tag:blogger.com,1999:blog-1914616076280334562.post1170062438449069213..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: દ્વિતીય વર્ષાન્તે, તૃતીય વર્ષારંભે... Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-37150775146315853892013-06-23T11:53:22.734+05:302013-06-23T11:53:22.734+05:30બિરેનભાઇ
આપની બ્લોગયાત્રા અવનવાં રંગોની અનાયાસે ...બિરેનભાઇ

આપની બ્લોગયાત્રા અવનવાં રંગોની અનાયાસે મેળવણીનાં અનેરા સીમાચિહ્નો સિદ્ધ કરતી રહે એવી આ તબક્કે શુભેચ્છા વ્યક્ત કરું છું...

ઈશાન Ishan Bhavsarhttps://www.blogger.com/profile/08809670272226958672noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-15202382769625822562013-06-21T22:29:48.027+05:302013-06-21T22:29:48.027+05:30બિરેનકુમાર ખૂબ લખો.હરનિશની શુભેચ્છાઓ.બિરેનકુમાર ખૂબ લખો.હરનિશની શુભેચ્છાઓ.Anonymoushttps://www.blogger.com/profile/04846930378945786993noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-14432484513659773812013-06-20T18:11:20.771+05:302013-06-20T18:11:20.771+05:30Many thanx, Jayeshbhai, for ur wishes. Many thanx, Jayeshbhai, for ur wishes. Birennoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-64336828269570030472013-06-20T18:10:35.425+05:302013-06-20T18:10:35.425+05:30બિનીત, અતિથિલેખકોને લઈને મને પણ થોડો 'બ્રેક...બિનીત, અતિથિલેખકોને લઈને મને પણ થોડો 'બ્રેક' મળ્યો એ નફામાં! બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-28339638304148210302013-06-16T01:26:40.120+05:302013-06-16T01:26:40.120+05:30All the best Birenbhai for 3rd year, Keep sharing ...All the best Birenbhai for 3rd year, Keep sharing the knowledge to us......Jayesh Ladaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-49443596617116274992013-06-15T01:05:15.856+05:302013-06-15T01:05:15.856+05:30ત્રીજા વર્ષના પ્રારંભે અને 109 પોસ્ટના મુકામ પર બ્...ત્રીજા વર્ષના પ્રારંભે અને 109 પોસ્ટના મુકામ પર બ્લોગ ‘પેલેટ’ના લેખક સાથે ખાસ તો તેના અતિથિ લેખકોને પણ અભિનંદન. સ્વતંત્રપણે બ્લોગ લેખન પહેલાં હું પણ એ જ પરંપરાનું ફરજંદ છું એ બાબતના ગૌરવપૂર્વક સ્વીકાર સાથે એક ખાસ બાબતનો ઉલ્લેખ કરવો રહ્યો કે...
બીરેને કેટકેટલી નવી કલમોને વાચકોના બહોળા વર્ગ સુધી પહોંચાડી...એવા લેખકો કે જેમણે તેમને થયેલા અનુભવ, પ્રવાસવર્ણન કે માહિતીનું આદાન-પ્રદાન પોતાના અંગત વર્તુળ પૂરતું જ સીમિત રાખ્યું હોત...બીરેને તેમનો કેનવાસ મોટો કરી આપ્યો.
બિનીત મોદી (અમદાવાદ) / 15 જૂન 2013Binit Modinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-6853464294455488212013-06-13T16:42:30.348+05:302013-06-13T16:42:30.348+05:30સુધાઆન્ટી, આભાર. તમે સતત વાંચતા રહીને પ્રતિભાવ આપત...સુધાઆન્ટી, આભાર. તમે સતત વાંચતા રહીને પ્રતિભાવ આપતાં રહો છો એનો આનંદ છે. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-32769197702095742772013-06-13T16:40:02.927+05:302013-06-13T16:40:02.927+05:30આભાર, સુધાબેન, તમારા નિયમિત પ્રતિભાવથી આનંદ થાય છે...આભાર, સુધાબેન, તમારા નિયમિત પ્રતિભાવથી આનંદ થાય છે. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-53106127471885847422013-06-13T16:37:43.186+05:302013-06-13T16:37:43.186+05:30વર્ષગાંઠ વિત્યા પછી પણ શુભેછા સ્વીકારશો ..બ્લોગ ને...વર્ષગાંઠ વિત્યા પછી પણ શુભેછા સ્વીકારશો ..બ્લોગ ને કારણે ઘેર બેઠાં ગંગા મળે છે ...વિચા રતા અને વાંચતા રહેવાય છે ....નવી વાતો અને વિચારો ની રાહ જોતા .....Sudha Joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-5013455727227544422013-06-13T11:15:48.456+05:302013-06-13T11:15:48.456+05:30બીરેનભાઈ,
ત્રીજા વર્ષના શુભારંભ માટે congrats અને...બીરેનભાઈ,
ત્રીજા વર્ષના શુભારંભ માટે congrats અને best wishes. બહુ સરસ. તમે તો સમયનું ઉત્તમ સ્વરૂપ અને તેમાંથી લઈ શકાતો આનંદ અને શિખામણ બન્ને એક સામટા બતાવી દીધાં. મઝા પડી ગઈ. Sudha Mehtanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30111893269908784322013-06-13T10:28:04.890+05:302013-06-13T10:28:04.890+05:30અશોકભાઈ, આ નહીં ને કોઈ પણ દિવસે 'પેલેટ'નો ...અશોકભાઈ, આ નહીં ને કોઈ પણ દિવસે 'પેલેટ'નો જન્મ થયો હોત એ દિવસે પણ કોઈ ને કોઈ ઘટના બની જ હોત. એને આયોજિત ગણીએ તો એમ, ને યોગાનુયોગ ગણીએ તો એમ. વધુ મહત્વ તમારા જેવા મિત્રોના પ્રતિસાદ અને પ્રતિભાવનું છે.(પ્રશંસા અને ખુશામત વચ્ચેનો ભેદ પારખનારા પારખી જાય છે, એટલે આક્ષેપનો સવાલ નથી.) શુભેચ્છાઓ બદલ આભાર. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-33612007375806308462013-06-13T10:24:09.733+05:302013-06-13T10:24:09.733+05:30ધન્યવાદ, દાદુ. સહેજ અટકતા લાગીએ ત્યાં તમે પાછળથી ટ...ધન્યવાદ, દાદુ. સહેજ અટકતા લાગીએ ત્યાં તમે પાછળથી ટપારતા રહેજો એટલે દોડતા રહેવાની પ્રેરણા મળતી રહે. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-64919743721140597392013-06-13T10:22:51.904+05:302013-06-13T10:22:51.904+05:30નરેશભાઈ, તમારા જેવા મિત્રોના પ્રતિભાવથી આનંદ થવા ઉ...નરેશભાઈ, તમારા જેવા મિત્રોના પ્રતિભાવથી આનંદ થવા ઉપરાંત આગળ વધવાનું બળ પણ મળતું રહે છે. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-53561492489021075112013-06-13T10:21:20.209+05:302013-06-13T10:21:20.209+05:30સાક્ષર, 'ગૂગલ'ના જમાનામાં એને શોધવાનીય જરૂ...સાક્ષર, 'ગૂગલ'ના જમાનામાં એને શોધવાનીય જરૂર નથી. 'ઓન ધીસ ડે.કોમ' પર એ તૈયાર જ છે. આપણે એને ચકાસવું પડે, બસ. શુભેચ્છાઓ માટે આભાર. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-78969276317476152922013-06-13T10:16:08.641+05:302013-06-13T10:16:08.641+05:30"પેલૅટ"નો જન્મ ઇતિહાસના જે દિવસે આટઆટલી ..."પેલૅટ"નો જન્મ ઇતિહાસના જે દિવસે આટઆટલી ઘટનાઓ થઇ હતી તે દિવસે જ થવો એ આયોજિત હતું કે યોગાનુયોગ?
ખેર, તે જે હોય તે, ગુજરાતી નૅટ્વિશ્વમાં બિન-સાહિત્યનાં ક્ષેત્રમાં એમ નવી કેડી જ પાડનારા પૈકી એક મહત્વના નૅટીઝન ર્તરીકે "પેલેટ" પણ હવે આ પ્રતિષ્ઠિત નામાવલિમાં સ્થાન મેળવવા માટે ઉપયુક્ત થિ ચૂકેલ છે એમ કહું તો "પ્રતિભાવ આપનારા"ઓમાં તમે ચમચા પણ રાખો છો એવો કોઇ આક્ષેપ તો નહીં જ કરી શકે!
"પેલેટ"ના કેન્વાસ પર અવનત્વા રંગોની વિધવિધ વિષયોનાં ચિત્રોની ઝાંય સદૈવ પડતી જ રહે તેવી (ખરં દિલથી) શુભેચ્છાઓ.......Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-26237762182907423212013-06-13T10:13:04.033+05:302013-06-13T10:13:04.033+05:30રાજેન્દ્રભાઈ, તમારી શુભેચ્છાઓ અને નુક્તેચીની બન્ન...રાજેન્દ્રભાઈ, તમારી શુભેચ્છાઓ અને નુક્તેચીની બન્ને સરઆંખો પર. તમારી લાગણી સમજી શકું છું અને એ મેળવવા બદલ સદ્ભાગી પણ માનું છું. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-82297345930330904502013-06-13T07:40:56.972+05:302013-06-13T07:40:56.972+05:30Pa pa Pagali puri thai. Have to himmatbher dodo ev...Pa pa Pagali puri thai. Have to himmatbher dodo evi shubhechha.. Dadu Chicagonoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-13677451172834866082013-06-12T23:54:38.860+05:302013-06-12T23:54:38.860+05:30પ્રિય બિરેનભાઇ, બે વર્ષના સુંદર કોમ્યુનીકેશન બદલ અ...પ્રિય બિરેનભાઇ, બે વર્ષના સુંદર કોમ્યુનીકેશન બદલ અભિનંદન. સતત સારું લખતા રહો છો. હજી લખતા રહેશો એની ખાતરી છે. ઈન્ટરનેટનું આગમન, બ્લોગનો વિકાસ અને અંગત પબ્લિશીંગની અનોખી મઝા છે, તેમાં ઉમેરાય છે મિત્રોની કોમેન્ટ્સ. એક આખું વર્તુળ પૂરું થતું લાગે છે. મિત્રોની ગોઠડી જામતી રહે અને તમે નવા નવા વિષયો ખેડતા રહો. ખુબ શુભકામનાઓ. - નરેશ કાપડીઆ, સુરત નરેશ કાપડિયાhttps://www.blogger.com/profile/15786733410369434014noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-38926623769583952702013-06-12T23:32:05.648+05:302013-06-12T23:32:05.648+05:30આ પોસ્ટ પરથી એવું જાણવા મળે છે કે દરેક તારીખનું ઐત...આ પોસ્ટ પરથી એવું જાણવા મળે છે કે દરેક તારીખનું ઐતિહાસિક મહત્વ હોય છે, બસ શોધવું પડે. બ્લોગના બે વર્ષ પુરા થવા બદલ અભિનંદન, હવે આવતીસાલ સ્કુલમાં મુકશો, નહિ? :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-34530483965013769772013-06-12T21:55:23.818+05:302013-06-12T21:55:23.818+05:30બીરેન ભાઈ, ત્રીજા વર્ષ ના પ્રવેશ માટે દિલ થી અભિનદ...બીરેન ભાઈ, ત્રીજા વર્ષ ના પ્રવેશ માટે દિલ થી અભિનદન . ઉપર ની પોસ્ટ માં એક વાક્ય છે ''નિયમીતતા કદાચ ક્યારેક ન જળવાય એમ બને, પણ આ બ્લોગ પર મૂકાયાં એ તમામ લખાણો લખતી વખતે ખૂબ મઝા પડી છે''. તેમાં એક શબ્દ છે
''ક્યારેક'' તેની સાથે અમો અસહમત છે . હમણા તો તમે સતત ગેરહાજર રહો છો! 'તમારો બ્લોગ વાચી અને અમો પણ સમૃદ્ધ થાય છે, માટે તમારી ગેરહાજરી અમોને વધુ ખુચે છે .આને અમારી લાગણી સમજવા વિનંતી।
r c parekhhttps://www.blogger.com/profile/10879751702643349412noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-75471782937923992092013-06-12T17:59:58.537+05:302013-06-12T17:59:58.537+05:30આભાર, કાર્તિકભાઈ! આભાર, કાર્તિકભાઈ! બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-50496090747158840112013-06-12T17:59:18.050+05:302013-06-12T17:59:18.050+05:30ચિંતનભાઈ, તમે ફરતા ફરતા અહીં આવ્યા અને અહીં તમને &...ચિંતનભાઈ, તમે ફરતા ફરતા અહીં આવ્યા અને અહીં તમને 'રસથાળ' લાગ્યો તેથી આનંદ થયો. શુભેચ્છાઓ માટે આભાર. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-14015636844947826032013-06-12T17:58:06.356+05:302013-06-12T17:58:06.356+05:30આભાર,રામચંદ્રભાઈ, આપની શુભેચ્છાઓ બદલ. આભાર,રામચંદ્રભાઈ, આપની શુભેચ્છાઓ બદલ. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-85528974343362692512013-06-12T17:56:34.721+05:302013-06-12T17:56:34.721+05:30Many thanx, Chaudhari ji! Many thanx, Chaudhari ji! Biren Kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-60993805326636424702013-06-12T17:08:13.628+05:302013-06-12T17:08:13.628+05:30અભિનંદન!અભિનંદન!Kartik Mistryhttps://www.blogger.com/profile/17047102226888580194noreply@blogger.com