેમની સામે વિધિસરની ફરિયાદ દાખલ કરવામાં. કુમળી વયના બાળક પાસે તેલનો ડબ્બો ખોલાવવાની મજૂરી કરાવવાનો તમારો જીવ ચાલ્યો જ કેવી રીતે? શું આપને બાળ મજૂરીના કાયદાઓનું જ્ઞાન નથી? ભલે ન હોય. એમ દરેક બાબતનું જ્ઞાન હોવું જ જોઇએ એમ પણ હું ક્યાં કહું છું. પણ ફોટામાં દેખાય છે એ સિવાય બર્થ-ડે બોયની બહેન ક્યાં છે? એને તો બાળ મજૂરીના કાયદાઓનો ખ્યાલ હોવો જ જોઇએ. હવે કેમ એને જ હોવો જોઇએ એ પણ મારે સમજાવવું પડશે? લાગે છે મારે અહીં કમેન્ટ લખવામાં વખત બગાડ્યા વગર કારેલીબાગ પોલીસ મથકની મુલાકાત લેવી પડશે.
બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-2632690831937791022011-12-04T02:04:20.467+05:302011-12-04T02:04:20.467+05:30આ અંગત ઉજવણીમાં સામેલ થનાર સૌનો આભાર.
@સાક્ષર: હવ...આ અંગત ઉજવણીમાં સામેલ થનાર સૌનો આભાર.
@સાક્ષર: હવે તો હોમવર્ક,ઘરના હિસાબકિતાબ જેવાં તમામ કામ સ્કેચપેનથી જ કરવાની ટેવ પડી ગઇ છે. અરે, ઇમેલ કરવાનો હોય તો પણ પહેલી વાર તો હાથ સ્કેચપેન પર જ જતો રહે છે. એટલે ગીફ્ટ આપવા માટે તમારે પેલી સ્કેચપેન પતે એની રાહ જોવાની જરૂર નથી.Biren Kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-18442167805654303062011-12-03T10:45:03.656+05:302011-12-03T10:45:03.656+05:30બ્લોગમાં ઈશાનના જ્ન્મદીવસનો 'અહેવાલ', આ મ...બ્લોગમાં ઈશાનના જ્ન્મદીવસનો 'અહેવાલ', આ મીડીયામાં તો તેમ, પણ વાંચીને બહુ મઝા પડી. તમારી એ 'ટીન એજ' ઉજવવાની રીત પણ મસ્ત છે! આમ બધાને તેનો આસ્વાદ પણ કરાવ્યો અને આમ નવી રીતે ભાગીદારી પણ થઇ. વાહ! ઈશાનને 'ટીન - એજ' મુબારક!
આભાર.સુધા મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-70033304053891065292011-12-03T06:57:42.486+05:302011-12-03T06:57:42.486+05:30Ishan's real return to the teen festival.Ishan's real return to the teen festival.Dhruva Mistryhttps://www.blogger.com/profile/08839307497284189014noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-28950300131869906152011-12-03T01:21:29.467+05:302011-12-03T01:21:29.467+05:30સ-રસ અહેવાલ... ઇશાનને મારું,
"હેપ્પી બર્થ ડે ...સ-રસ અહેવાલ... ઇશાનને મારું,
"હેપ્પી બર્થ ડે ટુ યુ (૨) - ટેક
હેપ્પી બર્થ ડે ઇશાન"

અને આવતા જન્મદિન સુધીમાં પેલી સ્કેચપેન પતી જાય એવું લાગતું હોય તો વિના સંકોચે કહેજો... આપડે ગીફ્ટ આપી દઈશું... :)Saksharhttps://www.blogger.com/profile/02288141590835516040noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-11333733072646384492011-12-02T22:46:56.511+05:302011-12-02T22:46:56.511+05:30નવી ફિલ્મનાં પ્રમોશન વખતે એના દરેક અદાકારો આ ફિલ્મ...નવી ફિલ્મનાં પ્રમોશન વખતે એના દરેક અદાકારો આ ફિલ્મ હટ કે છે,એવું કહેતા હોય છે,એટલે એવું કહીએ તો ક્યાંક કોઇક હસતું હોય એવું જ લાગે,પણ આ પોસ્ટ માટે મારે એ જ કહેવું પડશે.તદ્દન નવતર ઢબે કરાયેલી રજૂઆત ગમી.જન્મદિન ઉજવણીનું સૂચન ને પછી સર્જાતી ઘટનાઓની હારમાળા-પોતે જ એક અભૂતપૂર્વ ઘટના છે.સામાજિક ઘરેડમાં રિબાવાને બદલે પોતાની રીતે પોતાના અંદાજમાં ખુશીઓ ઉજવવી જોઇએ,કેમ કે મૂળ આશય તો ખુશ થવાનો જ તો હોય છે ને? આવી અંગતતામાં કોઈને પણ ભીંજાવાનું ગમે.Bharat kumarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-42901472812019159212011-12-02T21:41:27.449+05:302011-12-02T21:41:27.449+05:30ઇશાન કાકડી, ઝિંદાબાદ. મસ્ત અહેવાલ છે. ઇવેન્ટ મેનેજ...ઇશાન કાકડી, ઝિંદાબાદ. મસ્ત અહેવાલ છે. ઇવેન્ટ મેનેજમેન્ટના કોન્ટ્રાક્ટ લો છો? ના લેતા હો તો કંઇ નહીં, એના અહેવાલ લખવાના કોન્ટ્રાક્ટ તો લેવા જેવા જ છે.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-80464739410958874182011-12-02T21:01:44.243+05:302011-12-02T21:01:44.243+05:30Wah, what innovative rituals...Ishaan will never f...Wah, what innovative rituals...Ishaan will never forget his Teen/Tin Pravesh... :) Great!Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.com